By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    36 minutes ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    24 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 day ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    10 minutes ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    21 minutes ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    25 minutes ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 day ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પર શેર કર્યું કાર્ટૂન, આચાર સમિતિની ઉડાવી મજાક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પર શેર કર્યું કાર્ટૂન, આચાર સમિતિની ઉડાવી મજાક
ખાસ-ખબરરાષ્ટ્રીય

તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પર શેર કર્યું કાર્ટૂન, આચાર સમિતિની ઉડાવી મજાક

Khaskhabar Editor
Last updated: 2023/11/11 at 1:35 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

કેશ ફોર ક્વેરીના આરોપોની સામનો કરી રહેલા તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ ફરી એક વાર લોકસભાની આચાર સમિતિએ પોતાની અશહમતિ વ્યક્ત કરવા માટે સોશ્યલ મીડિયાનો સહારો લીધો છે. આરોપોની તપાસ કરી રહેલી સમિતિએ પોતાનો રિપોર્ટ અધ્યક્ષને સોપ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રિપોર્ટમાં ઉપાય દર્શાવવામાં આવ્યો કે, મહુઆ મોઇત્રાની તરફથી ગંભીર દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. જેના માટે તેને મોટી સજા આપવામાં આવી છે. મોઇત્રાએ ગઇકાલે પોતાના એક્સ એકાઉન્ટ પર એક કાર્ટુન પોસ્ટ કર્યુ, જેમાં લખ્યું હતું કે, જ્યાં સુધી તમે બીજા તરફ ના હોય, નૈતિકતા બનાવી રાખો. તમે આચાર સમિતિ પર સીધો હુમલોના રૂપમાં જોવા મળી રહ્યું છે કે, જેમણે કથિત દુરવ્યવહારો પર રિપોર્ટને સ્વીકાર કર્યો હતો.

- Advertisement -

pic.twitter.com/lniUWxNBN5

— Mahua Moitra (@MahuaMoitra) November 10, 2023

- Advertisement -

કાર્ટુનમાં મોઇત્રાએ ખાલી ખુરશીમાં પાસે બેઠેલા દેખાડવામાં આલ્યા છે, જેના પર ભાજપનું ચુંટણી ચિન્હ કમળ જોવા મળી રહ્યું છે. મોઇત્રાની સામે વિપક્ષી નેમપ્લેટ લગાવવામાં આવી હતી, જયારે ખાલી પડેલી ખુરશી પર રૂલિંગની નેમપ્લેટ લાગેલી હતી. લોકસભાની આચાર સમિતિએ કેશ ફોર ક્વેરી કેસના સંબંધમાં મોઇત્રાના સાંદસ પદ પરથી હટાવવા બાબતે પોતાના રિપોર્ટને અધ્યક્ષ ઓમ બિરલાને સોંપ્યો હતો.

એખ દિવસ પહેલા કેસની તપાસ કરી રહેલા આચાર પૈનલે 500 પેઇઝની પોતાની રિપોર્ચને મંજૂરી આપી હતી, જેમાં મોઇત્રાએ તેને ઘણું આપત્તિજનક, અનૈતિક ગંભીર તેમજ ગુનાહિત આચરણ ગણાવતા 17મી લોકસભામાંથી હટાવવા માટે ભલામણ કરી હતી. રિપોર્ટ 6:4ની બહુમતીથી મંજૂરી આપી હતી.

તૃણમુલ સાંસદ સમિતિની બેઠકથી આ સમય બહાર ચાલી ગઇ હતી જયારે નિવેદન નોંધવા દરમ્યાન તેમની તેમને ઉલટ-તપાસ કરવામાં આવી રહી છે. તેમને આરોપ લગાવ્યો કે સમિતિના સભ્યો તેમને વ્યક્તિગત રૂપે પ્રશ્નો પૂછયા હતા.

You Might Also Like

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

TAGGED: committee, mahuamoitra, MP, SOCIALMEDIA, Trinamool
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં મનોદિવ્યાંગ બાળકોના ગૃહ ખાતે કલેકટર તેમજ વરિષ્ઠ અધિકારીઓએ દિવાળી ઉજવી
Next Article દિવાળીના તહેવારો દરમ્યાન રામવન મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના
શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાષ્ટ્રીય

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાષ્ટ્રીય

રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?