મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેડ્ડીને રાત્રે 11 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, હોસ્પિટલ ટૂંક સમયમાં તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ જાહેર કરી શકે.
G Kishan Reddy complains of chest tightness, admitted to AIIMS Delhi
- Advertisement -
Read @ANI Story | https://t.co/bOMOnDtFU1#GKishanReddy #AIIMSDelhi pic.twitter.com/xwupPk9ZR3
— ANI Digital (@ani_digital) May 1, 2023
- Advertisement -
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીની તબિયત લથડી છે. વાત જાણે એમ છે કે, છાતીમાં દુ:ખાવો થવાની ફરિયાદ બાદ તેમને દિલ્હી-AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેડ્ડીને રાત્રે 11 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને કાર્ડિયાક કેર યુનિટમાં સારવાર આપવામાં આવી રહી છે.