આગલી રાતે બહાર ગામ ગયેલા બે ઘરના તાળા તોડી તસ્કરો એ ઘર વખરી કરી વેર વિખેર

ત્રંબા માં મેન બજારમાં રહેતા કૈલાશ ગીરી મનુગીરી બાવાજી મોરબી સગાના ઘરે હવનમાં ગયા હતા જયારે કાલે રાત્રે ઘરે આવ્યા તો ઘરના તાળા તુટેલા જોવા મળ્યા ગરમા જોતા ઘર વખરી વેર વિખેર જોવા મળી

જ્યારે કબાટ તોડી સોનાની બુટ્ટી અળધા તોલાના અને પંદર હજાર રોકડ મળી પસાચ હજાર ની મતા ની ચોરી

તેવીજ રિતે બાલાજી પાકૅ મા રહેતા મેહુલ મનોજભાઈ બાવળીયા

પરિવાર સાથે સસરાના ઘરે ગયા હતા જયારે કાલે રાતે આવતા ઘરે તાળા તુટેલા જોવા મળ્યા જ્યારે ઘરમાં જોતા કબાટ માથી સોનાનો સેન એક તોલાનો બે વીટિ સોનાની કુલ મળીને સીતેર હજારની મતા ચોરી તસ્કરો ફરાર

રાજકોટ આજીડેમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી

 કરશન બામટા આટકોટ