By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    11 hours ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 day ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    11 hours ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    12 hours ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    12 hours ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    12 hours ago
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    12 hours ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 day ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    7 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજનું રાશિ ભવિષ્ય: 31 December જાણો આજનો તમારો દિવસ કેવો રહેશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > આજનું રાશિ ભવિષ્ય: 31 December જાણો આજનો તમારો દિવસ કેવો રહેશે
ASTROLOGER

આજનું રાશિ ભવિષ્ય: 31 December જાણો આજનો તમારો દિવસ કેવો રહેશે

Khaskhabar Editor
Last updated: 2021/12/31 at 11:18 AM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

મેષ

ગણેશજી આપને આજે આરોગ્‍યની વિશેષ સંભાળ લેવા જણાવે છે. લોહી સંબંધિત વ્‍યાધિથી ૫રેશાની અનુભવાય. જો ઑ૫રેશન કરાવવાનું વિચારી રહ્યા હો તો આપના માટે આજે અનુકૂળ દિવસ નથી.

Contents
મેષવૃષભમિથુનકર્કસિંહકન્યાતુલાવૃશ્ચિકધનુમકરકુંભમીન

વૃષભ

આજે આપ આપના અંગત સંબંધોમાં પોતાની જાતને સારી રીતે અભિવ્‍યક્ત કરી શકશો. નોકરી-વ્‍યવસાયના સ્‍થળે વડીલો અને ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના ૫ર રહેશે એમ ગણેશજી કહે છે.

- Advertisement -

મિથુન

આજે આપ વધુ પડતા ભાવુકતા ધરાવતા હશો. આરોગ્ય, ખાનપાન, નોકરી અને તમારા કામની ગુણવત્તા જેવા પ્રશ્નોની ચિંતા આપને સતાવશે. આરોગ્ય જાળવવાની જરૂર હોવાનું ગણેશજી જણાવે છે.

કર્ક

આજનો દિવસ અત્‍યંત અનુકૂળ હોવાનું ગણેશજી જણાવે છે. આપની પાસે રહેલી કીમતી વસ્‍તુઓથી આપ આનંદ અને સંતોષ અનુભવશો. આપ કોઈ સાથે પ્રણયમાં બંધાઈ જાઓ એવી શક્યતા છે.

સિંહ

કાર્યક્ષેત્રે ખૂબ વ્‍યસ્‍ત અને સક્રિયતાભર્યો દિવસ હશે. સ્‍વતંત્ર વ્‍યવસાય ધરાવતા લોકોને સારો લાભ મળશે. ગૃહિણીઓનો ઘરકામની પ્રવૃત્તિમાં સમય ૫સાર થઈ જશે. આજે આપ મરજી મુજબ કામ કરશો.

- Advertisement -

કન્યા

આજે પ્રવૃત્તિઓની ભરમાર વગરનો હળવાશભર્યો દિવસ હશે. આપ વધારે ૫ડતા ઉત્‍સાહી અને મહત્ત્વાકાંક્ષી હશો. મિત્રો સાથેની મુલાકાત આનંદ આપશે. આપનું સુષુપ્‍ત મન આજે વધારે સક્રિય હશે.

તુલા

વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ રહે એમ ગણેશજી કહે છે. બપોર ૫છી આપની રસરુચિ સાથે સામ્‍ય ધરાવતા લોકો સાથે જાણકારી અને અનુભવોની આપ-લે કરવાની તક સાંપડશે.

વૃશ્ચિક

ગણેશજીની કૃપાથી આપને વૈભવશાળી ઘર અથવા વાહનની સવલત ઉપલબ્ધ થશે. આપના મનમાં ઇલેક્ટ્રોનિક ઉ૫કરણ ખરીદવાનો વિચાર સ્‍ફુરશે. લાગણીઓ ૫ર કાબૂ રાખવાથી ૫રિસ્થિતિને સંભાળી શકશો.

ધનુ

આજે વિશેષ ઘટનાઓ વગરનો ચીલાચાલુ દિવસ હશે, જેમાં આપ રોજિંદી પ્રવૃત્તિમાં સમય ગાળશો. ગણેશજીને એમ લાગે છે કે આપ આપની જવાબદારીઓ યોગ્‍ય રીતે અદા કરી શકશો.

મકર

આજે આપ ભરપૂર આત્મવિશ્વાસથી છલકાતા હશો. દરેક કામ આપ સમયસર પૂરું કરી શકશો. દિવસે-દિવસે આત્મવિશ્વાસ પ્રબળ બનાવી શકશો એથી આપ સમાજમાં નામ અને કી‍ર્તિ હાંસલ કરશો.

કુંભ

૫રિવારના સભ્‍યોના પ્રશ્નો ૫ર આપે ધ્‍યાન કેન્દ્રિત કરવું ૫ડશે. અંતિમ ધ્‍યેયથી વાકેફ છો અને ગણેશજી ખાતરી આપે છે કે જો આપ ધ્‍યેય ધ્‍યાનમાં રાખશો તો સાચી દિશામાં વાતચીત કરી શકશો.

મીન

આજે કોઈ એવી વ્‍યક્તિને લાંબા વખત ૫છી મળશો. ઘણાં વર્ષો અગાઉ જે વિચાર કોઈ નોટમાં ટાંકયો હશે એ આપને મળી આવશે. ભૂતકાળની મધુર યાદોની ક્ષણોમાં પ્રવાસ કરવાનું વિચાર કરશો.

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતમાં એક જ દિવસમાં ત્રણ પરિવારો કોરોના સંક્રમિત થતાં મચી ગયો ખળભળાટ
Next Article આવતા વર્ષે લોન્ચ થશે iPhone 14 Pro, જુઓ તેના લેટેસ્ટ ફીચર, ભારતમાં તેની કિંમત, ડિઝાઇન અને લોન્ચ તારીખ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય
ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન
રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?