(7 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર)
મેષ (અ, લ, ઇ)
સારા સમાચાર મળે, પગે વાગવાથી સાવધાન રહેવું, મિત્રો સાથે ઉજવણી થાય, ઉતાવળે ડ્રાઇવિંગ ના કરવું, નવી જોબ- બિઝનેસમાં સફળતા મળે, ગુસ્સાને કાબુમાં રાખવો, કુળદેવીની કૃપા પ્રાપ્ત થાય, નવા સાહસમાં અવરોધ આવી શકે, બીજાની મદદ લેવી, પ્રગતિ અટકી શકે છે, સમજી-વિચારીને નિર્ણયો લેવા.
- Advertisement -
વૃષભ (બ, વ, ઉ)
તમારી આસપાસ રહેલા શત્રુઓથી સાચવવું. બિઝનેસ- નોકરીમાં હરીફાઇ વધે. બીજા પર આધાર ના રાખવો. અમુક ચોક્કસ સમયે પ્રશ્નનો નિવેડો આવે. સાવધાની રાખવી, આત્મવિશ્વાસ રાખવો, જીવનમાં નિરાશા વ્યાપે, બિમારીના પ્રશ્નો ઉભા થઇ શકે છે. સંબંધોમાં તિરાડ પડે, નુકસાન થઇ શકે છે.
મિથુન (ક, છ, ઘ)
સારા સમાચાર મળવાથી ઉજવણી થાય, બહાર પ્રવાસ થાય, નવો પ્રેમ મળે, મિલન-મુલાકાત થાય. દરેક કાર્યમાં સફળતા મળશે. ધાર્મિક લાગણી અનુભવાય. ગુમાવેલું બધું પરત મેળવવા મરણિયા પ્રયાસ કરવાના વિચાર આવે. અન્યની સલાહ લઇ સાચા પ્રયત્ન કરો, મુશ્કેલીનો સામનો, સારા ભાવિ અશક્ય લાગતા સપનાઓ તુટી શકે.
કર્ક (ડ, હ)
કોઇપણ કાર્યમાં એકાગ્રતા લાવો, ખૂબજ સમજી વિચારીને કાર્યો કરવા, જમીન-મકાનની ખરીદી કરી શકો. ખોટા- ખરાબ વિચારો આવે. પોતાજી જાતને પ્રોત્સાહિત કરવા પ્રયત્ન કરવા. ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવવા પ્રયત્ન કરો. સ્વાસ્થ્ય સાચવવું. કોઇપણની વાતમાં દોરવાઇ જવું નહીં. અભિમાન ના કરવું.
- Advertisement -
સિંહ (મ, ટ)
ધન-વૈભવમાં વધારો થશે, લગ્ન સંબંધ બાબતે સારા સમાચાર મળે, પરિવારજનો તરફથી સારા સમાચાર મળે. નવા બિઝનેસમાં પરિવારજનોને સાથે રાખવા. નાણાંના કારણે કૌટુંબિક ઝઘડા થઇ શકે છે, ખરાબ વિચારો આવી શકે છે, નમ્ર અને દયાળુ બનો, કોઇ મુંધવતા પ્રશ્નો ઉકેલાય જાય, લીડરશીપ કેળવો.
કન્યા (પ, ઠ, ણ)
વિદેશ પ્રવાસ થાય, વિદેશમાં બિઝનેસ કે શિક્ષણ બાબતે વિચારી શકો, આ અઠવાડીયું તમારા માટે સારૂ રહેશે. સખત પ્રયત્ન કરવાથી કાર્યોમાં સફળતા મળશે, તમારો વિજય થાય, સ્થળાંતર કરી શકો છો, કામમાં રચનાત્મકતા લાવવી, પોતાની પાસે રહેલી વસ્તુઓમાં ખુશ રહો, એકલાતાના કારણે શારિરિક થકાવટ કે કંટાળાજનક પરિસ્થિતિ લાગે.
