By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    7 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    7 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
    16 hours ago
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    4 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    4 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    4 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 14થી 20 માર્ચ સુધીનું સાપ્તાહિક રાશિફળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > 14થી 20 માર્ચ સુધીનું સાપ્તાહિક રાશિફળ
ASTROLOGER

14થી 20 માર્ચ સુધીનું સાપ્તાહિક રાશિફળ

Khaskhabar Editor
Last updated: 2022/03/14 at 1:32 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ: સુર્ય કુભ/મીન રાશિમાં, ચંદ્ર કર્ક થી ક્ધયા સુધી, બુધ કુંભ, શુક્ર મકર, મંગળ મકર, ગુરુ કુંભ, શનિ મકર, રાહુ વૃષભ, કેતુ વૃશ્ર્ચિક ગ્રહોના ઉપરોકત ગોચર પરિભ્રમણનો સાપ્તાહિક ભવિષ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મેષ (અ, લ, ઇ) 
તમારા માટે આવી રહેલ સપ્તાહ, પડકારજનક અને સખત મહેનતનો સમય છે. મિત્રો અને સંબંધી જનો, આપની પાસેથી ઘણી વધારે અપેક્ષા રાખે તેવી શક્યતા છે. આપ લોકોને ખુશ કરવા માટે પ્રેરણા દાયક કાર્ય કરો છો. આપ દરેક વસ્તુની કાળજી લો છો, ભવિષ્યના આયોજન કરવામાં અંતરાત્માના અવાજને અનુસરશો. આધ્યાત્મિકતા આપને પોતાની તરફ આકર્ષી રહી છે. સામાન્ય રીતે આપ વ્યાવહારિક છો, પણ આ દિશા પરિવર્તનથી આપને ઘણો લાભ થશે.

- Advertisement -

વૃષભ (બ,વ,ઉ)
આ સપ્તાહે પૈસા અને આર્થિક બાબતોના , વિવિધ રંગોનો અનુભવ કરાવશે અને આપના વિચારો તથા કામ પર તેની અસર થશે, જોકે, સમાજના ભલા માટે આપની સમગ્ર શક્તિ કામે લગાડો તો લાભદાયક સાબિત થશે. મંગળવારે અને શુક્રવારે આપનું ધ્યાન વ્યક્તિગત જરૂરિયાતોથી હટીને બીજી જરૂરિયાતો તરફ કેન્દ્રિત થશે. થોડા સમયમાં આપ સરળતાથી કામ કરવાના કુશળ રસ્તા શોધી શકશો. વ્યવસાય અર્થે પ્રવાસ અને યુવાનો સાથે સંપર્ક અને વાતચીત થવાની પણ શક્યતા છે.

મિથુન (ક, છ, ઘ)
આ સપ્તાહ માં, આપનાં સપનાં અને ઇચ્છાઓ ખીલી ઊઠશે અને વિકાસની પરાકાષ્ઠાએ પહોંચશે, ત્યારે શાંતિ અને સંતોષની વધુ જરૂર વર્તાશે. આ સમય આપની પાસે જે કંઈ છે તેને જોવાનો અને તેની કદર કરવાનો છે. ઉષ્માભર્યા સંબંધો અને ઊંડી લાગણી આ મહિનાની મુખ્ય બાબત છે. યોગ્ય વ્યક્તિ સાથે સારો સમય રવિવારે અને બુધવારે પસાર કરો. આશ્ચર્યની વાત એ છે કે હાલમાં નાણાં, તમારા માટે ઓછી મહત્વની બાબત બની ગઈ છે.

કર્ક (ડ, હ)
મંગળવારે કે શનિવારે, વિખવાદ ઊભો નથાય, તે માટે તકેદારી રાખવી જરૂરી છે. બિનજરૂરી તર્ક ન લડાવવાની સલાહ છે. ચાલુ નાણાંકીય કામ ચાલવા દેવા. આપના માટે વ્યક્તિગત બાબતો મહત્ત્વની બની રહેશે. બુધવારે આપ પૂર્ણતાનો અનુભવ કરશો. સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે આપ સારું કામ કરી શકશો. જો આપ એકલા વેપાર કરતા હશો તો સારી સફળતા મેળવી શકો છો. કટુંબ કે સમાજમાં ગેરસમજ ના થાય તેની કાળજી રાખવી. આ સપ્તાહ સરસ રીતે પસાર થાય.

