By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    23 hours ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    3 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    4 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    4 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહ સંસદમાં જવાબ આપશે
    22 hours ago
    બંગાળમાંથી ખેડૂતનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા !
    23 hours ago
    યુપીમાં ગંગા સહિત 9થી વધુ નદી બેકાંઠે
    23 hours ago
    ઝારખંડના વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ અને દિલ્હીના જંતર-મંતર આંદોલન વચ્ચે જમીન-આસમાનનો તફાવત
    23 hours ago
    વિદ્યાર્થી આંદોલન ભડક્યું
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    5 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંસદનું શિયાળુ સત્ર: ‘વન નેશન વન ઇલેક્શન’ પર સરકાર પૂરી તૈયારીમાં, સોમવારે લોકસભામાં રજૂ કરાશે બિલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સંસદનું શિયાળુ સત્ર: ‘વન નેશન વન ઇલેક્શન’ પર સરકાર પૂરી તૈયારીમાં, સોમવારે લોકસભામાં રજૂ કરાશે બિલ
રાષ્ટ્રીય

સંસદનું શિયાળુ સત્ર: ‘વન નેશન વન ઇલેક્શન’ પર સરકાર પૂરી તૈયારીમાં, સોમવારે લોકસભામાં રજૂ કરાશે બિલ

Khaskhabar Editor
Last updated: 2024/12/14 at 12:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

સંસદના શિયાળુ સત્ર માં સોમવારે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ લોકસભામાં વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરશે. આ બિલ જેપીસી (JPC) પાસે ચર્ચા માટે મોકલવામાં આવશે.

કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સોમવારે સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરશે. સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ બિલને જેપીસી (JPC) પાસે ચર્ચા માટે મોકલવામાં આવશે. માહિતી અનુસાર, સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ બનાવવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલશે. જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે.

- Advertisement -

વિરોધમાં વિપક્ષ

હાલમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી યોજાય છે. કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જો કે, સરકારના આ પગલાનો કોંગ્રેસ અને AAP જેવી ઘણી ઇન્ડિયા બ્લોકની પાર્ટીઓએ વિરોધ કર્યો છે. વિપક્ષનો આરોપ છે કે આનાથી કેન્દ્રમાં સત્તાધારી પક્ષને ફાયદો થશે. નીતિશ કુમારના JD(U) અને ચિરાગ પાસવાન જેવા NDAના મુખ્ય સાથીઓએ એક સાથે ચૂંટણી યોજવાનું સમર્થન કર્યું છે. ‘One Nation One Election’ને વારંવાર ચૂંટણીઓથી થતા ખર્ચ અને વિક્ષેપોને ઘટાડવા માટે એક મહત્ત્વપૂર્ણ સુધારા તરીકે જોવામાં આવે છે.પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી હતી અધ્યક્ષતા

‘વન નેશન, વન ઇલેક્શન’ પર વિચારણા કરવા માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ કહ્યું કે 32 રાજકીય પક્ષોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું, જ્યારે 15 પક્ષોએ તેનો વિરોધ કર્યો. આ ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી હતી. રામનાથ કોવિંદે ઓક્ટોબરમાં 7મા લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ લેક્ચર દરમિયાન કહ્યું હતું કે 15 વિરોધી પક્ષોમાંથી ઘણાએ અગાઉ કયારેકને ક્યારેક ‘વન નેશન, વન ઇલેક્શન’ના વિચારને સમર્થન આપ્યું હતું.

- Advertisement -

કેવી રીતે તૈયાર થયો ‘વન નેશન, વન ઇલેક્શન’ રિપોર્ટ

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ‘વન નેશન, વન ઇલેક્શન’ સાથે જોડાયેલી ઘણી મહત્ત્વપૂર્ણ બાબતો શેર કરતા કહ્યું કે આ રિપોર્ટ તૈયાર કરવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો છે. 3 મહિના તો ઇન્વિટેશનમાં લાગી ગયા. પછી અમે વાતચીત શરૂ કરી. 2 મહિના ડે ટુ ડે બેસિસ પર વાતચીત કરી. આ રિપોર્ટમાં 18 હજારથી વધુ પેજ છે. મને જાણ કરવામાં આવી હતી કે આજ સુધી ભારત સરકારની કોઈ કમિટીએ આટલો મોટો રિપોર્ટ આપ્યો નથી. આ રિપોર્ટ 21 વોલ્યુમ્સમાં બનાવવામાં આવ્યો છે. આ માટે અમે લોકો પાસેથી સૂચનો માંગ્યા. આ માટે 16 ભાષાઓમાં 100થી વધુ જાહેરાતો આપવામાં આવી. 21000 લોકોએ આનો જવાબ આપ્યો. 80 ટકા લોકો તેની તરફેણમાં હતા. આ સિવાય અમે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરને પણ બોલાવ્યા. FICCI, ICC, બાર કાઉન્સિલના પ્રતિનિધિઓને પણ બોલાવવામાં આવ્યા.

દેશ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે આ બિલ

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું કે ભારતમાં ચૂંટણી કરાવવા માટે 5 થી 5.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ થઈ જાય છે. જો આ બિલ લાગુ થઈ જશે તો એકસાથે ચૂંટણી કરાવવા માટે માત્ર 50 હજાર કરોડ રૂપિયાનો જ ખર્ચ થશે. આનાથી ઘણી બચત થશે. બાકીના નાણાંનો ઉપયોગ ઔદ્યોગિક વિકાસ માટે કરવામાં આવશે. એકંદરે આ બિલ અમલમાં આવ્યા બાદ દેશની જીડીપીમાં અંદાજે એકથી દોઢ ટકાનો વધારો થવાની સંભાવના છે. એવામાં આ વન નેશન, વન ઇલેક્શન ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

 

 

You Might Also Like

શાહ સંસદમાં જવાબ આપશે

બંગાળમાંથી ખેડૂતનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા !

યુપીમાં ગંગા સહિત 9થી વધુ નદી બેકાંઠે

ઝારખંડના વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ અને દિલ્હીના જંતર-મંતર આંદોલન વચ્ચે જમીન-આસમાનનો તફાવત

વિદ્યાર્થી આંદોલન ભડક્યું

TAGGED: Arjun Ram Meghwal, One Nation One Election, Parliament Winter Session, Ram Nath Kovind, winter session of Parliament
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર, 2026માં ચૂંટણી યોજાવાની શક્યતા
Next Article અલ્લુ અર્જુનની ધરપકડને લઇ રાજકારણમાં ગરમાવો, કોંગ્રેસને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી માટે કોઈ સન્માન નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

અણીયારાની ગોવાલિયા ફૂડ ફેકટરીમાંથી 550 કિલો એનાલોગ ચીઝ-પનીરનો નાસ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
શાહ સંસદમાં જવાબ આપશે
‘યદા યદા હી ધર્મસ્ય…’ના શ્લોક ઉચ્ચાર સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ
એક જ રોડ પર ચાર-ચાર ચેકિંગ પોઇન્ટ ફ ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ અને પોઇન્ટ પર જવાનોની ફોજ કેમ? : રોહિતસિંહ રાજપૂત
ટેબલ ટેનિસ સ્પર્ધામાં મિહિરગિરી ગોસાઈ અને કૃષ્ણા પંડ્યાનો દબદબો
રાજકોટની પ્રાઈમ આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટના ગુનામાં બે આરોપી બંગાળ-મથુરાથી ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

શાહ સંસદમાં જવાબ આપશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

બંગાળમાંથી ખેડૂતનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા !

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

યુપીમાં ગંગા સહિત 9થી વધુ નદી બેકાંઠે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?