જૂનાગઢમાં ભૂગર્ભ ગટરનું કામ હવે મનપા કરશે
જૂનાગઢ મહાનગર પાલિકાનાં જનરલ બોર્ડમાં 344 કરોડ મંજુર થયા બોર્ડમાં પાણી રસ્તા,…
વધુ દૂધની લાલચમાં ગાય-ભેંસને અપાય છે ઑક્સિટોસિન ઇન્જેક્શન
ઑક્સિટોસિન ઇન્જેકશન પર પ્રતિબંધ હોવા છતાં બેફામ ઉપયોગ પશુ અને બાળકો ઉપર…
જિલ્લામાં 25535 ગંગા સ્વરૂપા બહેનોને 1 વર્ષમાં 23.52 કરોડની સહાય
દર મહિને વિધવા બહેનોને 1250ની સહાય પોસ્ટ ઓફિસમાં જમા કરાવાય છે ખાસ-ખબર…
જૂનાગઢ શહેરમાં 70 લાખનાં વિકાસ કામોને લીલીઝંડી
સફાઇ માટે નવા વાહન ખરીદી કરવાનો સ્થાયી સમિતિમાં નિર્ણય ખાસ-ખબર સંવાદદાતા જૂનાગઢ…
ભેંસાણનાં રાણપુરનાં ખેડૂતે ડુંગળીનાં ખેતરમાં ઘેટાં,બકરા ચરાવી દીધાં !
ખેડૂતોને બજારમાં મણ દિઠ માત્ર 50થી 70 રૂપિયા મળી રહ્યાં છે ખાસ-ખબર…
જૂનાગઢમાં લુખ્ખાઓ બેફામ : બે યુવાન પાસેથી 2.10 લાખની ખંડણી વસૂલી
યુવાનનું અપહરણ કરી 10 લાખની ખંડણી માંગી હતી: છરી મારી ઇજા પહોંચાડી…
વંથલીનાં ટીનમસમાં છતા પાણીએ નર્મદા પર આધાર
પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય લાઇન છેલ્લાં છ માસથી તૂટી ગઇ છે…
રાજપૂત કરણી સેનાની એકતા યાત્રાનું જૂનાગઢમાં સ્વાગત કરાયું
શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કચ્છ આશાપુરામાના મંદિરથી સોમનાથ સુધી એકતા યાત્રાનું…
જૂનાગઢમાં રેલવે ફાટકની રૉંગ સાઇડમાં વાહન હશે તો દંડ
ટ્રાફિક હળવો કરવા ફાટક બંધ થશે ત્યારે પોલીસ હાજર રહેશે ખાસ ખબરસંવાદદાતા…
જૂનાગઢમાં વર્ગ 3ની પરીક્ષામાં પેપરનું સીલ તૂટેલું હોવાનો આક્ષેપ
પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો: સમાજ કલ્યાણ વર્ગ 3ની ગઇકાલે પરીક્ષા લેવામાં આવી હતી…