By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    2 hours ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 day ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    2 hours ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    2 hours ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    2 hours ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    2 hours ago
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    2 hours ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 day ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોરબંદરના ચકચારી અપહરણ કેસના મુખ્ય આરોપી હિરલબા જાડેજા 3 દિવસના રિમાન્ડ પર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > પોરબંદરના ચકચારી અપહરણ કેસના મુખ્ય આરોપી હિરલબા જાડેજા 3 દિવસના રિમાન્ડ પર
પોરબંદર

પોરબંદરના ચકચારી અપહરણ કેસના મુખ્ય આરોપી હિરલબા જાડેજા 3 દિવસના રિમાન્ડ પર

Khaskhabar Editor
Last updated: 2025/05/07 at 5:29 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

અગાઉ હિરલબા પોલીસ રિમાન્ડ દરમ્યાન
2 વખત બીમાર પડી ગયા હતા

Dy.SP સુરજીત મહેડુએ પ્રેસ કોન્ફરન્સ યોજી સત્તાવાર માહિતી જાહેર કરી 

- Advertisement -

ખાસ ખબરની આગમવાણી ફરીવાર સાચી સાબિત થઈ.. ખાસ-ખબરે 2 દિવસ પહેલાં જ હીરલબાની માયાજાળ વિશે વિસ્તૃતમાં અહેવાલ પ્રસારિત કર્યો હતો

ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર

પોરબંદર મહેર સમાજની જાણીતી મહિલા અગ્રણી હિરલબા જાડેજા સહિત અન્ય કેટલાક આરોપીઓ સામે ખંડણી અને અપહરણના ગંભીર આરોપો સાથે કેસ નોંધાતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા હાલ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. હાલમાં પોરબંદર પોલીસે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં ડીવાયએસપી સુરજીત મહેડુએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુના સંદર્ભે 100થી વધુ શંકાસ્પદ સંપત્તિ દસ્તાવેજો અને મોટી માત્રામાં બેંક એકાઉન્ટ મળી આવતા જુદી જુદી ટીમો દ્વારા તેની ડીટેઈલ તપાસ શરૂ કરવામાં આવી છે. આ એકાઉન્ટ નાના-ગરીબ લોકોને મંડળી બનાવવાનું કહી તેમના નામે ખોલાવવામાં આવ્યા હતા જેમાં મોટી રકમોના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ થયા હોવાના અનુમાન છે. ફરીયાદી ભનાભાઈ ઓડેદરાના જણાવ્યા અનુસાર તેમની દિકરી લીલુબેન જે હાલમાં ઈઝરાઇલમાં નિવાસ કરે છે તેને હિરલબા ભુરાભાઈ જાડેજા પાસેથી રૂ.70 લાખ લીધા હતા. આ રકમ વસૂલવા આરોપીઓએ ફરીયાદી ભનાભાઈ, તેમના જમાઈ ભનુભાઈ, પુત્ર રણજીત અને સગા ગીગીબેનનું અપહરણ કરી ધાક-ધમકી આપી હતી. ત્યારબાદ તેમને માર મારી, ખાલી ચેક પર સહીઓ કરાવી અને તેમની દીકરીની મરણજનાર દીકરીના સોનાના દાગીના પડાવ્યાની વિગતો ફરિયાદમાં આપી છે. જે ફરિયાદ બાદ પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે. જે કેસની તમામ હકીકતો બહાર લાવવા કામે લાગી છે. હાલ પોલીસે કેસના મુખ્ય આરોપી હિરલબા જાડેજા તથા સહઆરોપી હિતેશ ભીમા ઓડેદરા, વિજય ભીમા ઓડેદરાની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને હિરલબા જાડેજાના ઘર સૂરજ પેલેસ ખાતેથી મોટી માત્રામાં શંકાસ્પદ પ્રોપર્ટી દસ્તાવેજો મળી આવતા તમામ પ્રોપર્ટીના મૂળ માલિકોની વ્યક્તિગત મુલાકાત લઈ ક્યાં કરોણાસર આ પ્રોપર્ટીનું વેંચાણ કર્યું છે તેને લઈને તપાસ શરૂ કરી છે. જેમાં આવનારા દિવસોમાં તમામ હકીકતો બહાર આવશે.
પોલીસે હિરલબાને ઝડપી પાડીને કોર્ટે રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, પરંતુ રિમાન્ડ દરમ્યાન અચાનક તેની તબિયત લથડતાં તેમને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. સારવાર બાદ પોરબંદર પાછા લાવવામાં આવ્યા બાદ વધુ રિમાન્ડ માટે ફરી કોર્ટમાં રજૂ કરતાં હવે ત્રણ દિવસનો રિમાન્ડ મળ્યો છે. 9 મે સુધીની સમયમર્યાદામાં પોલીસે તેમનાં નિવેદનો તથા સીધી પુછપરછ શરૂ કરી દીધી છે.

- Advertisement -

પોલીસની ભોગ બનેલા લોકોને અપીલ
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જેમના નામે તેમની જાણ વગર બેંક ખાતાં ખોલાયાં હોય, ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા હોય અથવા તેઓને પણ કોઈ સહાય કે મંડળીના નામે દસ્તાવેજો પર સાઇન કરાવવામાં આવ્યા હોય તો તેઓ નજીકના પોલીસ મથકે સંપર્ક કરીને તાત્કાલિક જાણ કરે : ઉુ.જઙ સુરજીત મહેડુ પોરબંદર ગ્રામ્ય

અભ્યાસપૂર્ણ પત્રકારત્વ: હિરલબા કેસમાં ’ખાસ ખબર’ની આગાહી સાચી પડી

‘ખાસ-ખબર’ પત્રકારિતાની નેમ અને નજર સાથે કાયદાકીય મામલાઓ પર તટસ્થ અને ઝડપી રિપોર્ટિંગ માટે જાણીતું રહ્યું છે

હિરલબા જાડેજા સાથે જોડાયેલા અપહરણ અને ખંડણીના ચકચારી કેસમાં “ખાસ ખબર”એ 2 દિવસ અગાઉ વિશ્લેષણાત્મક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં હિરલબાની સંડોવણી, શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેક્શન્સ અને સંપત્તિના દસ્તાવેજોની માયાજાળની પૂરેપૂરી આગાહી કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં પોરબંદર ડી.વાય.એસ.પી. દ્વારા જે વિગતો જાહેર કરવામાં આવી, તે ’ખાસ ખબર’ની પૂર્વઅનુમાનિત માહિતી સાથે મેળ ખાતી હોવાનું સાબિત થયું છે. આમ, ’ખાસ ખબર’ પત્રકારિતાની વિશ્વસનીયતા અને સામાજિક જવાબદારીનું વધુ એક જીવંત ઉદાહરણ બની રહ્યું છે.

You Might Also Like

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

TAGGED: khas-khabr impect
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગીર સોમનાથ કલેક્ટરનો વિદાય સમારોહ યોજાયો
Next Article જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટની સમીક્ષા બેઠક મળી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય
ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન
રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
પોરબંદર

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
પોરબંદર

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?