By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    30 minutes ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    50 minutes ago
    યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: અમેરિકા-ઈરાન સંઘર્ષ મુદ્દે રશિયાનું નિવેદન
    59 minutes ago
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    1 day ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
    1 hour ago
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    22 hours ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    22 hours ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    22 hours ago
    ‘જગ લાડકી’ જહાજ ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    10 minutes ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 day ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    43 minutes ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    56 minutes ago
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    5 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    6 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમે ગમે તેવી લાગવગ ધરાવતા IPSની ચરબી ઉતારી શકીએ છીએ : હાઈકોર્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમે ગમે તેવી લાગવગ ધરાવતા IPSની ચરબી ઉતારી શકીએ છીએ : હાઈકોર્ટ
અમદાવાદ

અમે ગમે તેવી લાગવગ ધરાવતા IPSની ચરબી ઉતારી શકીએ છીએ : હાઈકોર્ટ

Khaskhabar Editor
Last updated: 2024/06/13 at 4:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

IPS એટલી રાજકીય વગ ધરાવે છે કે કેસ ચાલું હોવા છતાં દાદાગીરી કરી રહ્યો છે: હાઈકોર્ટ

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.13

- Advertisement -

પાટણના એસ.પી રવીન્દ્ર પટેલ સામે હાઇકોર્ટમાં ગંભીર આક્ષેપો સાથે અનેક અરજીઓ કરવામાં આવી છે. અનેક લોકોને ડરાવી-ધમકાવીને અને દબાણ કરીને ગુના આચરતા હોવાના અનેક આક્ષેપો અરજીમાં કરવામાં આવ્યા છે. જેની સુનાવણી જસ્ટિસ નિર્ઝર દેસાઇની કોર્ટ સમક્ષ હાથ ધરાતા કોર્ટે આઇપીએસ અને પોલીસ અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે એવી ટકોર કરી હતી કે આઇપીએસ અધિકારી પોતાની જાતને કાયદાથી ઉપર સમજે છે. તેમની રાજકીય વગ ખૂબ ઉચ્ચસ્તર સુધી હોવાનું જણાઇ આવે છે. કોર્ટમાં તેમની સામે કેસ ચાલુ છે છતાં પોતાની દાદાગીરી કરીને નિર્દોષ લોકોને ધમકી આપી રહ્યા છે.લોકોને એવો સંદેશો ના મળવો જોઇએ કે કોર્ટે તેમની આંખો પર પટ્ટી બાંધી દીધી છે. કોઇપણ આઇપીએસ સત્તાનો દુરપયોગ કરીને લોકોને કનડગત કરી શકે છે. કોર્ટ ગમે તેવા લાગવગ ધરાવતા આઇપીએસને તેની ચરબી ઉતારી શકે છે.

આઇપીએસ રવીન્દ્ર પટેલે કોઇની પાસેથી નાણાકીય લેવડદેવડ મામલે ધાક ધમકી આપી હતી અને હોદ્દાનો દુરપયોગ કર્યો હોવાની અનેક અરજીઓ કરાઇ છે.તેમ છતા પોલીસ તેમની વિરૂધ્ધ ફરિયાદ નોંધતી નથી. સિનિયર કાઉન્સિલ જાલ ઉનવાલાએ એવી રજૂઆત કરી હતી કે, તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે અને તેમની સામેના આક્ષેપોની તપાસ આઇ.જી સ્તરે થવી જોઇએ. કોર્ટે તપાસ કરીને તાત્કાલિક તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરવા સરકારને આદેશ કર્યો છે.સાથે ટકોર કરી હતી કે, પોતાને મળેલી સત્તાનો દુરપયોગ કરીને નિર્દોષ લોકોને દબાવવાના ગુનાને માફ કરી શકાશે નહી. એ કેસની તપાસ તટસ્થ રીતે થવી જ જોઇએ.જે આઇપીએસ આરોપી છે તેની ઉપરના અધિકારીને તપાસ સોંપવાની રહેશે નહીતર આ ઓફિસર તેને પણ દબાવી દેશે.હાઇકોર્ટે આઇપીએસની સામે ઇન્કવાયરી સોંપી દીધી છે.

હાઇકોર્ટે ગૃહવિભાગને એવો સવાલ કર્યો છે આવી નિમ્ન કક્ષાના આઇપીએસ ઓફિસરને આ હોદ્દા પર રાખવા જોઇએ? પબ્લિક પ્રોસિકયુટર સિનિયર એડવોકેટ મિતેશ અમીને કોર્ટને ખાતરી આપી હતી કે હજુ તપાસ શરૂ થઇ છે. કોર્ટે આઇપીએસ સામે લાલ આંખ કરતા એવી ટકોર કરી હતી કે તેની હિમંત કેવી રીતે થઇ ફોન કરીને લોકોને બ્લેકમેઇલ કરવાની? તેની સામે પોલીસ એફઆઇઆર પણ નોંધતી નથી.

- Advertisement -

કોર્ટનું અવલોકન: 18 વર્ષના દીકરાની કારમાંથી બેઝ બોલ સ્ટિક મળે તો આરોપી ના કહેવાય
જસ્ટિસ નિર્ઝર દેસાઇની કોર્ટે એવું અવલોકન કર્યુ હતું કે, 18 વર્ષના એક દીકરાની કારમાંથી બેઝબોલ રમવાની સ્ટિક મળે તેટલે તે ગુનેગાર કેવી રીતે થઇ જાય? પોલીસ અધિકારીઓ આ પ્રકારના કામ કેમ કરે છે?

You Might Also Like

અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગથી અફરાતફરી, ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં પડી શકે છે હળવો વરસાદ

અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ

અગનગોળા વરસાવતી ગરમીથી લોકો બેહાલ

TAGGED: High Court, IPS
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ મનપાએ બી.યુ. સર્ટિફિકેટ ન ધરાવતી 9 શૈક્ષણિક સંસ્થાને સીલ માર્યા
Next Article 200 કરોડની છેતરપિંડી કરનાર દંપતીની ધરપકડ: 70% નફાની લાલચે DIFM એપમાં રોકાણ કરાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
જામનગર દરિયાકાંઠે હાઈ ઍલર્ટ, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ
ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
છોટા ઉદેપુર: બોડેલી-કવાંટ રોડ પર 20 ગામના લોકોનો ચક્કાજામ, તંત્રને જગાડવા કલાકો સુધી રામધૂન બોલાવી
નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગથી અફરાતફરી, ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમદાવાદ

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
અમદાવાદ

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં પડી શકે છે હળવો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?