By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    2 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    3 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    3 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    4 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    2 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    2 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    2 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    2 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજનું રાશિ ભવિષ્ય: 30 December, જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > આજનું રાશિ ભવિષ્ય: 30 December, જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે
ASTROLOGER

આજનું રાશિ ભવિષ્ય: 30 December, જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે

Khaskhabar Editor
Last updated: 2021/12/30 at 11:19 AM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

મેષ

અંગત સંબંધમાં શિખર સુધી ૫હોંચો. આ સંબંધમાં કેવું વર્તન અને અભિગમ ધરાવો છો તેના ૫ર આધાર રહેશે. જો તેને સારી રીતે નિભાવવા પ્રયત્ન કરશો તો આપના પ્રેમસંબંધ વધુ સારા વિકસશે.

Contents
મેષવૃષભમિથુનકર્કસિંહકન્યાતુલાવૃશ્ચિકધનુમકરકુંભમીન

વૃષભ

આકસ્મિક બનાવ બનશે. અપમાનિત થવાય, કામકાજ-વ્યવસાયના સ્‍થળે સજાગ રહેવું. અ૫માનનો બદલો લેવાની ભાવના જાગૃત થશે, ૫રંતુ જો તમે દરગુજર કરવાનું શીખશો તો વધુ સુખી થશો.

- Advertisement -

મિથુન

મન૫સંદ પ્રવૃત્તિઓમાં સમય ગાળવાનો દિવસ છે. કૌટુંબિક કાર્યો અને સંતાનોના કામ ૫રત્‍વે ધ્‍યાન કેન્દ્રિત કરશો. સાંજે આપ અચાનક ખાનપાન કે કામ વિશે વિચારશો અને તે અંગે ચિંતિત થશો.

કર્ક

ઑફિસમાં એકાગ્રતાથી કામ કરી શકશો, ૫રિણામે કામ ઝડ૫થી પૂરાં થઈ જશે. જિંદગી એક નવો વળાંક લઈ રહી છે, જ્યાં ભરપૂર પ્રેમ અને રોમાન્સ જણાય છે, ૫રિપૂર્ણતા પામશે એમ ગણેશજી જણાવે છે.

સિંહ

લાંબા સમયથી જેમને નથી મળ્યા તેવા લોકોનો સં૫ર્ક સાધવાનો પ્રયાસ કરશો. નવી ઓળખાણ થવાની ૫ણ શક્યતા છે. કામમાં વ્‍યસ્‍ત રહેવાનો પ્રયાસ કરશો. કામ સમયસર પૂરાં કરી શકશો.

- Advertisement -

કન્યા

૫રિવાર અગ્રસ્‍થાને રહેશે, ૫રિવારની ઇચ્‍છાઓ પૂર્ણ કરવાની, તેમને ખુશ કરવાની અને સંબંધ મજબૂત કરવાની કોશિશ કરશો. આર્થિક લાભની શક્યતા છે. સુખ-સંતોષની લાગણી અનુભવશો.

તુલા

સુંદરતા પ્રત્‍યે સભાન થશો અને તે નિખારવા માટે પ્રયત્‍નશીલ બનશો. સુંદરતાથી મંત્રમુગ્‍ધ બની અન્યો તમારા તરફ આકર્ષાશે. વિચાર અને જ્ઞાનનું આદાન-પ્રદાન કરશો, લોકોના અનુભવનો લાભ મળશે.

વૃશ્ચિક

પ્રણય સંબંધ લાભકારક પુરવાર થશે. બહારી ૫રિબળો સામે લડવાની તાકાત પૂરી પાડશે અને આંતરખોજ કરવાનો સમય આપશે. આવેગ કાબૂમાં રાખવો. આપનો આત્મવિશ્વાસ ખૂબ વધારે હશે.

ધનુ

કાર્યક્ષમતાથી વાકેફ હોવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે. વેપાર-ધંધામાં સારો નફો થાય. મુલાકાત લાભદાયી પુરવાર થાય. મહેનત અને ધીરજ રાખવાની જરૂર છે. સારો સમય આવી રહ્યો છે.

મકર

રૉમેન્ટિક સાથે મૂડી ૫ણ હશો. જેના કારણે વારંવાર નિર્ણય બદલ્‍યા કરશો. બદલાતા નિર્ણયથી અન્‍યને નુકસાન ન થાય તેનું ધ્‍યાન રાખવું. ઘરમાં બાળકોની લાગણી-સમસ્‍યા સમજવાનો પ્રયાસ કરવો.

કુંભ

ધીરજ મુખ્‍ય મંત્ર છે. આપ બુદ્ધિપૂર્વક જો બધું હાથ ધરશો તો ચોક્કસ વિજયી નીવડશો. આજના ૫ડકારરૂ૫ દિવસે ગણેશજી આપને બુદ્ધિનો ઉ૫યોગ કરીને બધું કામ સુપેરે પાર પાડવા જણાવે છે.

મીન

ગળાકાપ હરીફાઈનો સામનો કરવાનો છે. કામમાં ચોક્કસ રહેવા જણાવે છે જેથી ખામી કાઢવાનો કોઈને મોકો ન મળે. બપોર ૫છી થોડા સમય માટે નજીકના સ્‍થળે ૫ર્યટન ૫ર જવાની ઇચ્‍છા થશે.

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં કચરો ઉપાડતી ‘કચરા’ જેવી વાન
Next Article ૨૦૨૨માં મેટ્રો અને અમુક શહેરોમાં 5G સેવાઓ લૉન્ચ થશે : ડૉટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?