- Advertisement -

સિંહ (મ, ટ)
તમે લોકોને આપેલા વાયદાઓના પાલન માટે, કામના ભારણને પહોંચી વળવું તમારા માટે ઘણું પડકારરૂપ અને ત્રાસદાયક બની રહેશે. જોકે, આ તમારા માટે અનપેક્ષિત નહોતું. તમે સખત મહેનત કરવાનું વલણ ધરાવો છો આથી અદ્ભુત સપ્તાહ રહેશે. આપની કારકિર્દી અને પ્રતિષ્ઠા માં વધારો થશે . પગાર ઉપરાંતના લાભ, બઢતી અને સરાહના તથા વ્યક્તિગત લાભ થાય. થોડા વિલંબ પછી પણ આપ આપની પ્રગતિનો માર્ગ મોકળો કરી શકશો. મંગળવારે અને શુક્રવારે શેર બજારમાં સંભાળીને કામ કરવું.

કન્યા (પ, ઠ, ણ)
આ સમય મૂંઝવરા અને અનિશ્ચિતતાનો છે. તમને ખબર નથી કે તમે કઇ તરફ છે જઇ રહ્યા છો. એકલા બેસીને મનમાં પ્લાનિંગ કરવાનો અને સમય શાંતિથી પસાર કરવાનો છે . આધ્યાત્મિક, કાયદાકીય અથવા ભૌતિક બાબતોમાં લોકો પાસેથી સાચી સલાહ મળી રહેશે. આ સપ્તાહે આધ્યાત્મિક પ્રવાસ થવાની શક્યતા છે. જાત્રા કે પવિત્ર સ્થળની મુલાકાત થઈ શકે છે. આપના જીવનમાં પરિવર્તન આવી રહ્યાં છે.

તુલા (ર, ત)
આ સપ્તાહે આપના આનંદનો સમય પૂરો થઇ રહ્યો છે અને મહેનત કરવાનો સમય આવી ગયો છે . બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ સામર્થ્ય માંગી લેશે. કાયદાકીય મુદાઓ પણ કાળજી માંગી લેશે. આપે બધા જ સંબંધો કામે લગાડવા પડશે. આપનું ભવિષ્ય ઉજ્વળ છે, તેની ઉપરથી નજર હટાવશો નહીં. આ અઠવાડિયામાં લાગણીઓ અને તમારા સંબંધો તમારા ઉપર હાવી રહેશે. તમને પ્રેમ અને આર્થિક વિકાસ બંને ભાવનાઓની સમાન અનુભૂતિ થશે.

વૃશ્ર્ચિક (ન, ય)
આ સપ્તાહે, સમય શાંતિથી બેસીને સફળતાનાં ફળ આરોગવાનો છે. આપ ઘણા પ્રવૃત્ત રહી ચૂક્યા છો. ખાસ કરીને ઘર-પરિવાર માટે આ સમય સંવાદિતા, સમૃદ્ધિ અને આનંદનો છે. વેપાર તથા નોકરી નાં ક્ષેત્રમાં ઘણી હકારાત્મક અસર જોવા મળશે. પોતાના વિચારોમાં અન્ય લોકોને સામેલ કરવાની સુઝ પ્રગતિકારક નીવડે. આપને આ તબક્કે પૈસાની બાબતે વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેથી ભવિષ્યમાં પણ લાભ થાય. ગુરુવારે અને શુક્રવારે સારી ઓફર મળી
શકે છે.

