By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    28 minutes ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    1 hour ago
    ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો
    24 hours ago
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    1 day ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં કર્યો ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા
    37 minutes ago
    ભારતે લગભગ બમણાં ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું
    22 hours ago
    ટ્રમ્પનો યુદ્ધવિરામ એકતરફી: ઈરાન
    22 hours ago
    એકસાથે 9 જિંદગી જીવતી ભડથું થઈ!
    22 hours ago
    પશ્ર્ચિમ બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    57 minutes ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    22 hours ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    1 day ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 day ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 47 વર્ષ પહેલાના સંભલ રમખાણોની ફાઈલ ફરીથી તપાસ કરવા યોગી સરકારનો આદેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 47 વર્ષ પહેલાના સંભલ રમખાણોની ફાઈલ ફરીથી તપાસ કરવા યોગી સરકારનો આદેશ
રાષ્ટ્રીય

47 વર્ષ પહેલાના સંભલ રમખાણોની ફાઈલ ફરીથી તપાસ કરવા યોગી સરકારનો આદેશ

Khaskhabar Editor
Last updated: 2025/01/09 at 1:16 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

1978 માં સંભલમાં સાંપ્રદાયિક હિંસા થઈ જેનાં કારણે અનેક પરિવારોને હિજરત કરવી પડી તેનાં સાચાં આંકડા માટે સરકાર ફરી તપાસ કરશે

ઉત્તર પ્રદેશનો સંભલ જિલ્લો છેલ્લાં એક મહિનાથી સતત સમાચારોમાં છે. યુપી સરકારે 1978 ના સંભલ રમખાણોની બંધ થયેલી ફાઇલને ફરીથી ખોલવાનો અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સંભલ પ્રશાસન અને પોલીસ 47 વર્ષ પહેલાં થયેલાં આ રમખાણની તપાસ કરશે અને એક અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ યોગી સરકારને સોંપશે. આ રમખાણોમાં સત્તાવાર મૃત્યુઆંક 24 હતો. જો કે, સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો હતો કે રમખાણોમાં સત્તાવાર આંકડા કરતાં ઘણાં વધુ લોકો માર્યા ગયાં હતાં.

- Advertisement -

સીએમ યોગી આદિત્યનાથે થોડાં સમય પહેલાં 1978ના સંભલ રમખાણોને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ રમખાણોમાં 184 લોકો માર્યા ગયાં હતાં અને ઘણાં પરિવારોએ ભાગવું પડ્યું હતું. પોલીસ અને પ્રશાસન હવે રમખાણોમાં મૃત્યુના સાચાં આંકડા શોધી કાઢશે. કહેવામાં આવી રહ્યું છે કે, તપાસમાં રમખાણો બાદ બેઘર થયેલાં લોકોનાં વાસ્તવિક આંકડાઓ જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.

સંભલના એસપી કેકે બિશ્નોઈએ ડીએમ ડો. રાજેન્દ્ર પાંસિયાને પત્ર લખ્યો હતો કે, યુપી વિધાન પરિષદના સભ્ય શ્રીચંદ શર્માએ 1978ના રમખાણોની તપાસની માંગ કરી છે. આના પર તેમને યુપીનાં નાયબ સચિવ ગૃહ અને પોલીસ અધિક્ષક માનવ અધિકારનો પત્ર પણ મળ્યો છે. એસપીએ ડીએમ પાસે સંયુક્ત વહીવટી તપાસ માટે ડીએમ વહીવટીતંત્રમાંથી એક અધિકારીને નામાંકિત કરવાની માંગ કરી છે.

યોગી આદિત્યનાથે યુપી વિધાનસભામાં સંભલ રમખાણોને લઈને નિવેદન આપ્યું હતું. જે બાદ આ મામલે ચર્ચાએ જોર પકડ્યું હતું. 1978 માં સંભલમાં ઘણાં દિવસો સુધી રમખાણો ચાલું રહ્યાં હતાં. સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગે લગભગ 169 કેસ નોંધાયાં હતાં. મુરાદાબાદના કમિશ્નરે સંભલના ડીએમ પાસેથી કેસ સંબંધિત તમામ દસ્તાવેજો મંગાવી દીધાં છે. વહીવટીતંત્ર રમખાણો પછી બેઘર થયેલાં લોકોની વાસ્તવિક સંખ્યા જાહેર કરવાનો પણ પ્રયાસ કરશે.

You Might Also Like

સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં કર્યો ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા

ભારતે લગભગ બમણાં ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું

ટ્રમ્પનો યુદ્ધવિરામ એકતરફી: ઈરાન

એકસાથે 9 જિંદગી જીવતી ભડથું થઈ!

પશ્ર્ચિમ બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો

TAGGED: Sambhal Violence, Yogi government
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેલિફોર્નિયા: લોસ એન્જલસમાં લાગેલી આગ હોલીવુડ સુધી પહોંચી, 1 લાખ લોકોને સ્થળાંતર કરાયા, 5ના મોત
Next Article સાઉદી અરબમાં અચાનક મુશળધાર વરસાદ, રસ્તા બેટમાં ફેરવાયા, ક્લાઇમેટ ચેન્જની અસર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 835 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું
ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં કર્યો ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા
Meta અને Microsoft Layoffs 2026: 16,000 નોકરીઓ કપાઈ, AIથી વૈશ્વિક રોજગારમાં મોટો ફેરફાર
આજે દુર્લભ દિવસ હોવાથી રેવતી નક્ષત્રમાં મંગળનો પ્રવેશ થતા જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં કર્યો ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
રાષ્ટ્રીય

ભારતે લગભગ બમણાં ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

ટ્રમ્પનો યુદ્ધવિરામ એકતરફી: ઈરાન

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?