By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    14 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    14 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    15 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    15 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    15 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    7 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 30 કમ્પ્યુટર ટીચરની ભરતીમાં વિક્રમ પુજારાએ મલાઈ તારવી લીધાની ચોમેર ચર્ચા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 30 કમ્પ્યુટર ટીચરની ભરતીમાં વિક્રમ પુજારાએ મલાઈ તારવી લીધાની ચોમેર ચર્ચા
TALK OF THE TOWNરાજકોટ

30 કમ્પ્યુટર ટીચરની ભરતીમાં વિક્રમ પુજારાએ મલાઈ તારવી લીધાની ચોમેર ચર્ચા

Khaskhabar Editor
Last updated: 2025/08/28 at 11:21 AM
Khaskhabar Editor 11 months ago
Share
4 Min Read
SHARE

પુજીત રૂપાણી ટ્રસ્ટનાં ટીચર્સ જે કામ ચાર-પાંચ હજારમાં કરી આપતાં હતાં એ કામ બિલ્ડરની સંસ્થાને ટીચર દીઠ 14-15 હજારમાં અપાયું…

સસ્તામાં સારું કામ થતું હતું તો પણ ચારગણા પૈસા શા માટે અપાયા?: રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને લાગેલા ભ્રષ્ટાચારનાં વાયરસનો કોઈ ઈલાજ નથી

- Advertisement -

રાજકોટમાં ભળેલા મુંજકા, માધાપર, મોટા મવા, ઘંટેશ્ર્વર જેવા છેવાડાના વિસ્તારોમાં શાળા શરૂ કરવામાં નિરસતા દાખવતાં વિક્રમ પુજારા

વિક્રમ પુજારાને શિક્ષણ સમિતિના નહીં, બાંધકામ સમિતિના ચેરમેન બનાવવાની માંગ પ્રબળ બની

શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારાને ગરીબ બાળકોની જરીકે પડી નથી, માત્ર પોતાનાની અને સગા સંતાનો સહિત લાગતાવળગતાઓની જ ચિંતા છે
ચેરમેન બન્યાના ટૂંક સમયમાં જ શિક્ષણ સમિતિની શાળાઓ બિનજરૂરી પાડીને નવી બનાવી એટલું જ નહીં પોતાનું ઘર પાડી કરોડોના ખર્ચે બંગલો પણ બનાવ્યો

- Advertisement -

શિક્ષણ સમિતિમાં મસમોટા આર્થિક ગોટાળાઓ થયાના, ભ્રષ્ટાચારના પુરાવાઓ શિક્ષણ સમિતિના એકાઉન્ટ વિભાગમાં હાજર
શિક્ષણ સમિતિની એકાઉન્ટ બ્રાંચનું ઓડિટ થાય તો મોટા કૌભાંડો બહાર આવવાની શક્યતાઓ, અનેક લોકોનાં પણ તપેલાં ચડી જાય તેવા કારસ્તાન

છેલ્લા દોઢ-બે વર્ષમાં શિક્ષણ સમિતિના એકાઉન્ટ વિભાગમાંથી ટેન્ડર વિના લાખો-કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખવામાં આવ્યો!
દોઢ ડઝન જેટલા શિક્ષકોને શિક્ષણ સમિતિમાં ક્લાર્કનું કામ કરવા રોકીને દોઢ હજાર વિદ્યાર્થીઓના વર્ગ રખડાવતા પુજારા વિરુદ્ધ જાહેરહિતની અરજી કરવા એક એડવોકેટ તૈયાર

માર્ચમાં વેકેશન હતું તો પણ માર્ચથી જ પગાર આપવાની પુજારાની જીદ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આકાશમાં જેટલા તારાઓ છે તેટલા કૌભાંડોની ભરમાર છે. ચેરમેન વિક્રમ પુજારા આર્થિક લાભ ખાટવા-ખટાવવા માટે કૌભાંડ-ભ્રષ્ટાચાર ગમે ત્યાંથી શોધી કાઢે છે. હાલમાં જ ચેરમેન વિક્રમ પુજારાએ ગેરકાયદે 30થી વધુ કોમ્પ્યુટર ટીચરની ભરતી કરી દીધાનું બહાર આવ્યું છે.
શિક્ષણ સમિતિના સભ્યોમાં ચર્ચા ચાલી રહી છે કે, ચેરમેન વિક્રમ પુજારાએ પોતાના ગજવા ભરવા સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણ આપવાના બહાના હેઠળ સ્ટેન્ડિંગ કમિટી કે જનરલ બોર્ડની મંજૂરી મેળવ્યા વિના અઢી ડઝન ટીચરો રાખી લીધા છે. એક ખાનગી સંસ્થાની મદદ વડે 30થી વધુ કોમ્પ્યુટર ટીચરની નિમણૂક કરવા પાછળ વિદ્યાર્થીઓનું નહીં પરંતુ ચેરમેન વિક્રમ પુજારાનું વ્યક્તિગત હિત હોવાનું કહેવાઈ રહ્યું છે.

