By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    3 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    6 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    7 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    7 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    7 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારત અને ઈરાન ચાબહાર પોર્ટ અને જાહેદાન શહેર વચ્ચે નવો રેલ માર્ગ બનશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ભારત અને ઈરાન ચાબહાર પોર્ટ અને જાહેદાન શહેર વચ્ચે નવો રેલ માર્ગ બનશે
ખાસ-ખબરબિઝનેસ

ભારત અને ઈરાન ચાબહાર પોર્ટ અને જાહેદાન શહેર વચ્ચે નવો રેલ માર્ગ બનશે

Khaskhabar Editor
Last updated: 2024/07/06 at 12:23 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ઈરાનના ચાબહાર પોર્ટ પર હવે ચહેલપહેલ વધી જશે. ભારત અને ઈરાન સાથે મળીને ચાબહાર પોર્ટને જોડતા રેલ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છે. ચાબહાર પોર્ટથી જાહેદાન સુધી 700 કિલોમીટર લાંબી રેલ્વે લાઇન બનાવવામાં આવશે. જેનાથી માલસામાનની હેરફેર સરળ થઈ જશે.

ઈરાનના ચાબહાર પોર્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બને એ માટે હવે ભારત અને ઈરાન ચાબહાર પોર્ટ અને જાહેદાન શહેર વચ્ચે ઝડપથી નવો રેલ માર્ગ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આ રેલ માર્ગ દ્વારા વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ઈરાની ચાબહાર બંદરને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોરનું પ્રવેશદ્વાર બની જશે. ચાબહાર પોર્ટથી જાહેદાન સુધી 700 કિલોમીટર લાંબી રેલ્વે લાઇન બનાવવામાં આવશે. જેનાથી માલસામાનની હેરફેર સરળ થઈ જશે.

- Advertisement -

આમાં રશિયાનો પણ સામેલ છે, જે પશ્ચિમી દેશોના પ્રતિબંધોથી બચવા માટે આ માર્ગ દ્વારા ભારત સાથે વેપાર કરવા લાગ્યું છે. આ કોરિડોર બનવાથી અફઘાનિસ્તાનનો અરબ મહાસાગર સાથે સીધો સંપર્ક થઈ જશે અને તેની પાકિસ્તાનના કરાચી બંદર પરની નિર્ભરતા ખાતાં થઈ જશે. આ કોરિડોર મધ્ય એશિયાઈ અને યુરેશિયન દેશોને મુખ્ય વેપાર માર્ગ પૂરો પાડશે જે કેસ્પિયન સમુદ્રના પૂર્વ બાજુએ આવેલા છે. ભારત અને ઈરાનના અધિકારીઓએ કહ્યું કે નવા રેલ્વે માર્ગના નિર્માણ માટે કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. ભારત માટે માલ મોકલવાનું શરૂ થઈ ગયું છે. ચાબહાર પોર્ટના વિકાસમાં ભારતે કરોડો ડોલરનું રોકાણ કર્યું છે. ભારતે તાજેતરમાં ત્યાં ક્રેન્સ પણ લગાવી છે જેથી કન્ટેનર સરળતાથી લોડ અને અનલોડ કરી શકાય.

ચીન અને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને ટક્કર આપવા માટે ભારત ચાબહારનો વિકાસ કરી રહ્યું છે. આ માર્ગથી ભારતનો સીધો અફઘાનિસ્તાન અને રશિયા સુધી સંપર્ક થઈ ગયો છે. ભારત બાદ તાલિબાન સરકારે પણ જાહેરાત કરી છે કે તે ચાબહાર પોર્ટ પાસે રોકાણ કરવા જઈ રહી છે. આ રેલ્વે લાઇન બની જવાથી સામાનને ઝડપથી પહોંચાડી શકાશે. એવું માનવામાં આવે છે કે આ પોર્ટ કેટલાય મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરશે. માત્ર વર્ષના પ્રથમ બે મહિનામાં જ ચાબહાર પોર્ટ દ્વારા કેટલાય ટન માલસામાનની હેરફેર કરવામાં આવી છે. આ અધિકારીઓએ કહ્યું કે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય સ્થાન પર સ્થિત હોવાને કારણે ચાબહાર પોર્ટ INSTC કોરિડોરનું પ્રવેશદ્વાર બની શકે છે. હાલમાં તે ઈરાની પોર્ટ રોડ દ્વારા દેશના બાકીના ભાગો સાથે જોડાયેલ છે.

અધિકારીઓએ જણાવ્યું કે ઈરાન ચાબહાર અને જાહેદાનને જોડવા માટે વર્તમાન રેલવે નેટવર્કની સમીક્ષા કરી રહ્યું છે. ચાબહાર બંદર પર ટ્રાફિક વધી રહ્યો હોવાથી, રેલ અને રેડ દ્વારા તેની કનેક્ટિવિટી ખૂબ જ જરૂરી છે જેથી માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી અને ઝડપથી લઈ જઈ શકાય. આ કારણોસર તેને આગળ વધારવા માટે વાતચીત ચાલી રહી છે. આ સમગ્ર ચાબહાર-જાહેદાન રેલ્વે લાઇન 700 કિલોમીટર લાંબી હશે. 2016માં ભારતીય રેલ્વેના IRCON અને ઈરાન રેલ્વે કન્સ્ટ્રકશન વચ્ચે કરાર થયા બાદ પણ આ રેલ્વે લાઈન પર કોઈ કામ આગળ વધ્યું નથી.

- Advertisement -

You Might Also Like

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો

TAGGED: Chabahar port, india, iran, Iran Chabahar Port, Jahedan city
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભગવાન જગન્નાથજીને આજે થશે સોનાવેશનો શણગાર,ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું
Next Article રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક અધિકારી સસ્પેન્ડ, રેકર્ડમાં છેડછાડ કરી હતી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
બિઝનેસ

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બિઝનેસસ્પોર્ટ્સ

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?