By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    23 hours ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    23 hours ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    24 hours ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    17 minutes ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    23 hours ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    23 hours ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    24 hours ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    19 minutes ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જરૂર પડશે તો ફરીથી ઇઝરાયલ પર હુમલો કરીશું: ખામેનીનો હુંકાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > જરૂર પડશે તો ફરીથી ઇઝરાયલ પર હુમલો કરીશું: ખામેનીનો હુંકાર
આંતરરાષ્ટ્રીય

જરૂર પડશે તો ફરીથી ઇઝરાયલ પર હુમલો કરીશું: ખામેનીનો હુંકાર

Khaskhabar Editor
Last updated: 2024/10/04 at 4:49 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ઈરાનના સુપ્રીમોએ ઇઝરાયલને આપી ચેતવણી

શુક્રવારની નમાઝ વખતે ઈરાનના સુપ્રીમો ખામેનીએ રાષ્ટ્રને સંબોધન કર્યું: દુશ્મનો સામે એક થવાની અપીલ કરી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

મિડલ ઈસ્ટમાં ખુલ્લા યુદ્ધના સાત મોરચા વચ્ચે શુક્રવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દુનિયાભરના તમામ દેશોની નજર ઈરાન પર છે કારણ કે ઈરાનના સુપ્રીમો ખામેની તેહરાનમાં સંબોધન કરવાના છે. નસરાલ્લાહના મોત બાદ ખામેનીને ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. તે પછી, ખામેની પ્રથમ વખત સામે આવી રહ્યા છે.
ઈરાનના સુપ્રીમો ખામેનીએ રાષ્ટ્રને સંબોધનની શરૂઆતમાં લોકોને એકજુટ રહેવાની અપીલ કરી હતી. તેણે કહ્યું કે તમે લોકો અલ્લાહના બતાવેલા માર્ગથી હટશો નહીં. ખામેનીએ દુનિયાભરના મુસ્લિમોને એકજુટ રહેવાની અપીલ કરી છે.

ખામેની ગ્રાન્ડ મોસલ્લા મસ્જિદમાં હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખામેનીને સાંભળવા માટે હજારો લોકો હાજર છે.
ઈરાનના સુપ્રીમો ખામેનીએ કહ્યું કે જો જરૂર પડશે તો અમે ફરીથી ઇઝરાયલ પર હુમલો કરીશું. હિઝબુલ્લાહ અને લેબનનના લોકો તેમના અધિકારો માટે લડી રહ્યા છે. ઇઝરાયલને લેબનનમાંથી હાંકી કાઢવામાં આવ્યું હતું. લેબનનના મુસ્લિમોએ તેમના સન્માનની રક્ષા કરી અને ઇઝરાયેલ સામે લડી રહ્યા છે.

- Advertisement -

ખામેનીએ આરબ મુસ્લિમોને પણ વિનંતી કરી કે તેઓ ઇઝરાયલ સામેના આ યુદ્ધમાં અમારો સાથ આપે. અમે લેબનોન માટે બધું જ કરીશું.
ખામેનીએ કહ્યું કે પેલેસ્ટાઈન પર દુશ્ર્મનોનો કબજો છે. પેલેસ્ટાઈનને જમીન પરત લેવાનો અધિકાર છે. ઈરાનથી લેબનન સુધીના મુસ્લિમો એક થાય. ઈરાને ઇઝરાયલને મિસાઈલોથી જવાબ આપ્યો છે.
ખામેનીએ કહ્યું કે તેઓ ઇઝરાયલ તમામ મુસ્લિમોનું દુશ્ર્મન છે. મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યા છે. તેઓ માત્ર આપણા દુશ્ર્મનો જ નથી પરંતુ પેલેસ્ટાઈન અને યમનના પણ દુશ્ર્મન છે.
ઈરાનના સુપ્રીમો ખામેનીએ રાષ્ટ્રને સંબોધનની શરૂઆતમાં લોકોને એકજુટ રહેવાની અપીલ કરી હતી. તેણે કહ્યું કે તમે લોકો અલ્લાહના બતાવેલા માર્ગથી હટશો નહીં. ખામેનીએ દુનિયાભરના મુસ્લિમોને એકજુટ રહેવાની અપીલ કરી છે.

ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના ભાઈ હાશેમ સફીદ્દીન પણ માર્યો ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ ઇઝરાયલની સેનાએ ગુરુવારે બૈરૂતમાં સફીદ્દીનને નિશાન બનાવ્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઇઝરાયલના અધિકારીઓએ કહ્યું કે વિમાનોએ ભૂગર્ભ બંકર પર બોમ્બમારો કર્યો હતો. હિઝબુલ્લાહના ટોપ અધિકારીઓ અહીં એક બેઠક યોજી રહ્યા હતા. સૈફીદીન આમાં ભાગ લેવા જઈ રહ્યો હતો. સૈફિદ્દીન ત્યાં પહોંચ્યો હતો કે નહીં તેની માહિતી નથી. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ  કે હિઝબુલ્લાહે સફીદ્દીનની હત્યા અંગે કોઇ નિવેદન જાહેર કર્યુ નથી. ગયા અઠવાડિયે નસરાલ્લાહ માર્યો ગયો પછી, સફીદ્દીનને તેનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. તે નસરાલ્લાહનો પિતરાઈ ભાઈ હોવાનું જણાય છે.
સફીદ્દીન પોતાને પ્રોફેટ મોહમ્મદનો વંશજ માને છે, તેથી નસરાલ્લાહની જેમ, તે કાળી પાઘડી પહેરે છે. અમેરિકાએ તેને 2017માં આતંકવાદી જાહેર કર્યો હતો. તે હિઝબુલ્લાહની રાજકીય બાબતોનું ધ્યાન રાખે છે. આ સિવાય તે જેહાદ કાઉન્સિલનો અધ્યક્ષ પણ છે, જે સંગઠનની સૈન્ય કાર્યવાહીની યોજના બનાવે છે. ખામેનીએ કહ્યું કે દરેક દેશને રક્ષા કરવાનો અધિકાર છે. પેલેસ્ટિનિયન લોકોને તેમના પર કબજો કરવા માંગતા દળો સામે પુરી તાકાતથી ઉભા રહેવાનો સંપૂર્ણ અધિકાર છે.

You Might Also Like

સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ

આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી

ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!

પાકિસ્તાનના થશે ટુકડાં ?

ભારત પર લાગશે 100% ટેરિફ ?

TAGGED: iran, israel
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોંઘવારીનો હાહાકાર: ઈઝરાયલ-પેલેસ્ટાઈન, લેબનન, ઈરાનનાં ડખ્ખામાં ભારતીયો ઘાયલ
Next Article દિવાળી પહેલાં કેન્દ્રનું મોટું એલાન રેલવેના 12 લાખ કર્મચારીઓને 78 દિવસનું બોનસ અપાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

આજથી ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર સંપૂર્ણ પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
RTO કચેરીનું જૂનું બિલ્ડિંગ બન્યું દારૂડિયાઓનો અડ્ડો?
રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ
સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
આંતરરાષ્ટ્રીય

આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
આંતરરાષ્ટ્રીય

ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?