કોમ્પ્યુટરના એક ટીચરનો પગાર 13થી 15 હજાર સુધી નક્કી કરવામાં આવ્યો છે. આથી મનપા ઉપર માસિક લાખો રૂપિયાના ખર્ચનો ભાર આવશે ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે, શું શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા સ્ટેન્ડિંગ કમિટીથી પણ ઉપર આવે છે? શિક્ષણ સમિતિના સભ્યોના જણાવ્યા અનુસાર કોમ્પ્યુટર ટીચર જે ખાનગી સંસ્થા સાથે કરાર કરી લેવામાં આવ્યા છે તે સંસ્થા એક જાણીતાં બિલ્ડરની છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યા મૂજબ અગાઉ પણ આ પ્રકારના કોમ્પ્યુટર ટીચર રાખવાના પ્રોજેક્ટો ચાલુ હતા, જે પ્રોજેક્ટનું કામ પૂજીત રૂપાણી ટ્રસ્ટ સંભાળતું હતું પરંતુ તે ટીચરની માસિક માત્ર 4થી 5 હજાર પગારમાં નિમણૂંક કરવામાં આવતી હતી. હવે ચેરમેન વિક્રમ પુજારાએ કોઈને જાણ કર્યા કે કહ્યા વિના એક બિલ્ડરની સંસ્થામાંથી ટીચરની નિમણૂંક કરવામાં આવી અને પુજીત રૂપાણી ટ્રસ્ટ સાથેનો કોન્ટ્રાક્ટ તોડી નાખવામાં આવ્યો. એક સંસ્થા સાથે કોન્ટ્રાક્ટ તોડવામાં અને નવી સંસ્થા સાથે કોન્ટ્રાક્ટ આપવામાં ચેરમેન વિક્રમ પુજારાએ મલાઈ તારવી લીધી હોવાનો આક્ષેપ શિક્ષણ સમિતિના સભ્યો જ કરી રહ્યા છે.

ઉપરોક્ત પ્રોજેક્ટ માટે તપાસ કરતા શિક્ષણ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માર્ચ 2025થી ચાલુ કરવામાં આવ્યો છે અને તરત એક મહિનામાં જ સ્કૂલમાં વેકેશન પડી ગયું હતું તો પણ ચેરમેન વિક્રમ પૂજારા દ્વારા માર્ચ 2025થી દરેક મહિનાનો પગાર સંસ્થાને ચૂકવવામાં આવે તેવો આગ્રહ છે. તેથી સમજી શકાય કે, પગારની વધુ જરૂર કોને છે. આ સાથે જ જો શિક્ષણ સમિતિના એકાઉન્ટ વિભાગનું ઓડિટ કરવામાં આવે કે સામાન્ય કોન્ટ્રાક્ટ-પ્રોજેકટમાં કાગળ તપાસવામાં આવે તો પણ ચેરમેન વિક્રમ પુજારાના કાર્યકાળમાં થયેલા મોટા કૌભાંડ-ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે. કારણ કે, ચેરમેન વિક્રમ પુજારા તમામ નીતિનિયમ નેવે મૂકી એકાઉન્ટ વિભાગનો ઉપયોગ પોતાના ઘરની તિજોરીની જેમ કરી રહ્યા છે એવું કહેવાય છે.

 

You Might Also Like

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે શટલ બસ સેવા શરૂ કરાશે

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા

‘સમર્થ ભારત-2047’ના વિઝન સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્ઞાન સભા, શિક્ષણમાં પરિવર્તન પર મનોમંથન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કૃષિ યુનિવર્સિટીની જુનિયર ક્લાર્કની પ્રિલિમ્સ- મેઈન્સ પરીક્ષા એક જ દિવસે ગોઠવાતા વિદ્યાર્થીઓમાં મૂંઝવણ
Next Article ટ્રમ્પ ટેરિફથી શેરબજારમાં કડાકો : સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી પણ નીચે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે શટલ બસ સેવા શરૂ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?