ધનુ (ભ, ધ, ઢ, ફ)
આ સપ્તાહે આપની આધ્યાત્મિક ઉન્નતિ થાય તેમ લાગે છે. આપ વધુ પૈસા મેળવવા, બળ અને ઉત્સાહ મેળવી શકશો. આ વસ્તુ, તમને વધારે પડતું કામ અને ઘરેલું સમસ્યાઓ પાર પાડવા માટે સક્ષમ બનાવશે. આપ ધ્યાન અને પ્રાર્થના કરી શકશો. આપની કાર્યક્ષમતા સાથે આર્થિક વિકાસ પણ થશે. હવે આપનું વલણ જરૂરતમંદોની મદદ કરવાનું રહેશે. તમે જેને જીવનની અતિ વિકટ સમસ્યા ગણો છો તેના ઉક્લના આસાર આ સપ્તાહે જોવા મળે. આ સપ્તાહમાં આપને કીર્તિ, સન્માન મળશે. સોમવારે અને શુક્રવારે શેરબજારમાં તેજીનો લાભ લઈ શકાય

મકર (ખ, જ)
ગયા મહિને આપે પરિપૂર્ણતાની ઝલક માણી છે, પરંતુ આપને હજુ મહેનત ની જરૂર છે. ખાસ કરીને આવડત અને આત્મસંયમ કેળવવો જરૂરી છે, તેમાં આપ પાછળ પડો છો. જેથી આવક, અપેક્ષા કરતાં ઓછી હોઇ શકે છે, પણ પ્રમાણ માં તે સારી હશે. માતા-પિતા પત્ની તથા ઉપરી અધિકારી સાથેના સંબંધ સુધારવા આપ આપના અનુભવોનો ઉપયોગ કરી શકો છો. મંગળવારે સાચવી ને વાહન ચલાવવું. શુક્રવારે સારા સમાચાર મળીશકે છે.

કુંભ (ગ, શ, સ)
આ સપ્તાહે આપ સંપૂર્ણ રીતે પારિવારિક બાબતોથી સંકળાયેલા રહેશો. નવા અને જુના સંબંધો તાજા થાય. બુધવારે સંભાળવું. આવક વધારવા માટે શું કરવું તે અંગે નિર્ણય લેવામાં આવે તો ઝડપી કામ થશે. મિત્રોથી લાભ થાય. જૂની ઉઘરાણી મળશે. કૂળદેવીની કૃપાથી, અટકી પડેલા કામમાં ફરી સફળતા મેળવી શકાય તેમ છે. ગુરુવારે શેરબજારમાં રોકાણ કરવા માટે વિચારીને પગલું ભરવું. ગુરુવારે ધાર્મિક કામમાં સફળતા મળે.

મીન (દ, ચ, ઝ, થ)
આ સપ્તાહે આપ આર્થિક બાબતોથી ઘેરાયેલા રહેશો. જોકે તમને મહેનત કરવાથી, સફળતા પણ મળશે. પરિવાર, સમાજ અને જવાબદારીને કારણે આપ વ્યસ્ત રહેશો, જોકે આ બંને પક્ષ તરફથી થતી પ્રક્રિયા છે. જો આપ બીજાને મદદ કરશો તો લોકો આપની વાહવાહ કરશે તથા તમારી ચિંતાઓ અને મુશ્કેલીઓ વખતે પણ મદદ કરશે. પારિવારિક પ્રશ્ર્નોમાં આપ કેવી ભૂમિકા ભજવશો તે અંગેનો સ્પષ્ટ ખ્યાલ આપ મેળવી શકશો. આ અઠવાડિયાના સમયગાળામાં આપ આધ્યાત્મિક પુસ્તકોમાં વાંચન તરફ મન વાળશો. સોમવારે અને બુધવારે ધંધાકીય લાભ મળી શકે.

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નંબર પ્લેટ સાથે છેડછાડ કરવી પડશે ભારી, જેલમાં જવાનો આવી શકે છે વારો
Next Article શત્રુઘ્ન સિંહા TMCમાં જોડાયા: લોકસભાની પેટા ચૂંટણી લડશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
અમદાવાદના પાર્થ પટેલ અને ગ્રૂપે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર બાઇક અભિયાન પૂર્ણ કર્યું
રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!
ગુજરાતની 10 લાખથી વધુ દીકરીને દર મહિને મફત સેનેટરી નેપકીન
જમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે
નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?