તુલા (ર, ત)
પરિવારજનો તરફથી માઠા સમાચાર મળે, નુકસાની થાય, મુશ્કેલીામાં વધારો-ઘટાડો થાય, જીવનમાં ભયંકર ફેરફારો થાય, મિત્રતામાં તિરાડ આવે, ઘણા સમયથી ચાલતી મુશ્કેલીનો અંત આવે, આર્થિક બાબતોમાં સફળતા મળે, કોઇપણ કામમાં કુશળતા લાવો, તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે, ભવિષ્ટ માટે ભય રહ્યા કરે.
વૃશ્વિક (ન, ય)
ગર્ભધારણ બાબતે સારા સમાચાર મળે, દૈવી કૃપા મળે, પરિવારમાં ઉષ્માભર્યો વહેવાર કરવો. ખરાબ નજરથી બચવું, ખરાબ સમાચાર મળે, મિત્રો-પ્રેમી સાથે મિલન થાય, કાર્યોમાં સફળતા મળે, સખત મહેનતું ફળ મળે, ઇચ્છાપૂર્તિ થશે, મિલકતમાં વધારો થઇ શકે છે, ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય, ખોટા નિર્ણયોના લેવાય તે બાબતે કાળજી રાખવી.
ધન (ભ, ધ, ફ, ઢ)
બીજા કાર્યો માટે કરેલા પ્રયત્નોમાં સફળતા મળે, ભાગીદારી કરી શકો છો, અન્ય આયોજનોમાં સફળતા મળશે, ધંધામાં વધારો થાય, તમારી ખોટી માન્યતાના લીધે મુશ્કેલીમાં મુકાશો, કાર્યોમાં અન્યની મદદ લેવી, નિરાશા અનુભવાય, સ્વાસ્થ્ય બાબતે ચિંતાજનક રહે, દુ:ખદ પરિસ્થિતિમાં સુધારો જણાય.
મકર (ખ, જ)
આ અઠવાડીયું તમારા માટે ખૂબજ સારૂ રહેશે. શેર-સટ્ટામાં ધનની પ્રાપ્તિ થાય, ગુરૂની કૃપા રહેશે, જેવું કરશો તેવું ફળ મળશે, સારા ભવિષ્ય માટે ફેરફાર આવશે, મુંઝવણમાં વધારો થાય, ભાગ્યનું ચક્ર તમારા પક્ષમાં રહેશે, કોઇ માઠા સમાચાર મળી શકે છે, તમારી જાત પર ભરોસો રાખો, મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવાના પ્રયત્નો કરો.
કુંભ (ગ, સ, શ, ષ)
કોર્ટ- કચેરીના કાર્યોમાં સફળતા મળશે, કોઇપણ મહત્વપૂર્ણ કાર્ય પહેલા ભગવાનના આર્શીવાદ મેળવવા, યોગ્ય વ્યક્તિની સલાહ લેવી, કુટુંબમાં મિલકત બાબતે વાદ-વિવાદ થવા, મુંઝવણમાં વધારો થાય, અણધાર્યો લાભ મળે, જમીન-મકાન કે શેર માર્કટમાં સફળતા મળે.
મીન (દ, ચ, ઝ, થ)
મક્કમ બનીને પડકારો ઝીલવા, તમારૂ ચોક્કસ વલણ અને યોગ્ય પગલાં તમને સફળતા અપાવશે, ખરાબ સમયનો સામનો કરવો, પોતાના પર વિશ્વાસ રાખો, વાહનની ખરીદી થાય, યોગ્ય નિર્ણયો લેવા, મહેનતનું સારૂ પરિણામ મળે. બેદરકાર અને આળસુ ના બનો, ગુસ્સાને કાબુમાં રાખો, કાળા કપડાં ના પહેરવા.
તમારા જીવનના મુંઝવતા પ્રશ્નના ટેરોટ રિડિંગ થીઅરીથી મેળવો સમાધાન. આજે જ આ મોબાઇલ નંબર 63511 19410 પર વ્હોટસઅપ કે કોલ કરો. તમારી દરેક સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીશું.