By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    15 hours ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    2 days ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    3 days ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    6 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    15 hours ago
    એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
    15 hours ago
    CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
    15 hours ago
    ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
    15 hours ago
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    6 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોનામાંથી સ્વસ્થ થયાના બે વર્ષે શરીરમાં રહે છે આ તકલીફ: દિલ્હી AIIMSના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કોરોનામાંથી સ્વસ્થ થયાના બે વર્ષે શરીરમાં રહે છે આ તકલીફ: દિલ્હી AIIMSના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
ખાસ-ખબરરાષ્ટ્રીય

કોરોનામાંથી સ્વસ્થ થયાના બે વર્ષે શરીરમાં રહે છે આ તકલીફ: દિલ્હી AIIMSના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

Khaskhabar Editor
Last updated: 2022/10/04 at 11:03 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના અધ્યયન (Study)માં સામે આવ્યું છે કે, કોરોનાથી સાજા થયેલા ઘણા લોકો ઊંઘ ન આવવી, વાળ ખરવા, શ્વાસ લેવામાં તકલીફ, ઘૂંટણમાં દુખાવો, સાંધાના દુખાવાથી પરેશાન છે.

કોવિડ-19ની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ કોરોનાથી સાજા થયાના 24 મહિના પછી પણ સંપૂર્ણ ફિટ નથી થઈ શક્યા. આ લોકો માત્ર 400થી 500 મીટર ચાલ્યા પછી એટલો થાક અનુભવે છે જેટલો બે વર્ષ પહેલા તેઓ બે થી ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ અનુભવતા હતા. એટલું જ નહીં ઘણા લોકો ઊંઘ ન આવવી, વાળ ખરવા, શ્વાસ લેવામાં તકલીફ, ઘૂંટણમાં દુખાવો, સાંધાના દુખાવાથી પરેશાન છે. નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)એ પોસ્ટ કોવિડની સ્થિતિને લઈને એક સર્વે દ્વારા ક્લિનિકલ અધ્યયન પૂર્ણ કર્યું છે, જેને ડોવપ્રેસ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

- Advertisement -

દેશના અલગ-અલગ ભાગોમાં દર્દીઓને કરાયા પસંદ
આ અધ્યયનમાં ડોક્ટરોએ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સંક્રમિત દેશના અલગ-અલગ ભાગોમાંથી દર્દીઓને પસંદ કર્યા અને તેમની દૈનિક દિનચર્યા વિશે વાતચીત કરી તો જાણવા મળ્યું કે 2020 અને 2021 દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે. તેઓ કોરોનાથી તો સાજા થઈ ગયા છે પરંતુ હજુ પણ તેમના માટે આઠ કલાકની નોકરી કરવી ઘણી મુશ્કેલ છે.

ડૉ. રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ કરાયું આ અધ્યયન
AIIMSના પૂર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ આ અધ્યયન કરવામાં આવ્યું છે, જેમાં અલગ-અલગ રાજ્યોમાંથી 1800થી વધુ દર્દીઓની પસંદગી કરવામાં આવી હતી. આ દર્દીઓનો ફોન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની વર્તમાન દિનચર્યા વિશે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમાં 79.3 ટકા લોકોને થાક, સાંધાનો દુખાવો (33.4%), સંધિવા (29.9%), વાળ ખરવા (28.0%), માથાનો દુખાવો (27.2%), શ્વાસ લેવામાં તકલીફ (25.3%) અને 25.30 ટકા લોકોએ આખી રાત ઊંઘ ન આવવાની સમસ્યા જણાવી છે.

AIIMSના તબીબોનું કહેવું છે કે, જે લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ ગંભીર રીતે બીમાર પડ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ દરમિયાન તેમને ઘણી બધી એન્ટિબાયોટિક્સ દવાઓનું સેવન કરવું પડ્યું હતું.

- Advertisement -

આવી સમસ્યાઓ વધી
અધ્યયન અનુસાર, પોસ્ટ કોવિડની વ્યાપકતા 12 અઠવાડિયામાં ઘટીને 12.8 ટકા નોંધવામાં આવી છે. મહિલા, વૃદ્ધાવસ્થા, ઓક્સિજન સપ્લીમેન્ટ્સ, ગંભીર બીમારીની ગંભીરતા અને પહેલાથી હાજર અન્ય બીમારીઓ પોસ્ટ કોવિડ સાથે જોડાયેલા કારણ છે.

એન્ટિ-કોરોના રસીએ 39% પોસ્ટ-કોવિડને અટકાવ્યું
અધ્યયનમાં એ પણ પુષ્ટિ કરવામાં આવી છે કે એન્ટિ-કોરોના રસીએ માત્ર લોકોમાં સંક્રમણ સામે રક્ષણ આપવા માટે પૂરતી એન્ટિબોડીઝ જ નથી વિકસાવી, પરંતુ જે લોકોમાં પોસ્ટ કોવિડની આશંકા હતી તેમાંથી 39 ટકા લોકોમાં રસીના કારણે લક્ષણો હાવી ન થઈ શક્યા અને આ લોકો પોસ્ટ કોવિડની સ્થિતિમાં આવવાથી બચી ગયા હતા.

You Might Also Like

INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ

એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું

CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે

ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?

IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે

TAGGED: aiims, coronavirus, delhi, survey
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મૂલાયમ સિંહની હાલત સ્થિર: ગુરુગ્રામની હોસ્પિટલમાં ICUમાં ચાલી રહી છે સારવાર
Next Article મહાનવમીનાં દિવસે કન્યાપૂજન કરવાથી માતાજી થશે પ્રસન્ન: જાણી લો શુભ મુહૂર્ત અને પૂજાવિધિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?