By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    14 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    14 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વર્લ્ડ કપમાં ટીમની સંખ્યા વધારવા આઈસીસીની હવે લીલીઝંડી: હવે વન-ડેમાં 14, ટી-20માં 20 ટીમો ટકરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > વર્લ્ડ કપમાં ટીમની સંખ્યા વધારવા આઈસીસીની હવે લીલીઝંડી: હવે વન-ડેમાં 14, ટી-20માં 20 ટીમો ટકરાશે
સ્પોર્ટ્સ

વર્લ્ડ કપમાં ટીમની સંખ્યા વધારવા આઈસીસીની હવે લીલીઝંડી: હવે વન-ડેમાં 14, ટી-20માં 20 ટીમો ટકરાશે

Khaskhabar Editor
Last updated: 2021/06/02 at 11:24 AM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

વિશ્વકપ સહિતની ક્રિકેટ ટુનર્મિેન્ટમાં આગામી સમયમાં મોટા ફેરફારો જોવા મળશે. ક્રિકેટ ટીમોમાં વધારો જોવા મળી શકે છે. આઈસીસી એ હવે વન ડે ) અને ટી20 વિશ્વકપમાં ટીમોને વધારવા પ્લાન અમલમાં મુક્યો છે. આઈસીસી ની મંગળવારે મળેલી બેઠકમાં વિશ્વકપ, ચેમ્પિયન્સ ટ્રોફી સહિતના આયોજનોની સાથે ટીમ સંખ્યા વધારવાની વાત પણ સામે આવી છે.

મીડિયા રિપોર્ટસ મુજબ વર્ષ 2019માં વન ડે વિશ્વકપ 10 ટીમો સાથે રમાડવામાં આવ્યો હતો. જેમાં હવે વધારો કરીને ટીમની સંખ્યા 14 કરાશે. જેની શરુઆત 2027 ના વિશ્વકપ થી થઇ શકે છે. 20 વિશ્વકપ્ની આગળની સિઝન માટે 20 ટીમોની ફોર્મ્યુલા અપનાવાઇ શકે છે. 2024, 2026, 2028 અને 2030 દરમ્યાન રમાનારા ટી20 વિશ્વકપમાં 55 મેચોની ટુનર્મિેન્ટ રમાશે. આગામી ભારતમાં રમાનાર 20 વિશ્વકપમાં 16 ટીમો ભાગ લેનારી છે.

- Advertisement -

જ્યારે 2025 અને 2029 ની ચેમ્પિયન્સ ટ્રોફી 8 ટીમો વચ્ચે રમાશે. આઇસીસી મહિલા ટુનર્મિેન્ટનુ શિડ્યુઅલ પહેલા થી જ નક્કિ કરી દેવામા આવ્યુ છે. વિશ્વકપમાં ટીમો વધારવાનુ કારણ વર્લ્ડ વાઇડ ગ્રોથ વધારવા માટેનો પ્રયાસ ગણાવાઇ રહ્યો છે. આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ 2025, 2027, 2029 અને 2031માં રમાનાર છે.
રિપોર્ટસ મુજબ વન ડે વિશ્વકપમાં ફરી થી સુપર સિક્સ ફોર્મેટ લાવવા ઇચ્છી રહ્યુ છે. જે ફોર્મેટ વર્ષ 1999 થી લઇને 2007 સુધી વન ડે વિશ્વકપ્નો હિસ્સો હતુ. જોકે 2007 ના વિશ્વકપ દરમ્યાન ભારતીય ટીમ ઝડપ થી બહાર થઇ ગઇ હતી. ત્યાર બાદ સુપર સિક્સ ફોર્મેટ હટાવી દેવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ 2011 અને 2015 માં વિશ્વકપમાં ભારત ક્વાર્ટર ફાઇનલ મેચ રમ્યુ હતુ. આઇસીસી એ માન્યુ હતુ કે, વન ડે સુપર લીગનો ફાયદો થયો છે. જેના થી ક્રિકેટ એસોશીએટ દેશોમાં વિસ્તારવામાં મદદ મળી છે.

વન ડે વિશ્વ કપમાં 14 ટીમોના નિર્ણય બાદ આઇસીસી એ ટી20 વિશ્વકપમાં ટીમોને વિસ્તારવા માટેની મંજૂરી આપી દીધી છે. આઇસીસી મુજબ વર્ષ 20124 થી 2030 વચ્ચે દર વર્ષે ટી-20 વિશ્વકપ્નુ આયોજન કરવામાં આવશે. વર્ષ 2021 ટી20 વિશ્વકપ ભારતમાં યોજાનારો છે. હાલમાં કોરોના મહામારીને લઇને સંકટ સર્જાયુ છે.

જોકે આઇસીસી ભારતમાં વિશ્વકપ યોજવાને લઇ 28 જૂને નિર્ણય લેશે. જે દરમ્યાન નકિક કરાશે કે વિશ્વકપ ભારતમાં આયોજીત કરાશે કે વિદેશમાં. જોકે ટુનર્મિેન્ટના આયોજક હકક બીસીસીઆઇ પાસે જ રહેશે એમ સ્પષ્ટ કર્યુ હતુ.

- Advertisement -

You Might Also Like

ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા

પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હીરોમાંથી ઝીરો બનવાનો ક્રમ: કથા કુસ્તીબાજ સુશીલકુમારની.
Next Article ગુજરાતના મોટાભાગના શહેરોમાં ટ્રાફિક પોલીસ હવે વાહન ચાલકો પાસેથી હપ્તા નહીં ઉઘરાવી શકે, જાણો કારણ…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

સ્પોર્ટ્સ

ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
સ્પોર્ટ્સ

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?