-બાંગ્લાદેશના પાટનગરમાં લેન્ડ બાદ હવે પરત ગુવાહાટી લાવવા તૈયારી
દેશના ઉતર ભારત ઉપરાંત પુર્વાંતરમાં પણ સતત ખરાબ હવામાનના કારણે વિમાની તથા ટ્રેન સેવાને અસર થઈ રહી છે તે સમયે બન્ને મુંબઈથી આસામના પાટનગર ગુવાહાટી જઈ રહેલી ઈન્ડીગોની ફલાઈટ ખરાબ હવામાનના કારણે ગુવાહાટીમાં ઉતરી ન શકતા તેને બાંગ્લાદેશના પાટનગર ઢાંકા ભણી રવાના કરવામાં આવી હતી.
- Advertisement -
IndiGo flight 6E 5319 from Mumbai to Guwahati was diverted to Dhaka, Bangladesh due to bad weather in Assam's Guwahati. Due to operational reasons, an alternate set of crew is being arranged to operate the flight from Dhaka to Guwahati. The passengers were kept informed of… pic.twitter.com/vfm55poNCv
— ANI (@ANI) January 13, 2024
- Advertisement -
અહીથી ફલાઈટને ગુવાહાટી પરત લાવવા પાઈલોટ સહિતના વધારાના મેમ્બર્સને પણ ઢાંકા રવાના કરાયા છે અને ઢાંકામાં મુસાફરોને વિમાનમાં જ ચા-નાસ્તો સહિતની રીફ્રેશમેન્ટ સુવિધા પુરી પાડવામાં આવી હતી.