By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    8 hours ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    1 day ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    2 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    3 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો
    6 hours ago
    TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ
    6 hours ago
    ₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે
    6 hours ago
    મહિલા અનામત બિલ : રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, વિપક્ષની લોકસભા સ્પીકર સાથે બેઠક
    7 hours ago
    અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    8 hours ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    1 day ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    2 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    2 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 day ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ
પોરબંદર

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

Khaskhabar Editor
Last updated: 2026/04/15 at 4:10 PM
Khaskhabar Editor 2 days ago
Share
4 Min Read
SHARE

શિક્ષિત હોવાનો દાવો કરતી પાર્ટી ગુનેગારોના સમર્થનમાં કેમ?

ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર

- Advertisement -

ગાંધી અને સુદામાની નગરી તરીકે ઓળખાતું પોરબંદર હંમેશા શાંતિ અને નૈતિકતાનું આગ્રહી રહ્યું છે, પરંતુ હાલના રાજકીય માહોલમાં આમ આદમી પાર્ટી (આપ) દ્વારા જે પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે તેનાથી શહેરભરમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. પોરબંદરમાં સ્થાનિક ચૂંટણી લડતા એક ઉમેદવારની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે, જે વ્યક્તિ પર લોકોના પરસેવાની કમાણી અને પાલિકાના વેરાના નાણાં ચાવ કરી જવાનો આક્ષેપ છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે પાર્ટી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના નામે અસ્તિત્વમાં આવી હતી, તે જ પાર્ટી આજે એક કૌભાંડીને બચાવવા માટે રસ્તા પર ઉતરી આવી છે. ચૂંટણી સમયે જનતા સમક્ષ પોતાનો એજન્ડા અને વિકાસના કાર્યો રજૂ કરવાને બદલે, આમ આદમી પાર્ટી ગુનેગારોને રક્ષણ આપવાનું કાર્ય કરી રહી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. શું આ પાર્ટી પોરબંદરમાં ગુનેગારોને આશરો આપવા માંગે છે? મીડિયા સમક્ષ આવીને ગુનેગારોના સમર્થનમાં નિવેદનો આપવા તે શું સાબિત કરે છે? આ પ્રશ્ન આજે દરેક પોરબંદરવાસીના મનમાં ઉઠી રહ્યો છે.
લોકશાહીમાં રાજકીય પક્ષોની જવાબદારી હોય છે કે તેઓ સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને મેદાને ઉતારે, પરંતુ અહીં તો ઉલટી ગંગા વહી રહી હોય તેમ લાગે છે. જો આજે આ પાર્ટી વેરાના નાણાં ઉચાપત કરનાર વ્યક્તિને બચાવવા દોડી જતી હોય, તો આવતીકાલે જો કોઈ બળાત્કાર કે અન્ય કોઈ જઘન્ય ગુનાનો આરોપી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લેશે, તો શું પાર્ટી તેને પણ આ જ રીતે રક્ષણ આપશે? આ એક અત્યંત ગંભીર સવાલ છે જે પોરબંદરની સુરક્ષા અને શાંતિ સાથે જોડાયેલો છે. પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અને કૌભાંડીને ટિકિટ આપી હોવાનું જાહેર કરવાને બદલે, ’આપ’ ના કહેવાતા શિક્ષિત અને બુદ્ધિશાળી નેતાઓ જે રીતે ગુનેગારોની ઢાલ બનીને ઉભા છે, તે તેમની બૌદ્ધિક નાદારી પ્રદર્શિત કરે છે. પોરબંદરની જનતા કાયમી શાંતિ ઈચ્છે છે અને આવા અસામાજિક તત્વોને રાજકીય પ્રોત્સાહન મળે તે કોઈ પણ કાળે સહન કરી શકાય તેમ નથી. કૌભાંડ ગમે તેટલું મોટું હોય કે નાનું, સત્ય ક્યારેય છુપાતું નથી, તેમ છતાં આમ આદમી પાર્ટી જે હદે ગુનેગારોના પક્ષમાં ઉતરી આવી છે તેનાથી પોરબંદરવાસીઓની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે.
પાર્ટીના હોદ્દેદારોએ એ સમજવાની જરૂર છે કે રાજકારણમાં નૈતિકતાનું પણ કોઈ સ્થાન હોય છે. જનતા બધું જ જોઈ રહી છે અને યોગ્ય સમયે તેનો જવાબ પણ આપશે. ત્યારે બીજી બાજુ આ પાર્ટી કૌભાંડીઓના બચાવમાં બાઈટો આપી રહી છે. શું પોરબંદરની જનતાએ આવી પાર્ટી પાસે ગુનેગારોને રક્ષણ આપવાની આશા રાખવી જોઈએ? જો કોઈપણ ગુનેગાર માત્ર પક્ષનો ખેસ પહેરી લેવાથી ’પવિત્ર’ થઈ જતો હોય, તો આ શહેરની કાયદો અને વ્યવસ્થાનું શું થશે? પોરબંદરના જાગૃત નાગરિકો હવે જાગૃત થયા છે અને તેઓ આવા તત્વોને ઓળખી ગયા છે. આમ આદમી પાર્ટીએ જનતાની માફી માંગવી જોઈએ અને સાબિત કરવું જોઈએ કે તેઓ ખરેખર ભ્રષ્ટાચાર વિરોધી છે, અન્યથા ઇતિહાસ સાક્ષી છે કે જે પક્ષે ગુનેગારોને પોષ્યા છે, જનતાએ તેને હંમેશા નકાર્યો છે.
આજે પોરબંદરનો દરેક નાગરિક પૂછી રહ્યો છે – આખરે આમ આદમી પાર્ટી સાબિત શું કરવા માંગે છે? શું સત્તા મેળવવા માટે ગુનેગારોનો સાથ આપવો એ જ તેમનો અસલી ચહેરો છે? આ કૃત્ય કોઈ પણ સંજોગોમાં યોગ્ય કહી શકાય નહીં અને તેની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે.

You Might Also Like

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

કેન્દ્રીય બજેટ 2026-27 અન્વયે પોરબંદરમાં ‘યુવા સંવાદ’ યોજાયો

ગુજરાતનો દરિયો દાણચોરોનો ‘ગેટ વૅ’ દ્વારકા નજીકથી ₹5 કરોડની વિદેશી સિગારેટ સાથે ઈરાની બોટ ઝડપાઈ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ
Next Article ઓખામાં 11 KV લાઇન પર બાંધકામ ટ્રોલી ખાબકી, દુર્ઘટના સહેજમાં ટળી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો
મોરબી-હળવદ રોડ પર AAPના બે નેતા દારૂ સાથે ઝડપાયા: કારમાંથી દારૂની બોટલો મળી
માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી
અમદાવાદમાં ઘૂંટણ બદલવાના ઓપરેશન બાદ ગુણવંતભાઈ ડેલાવાળાની મુલાકાતે વજુભાઈ વાળા
આજના ‘આયારામ-ગયારામ’ સામે સ્વ.ચીમનકાકાના આદર્શોની યાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
પોરબંદર

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
પોરબંદર

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?