By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    8 hours ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    9 hours ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    1 day ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    7 hours ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    1 day ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    1 day ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 day ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    7 hours ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશના ધારાસભ્યોની મિલકતો ત્રણ રાજયોના કુલ બજેટ કરતા પણ વધુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દેશના ધારાસભ્યોની મિલકતો ત્રણ રાજયોના કુલ બજેટ કરતા પણ વધુ
રાષ્ટ્રીય

દેશના ધારાસભ્યોની મિલકતો ત્રણ રાજયોના કુલ બજેટ કરતા પણ વધુ

Khaskhabar Editor
Last updated: 2025/03/18 at 4:39 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

વકરો એટલો નફો ગણાતા રાજકારણના ધંધામાં દક્ષિણના રાજયોના MLA સૌથી ધનવાન

28 રાજયોના 4092 ધારાસભ્યોની કુલ મિલ્કતો રૂા.73348 કરોડ: ઉતર પુર્વના ત્રણ રાજયોનું કુલ બજેટ રૂા.72000 કરોડ
સૌથી વધુ ધનવાન ધારાસભ્યો ભાજપના; અબજોપતિમાં આંધ્રપ્રદેશ પ્રથમ ક્રમે આવે છે : ટોપ પાંચમાં ગુજરાત નથી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18

રાજકારણ એ ચોખ્ખા નફાનો ધંધો છે અથવા તો કહો કે વકરો એટલો નફો છે તે દ્રષ્ટાંત આપણા દેશના વિવિધ રાજયોના ધારાસભ્યો પણ પુરા પાડી રહ્યા છે અને હજુ સાંસદોનો તો તેમાં સમાવેશ કરાયો નથી. હાલમાં જ એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ જે સંસ્થા રાજકીય ભ્રષ્ટાચાર પર સીધર નજર રાખે છે તેના એક રીપોર્ટ મુજબ દેશના ધારાસભ્યો (એમએલએ)ની કુલ સંપતિ ત્રણ ઉતરપુર્વના રાજયોના કુલ બજેટ કરતા પણ વધુ છે.
ચુંટણી સુધારા સહિતના ક્ષેત્રે કામ કરતી આ સંસ્થા અનેક વખત રાજકીય નેતાઓ અને સરકારોને પરેશાન કરે પણ સત્ય હોય અને આંકડા-તથ્યો સાથેના રીપોર્ટ રજુ કરે છે તેનો આ લેટેસ્ટ રિપોર્ટ ચોંકાવનારો છે.

જેમાં જણાવાયુ છે કે દેશના તમામ રાજયોના ધારાસભ્યોની કુલ મિલ્કત રૂા.73348 કરોડ છે. જે નાગાલેન્ડ (રૂા.23086 કરોડ) ત્રિપુરા (રૂા.26892 કરોડ) અને મેઘાલયા (રૂા.22022 કરોડ)ના કુલ સરવાળા કરતા પણ વધુ છે. દેશની 28 ધારાસભાના 4123 ધારાસભ્યોની કુલ મિલ્કતો પરથી આ આંકડા મેળવાયા છે. જે રાજયોના ધારાસભ્યો સૌથી વધુ ધનવાન છે. તેમાં કર્ણાટક મોખરે છે જેમાં 223 ધારાસભ્યોની કુલ મિલ્કત રૂા.14179 કરોડ છે. આમ અહી દરેક ધારાસભ્ય સરેરાશ રૂા.63 કરોડની મિલ્કત ધરાવે છે. બીજા ક્રમે મહારાષ્ટ્ર છે જેને 286 ધારાસભ્યોની કુલ મિલ્કત રૂા.12424 કરોડ છે.
આંધ્રપ્રદેશના 174 ધારાસભ્યોની કુલ મિલ્કત 11323 કરોડ, તેલંગાણાના 119 ધારાસભ્યોની કુલ મિલ્કત રૂા.4637 કરોડ અને ઉતરપ્રદેશના 403 ધારાસભ્યોની કુલ મિલ્કત રૂા.3247 કરોડ છે. જો પક્ષવાર આ સ્થિતિ જોવામાં આવે તો ભાજપ જેમ દેશનો સૌથી તવંગર પક્ષ છે તો તેના 1633 ધારાસભ્યોની કુલ મિલ્કત રૂા.26270 કરોડ છે જે સૌથી વધુ ધનવાન ધારાસભ્યો ધરાવે છે.
કોંગ્રેસના 646 ધારાસભ્યો રૂા.17357 કરોડની મિલ્કત ધરાવે છે અને ટીડીપીના 134 ધારાસભ્યો રૂા.910.8 કરોડ, શિવસેનાના 59, ધારાસભ્યો રૂા.1758 કરોડ અને ડીએમકેના 132 ધારાસભ્યો રૂા.1675 કરોડની મિલ્કતો ધરાવે છે.
સૌથી વધુ ધનવાન ધારાસભ્યો જે બિલિયોનર્સની કક્ષામાં આવી શકે તેમાં આંધ્રમાં 16, કર્ણાટકમાં 14, મહારાષ્ટ્રમાં 6, તેલંગાણામાં 6 અને હરીયાણામાં 6 ધારાસભ્યો અબજોપતિ છે.

- Advertisement -

You Might Also Like

અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર

ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

TAGGED: MLA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડબ્બા ટ્રેડિંગથી કરોડો કમાયો’ને સોનું સંતાડવા ફ્લેટ ભાડે રાખ્યો
Next Article રજાઓ બાદ રાજકોટ માર્કેટ યાર્ડ ખુલતા, જણસી ભરેલા વાહનોના થપ્પા લાગ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?