By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    10 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    10 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    8 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    8 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    8 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    8 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    10 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    9 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    9 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    10 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    10 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રાદેશિક કમિશનર દ્વારા વેરાવળ – પાટણ અને તાલાલા નગરપાલિકાની મુલાકાત લેવામાં આવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > પ્રાદેશિક કમિશનર દ્વારા વેરાવળ – પાટણ અને તાલાલા નગરપાલિકાની મુલાકાત લેવામાં આવી
જુનાગઢ

પ્રાદેશિક કમિશનર દ્વારા વેરાવળ – પાટણ અને તાલાલા નગરપાલિકાની મુલાકાત લેવામાં આવી

Khaskhabar Editor
Last updated: 2025/07/26 at 4:24 PM
Khaskhabar Editor 11 months ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.26
ધવલ કે. પંડ્યા, ઈંઅજ, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન અને નાયબ કાર્યપાલક ઈજનેર જે. એમ. ગોહેલ દ્વારા વેરાવળ-પાટણ અને તાલાલા નગરપાલિકાઓની મુલાકાત દરમિયાન હાલ ચાલી રહેલી વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને, શહેરી વિસ્તારોમાં વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓની વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, શહેરની સાફ-સફાઈ અને ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી, જેથી સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને મુશ્ર્કેલી ન પડે. નગરપાલિકાના ટેક્સ કલેક્શનની સ્થિતિની તપાસ કરવામાં આવી. આ સાથે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, 15મા નાણાપંચ અને અમૃત યોજના જેવી મહત્વકાંક્ષી સરકારી યોજનાઓ અંતર્ગત પ્રગતિ હેઠળના વિવિધ કાર્યોની સ્થળ પર મુલાકાત લઈ તેની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. આ યોજનાઓનો અમલ નિર્ધારિત સમયમર્યાદામાં અને યોગ્ય રીતે થાય તે માટે સુચના આપવામાં આવી.

વેરાવળના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૈકીના વેરાવળ શહેરમાં ૠઞઉઈ (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની) દ્વારા નિર્માણાધીન બે મહત્વના રેલવે ઓવરબ્રિજની સ્થળ તપાસ કરવામાં આવી. આમાં કઈ-130, 80 ફૂટ રિંગ રોડ પરનો બ્રિજ અને કઈ-01, સોમનાથ ટોકીઝ, ભાલકા મંદિર નજીકનો બ્રિજ સામેલ છે. આ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા દરમિયાન, આ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગે ૠઞઉઈના અધિકારીને સુચના આપી. આવશ્ર્યક સેવાઓ અને માળખાગત સુવિધાઓ બાબતે શહેરના વેરાવળ-જુનાગઢ હાઈવે પર આવેલ જઝઙ (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) અને ડમ્પ સાઈટની મુલાકાત લઈ તેની કાર્યક્ષમતા તપાસવામાં આવી. આ ઉપરાંત, વેરાવળ-તાલાલા હાઈવે પર દેવળી ગામ પાસે આવેલ ઠઝઙ (વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ) સાઈટની પણ મુલાકાત લેવામાં આવી હતી. રોડ મરામત કામગીરી ની સાઈટ વિઝીટ કરીને કામની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, ઠઝઙ માંથી નીકળતા બેકવોશ અને ટેલ એન્ડ પરના પાણીનો બગાડ ન થાય તે માટે રેન વોટર હાર્વેસ્ટીંગ હેઠળ સુઆયોજિત વ્યવસ્થા ગોઠવવા પણ નિર્દેશ આપવામાં આવ્યો, જેથી ભૂગર્ભ જળસ્તર રીચાર્જ થઇ શકે.

- Advertisement -

તાલાલા નગરપાલિકામાં ટેક્સ કલેક્શન બાબત મુખ્ય બાકીદારો પાસેથી મહત્તમ ઉઘરાણી થાય તે માટે નિયમાનુસાર કાર્યવાહી કરવા, શહેરમાં ડોર ટુ ડોર કલેક્શનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને સાથોસાથ સફાઈ નિયમિત થાય તે માટે, જર્જરિત બિલ્ડીંગ બાબત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નિયમાનુસાર કાર્યવાહી કરવા, નગરપાલિકા દ્વારા આંગણવાડીની જમીનો માટે દરખાસ્તો કરેલ હોય જમીન મળ્યે સત્વરે બાંધકામ શરુ થાય તે અંગે અને નગરપાલિકાના ગલીયાવડ ગામ તરફ જતા રસ્તે આવેલ જઝઙ (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)નું હાલ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તક ઓપરેશન અને મેઈન્ટેનન્સ થતું હોય તેનું મોનીટરીંગ રાખવા, વગેરે સૂચનાઓ આપવામાં આવી.

નગરપાલિકાના વિકાસ કાર્યોને વેગ આપવા અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે જરૂરી દિશા નિર્દેશો પૂરા પાડવામાં આવ્યા.શહેરી નિર્માણ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોનના તાબા હેઠળ આવતી વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની સ્થાપના તા.19/01/1950ના રોજ થયેલ અને તેની હાલની અંદાજીત વસ્તી 2,69,000 છે તેમજ નગરપાલિકામાં 11 વોર્ડ આવેલ છે; જયારે તાલાલા નગરપાલિકાની સ્થાપના તા.11/08/2005 ના રોજ થયેલ છે અને હાલની અંદાજીત વસ્તી 25,067 છે તેમજ નગરપાલિકામાં 7 વોર્ડ આવેલ છે.

You Might Also Like

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો

મનપાના અધિકારીઓ નવા કમિશનરને ઉઠાં ભણાવે છે?

TAGGED: junagadh, veraval
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માણાવદરમાં બનેલો રૂ. 23 કરોડનો રિવરફ્રન્ટ ત્રણ વર્ષથી ખંડેર: રાજકીય ઘમાસાણ
Next Article માણાવદરમાં બનેલો રૂ. 23 કરોડનો રિવરફ્રન્ટ ત્રણ વર્ષથી ખંડેર: રાજકીય ઘમાસાણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
જુનાગઢ

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જુનાગઢ

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?