તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત પ્રભાસ પાટણ પોલીસે ખોવાયેલા 22 મોબાઈલ કિંમત રૂપિયા 3.67 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત અપાવી પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર સાકાર કર્યું છે.પ્રભાસ પાટણ પોલીસનાં સર્વેલન્સ સ્ટાફે સીઇઆઇઆર પોર્ટલ ટેકનોલોજી નો ઉપયોગ કરી તેમજ એલસીબીના એ.એસ.આઇ રામદેવસિંહ ઇન્દુભાએ ટેકનિકલ માહિતી પૂરી પાડી હતી જેનાથી 22 લોકોને તેમના ખોવાયેલા મોબાઈલ શોધી આપવામાં પોલીસ સાર્થક રહી હતી.
તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત પ્રભાસ પાટણ પોલીસે રૂ.3.67 લાખના ખોવાયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત અપાવ્યા

Follow US
Find US on Social Medias