By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    8 minutes ago
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    22 hours ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    2 days ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    2 days ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    22 hours ago
    અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
    22 hours ago
    ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
    22 hours ago
    ટીપાં-ટીપાં માટે તરસશે ભારત
    23 hours ago
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    1 day ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    6 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    7 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    5 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    અનોખો વિરોધ : રાજકોટના કોંગી કોર્પોરેટરે પાવડા – તગારા લઈને આજી નદીની સફાઈ કરી
    4 minutes ago
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    22 hours ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    2 days ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    2 days ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વિત્ઝર્લેન્ડનો ઐતિહાસિક નિર્ણય ! જાહેર સ્થળોએ બુરખા પહેરવા પર પ્રતિબંધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > સ્વિત્ઝર્લેન્ડનો ઐતિહાસિક નિર્ણય ! જાહેર સ્થળોએ બુરખા પહેરવા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

સ્વિત્ઝર્લેન્ડનો ઐતિહાસિક નિર્ણય ! જાહેર સ્થળોએ બુરખા પહેરવા પર પ્રતિબંધ

Khaskhabar Editor
Last updated: 2025/01/02 at 4:59 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

કાયદાના નિયમોનું જો કોઈ મહિલા ઉલ્લંઘન કરશે તો તેને ભારતીય ચલણ મુજબ લગભગ એક લાખનો દંડ થાશે

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2

- Advertisement -

સ્વિત્ઝર્લેન્ડમાં 1 જાન્યુઆરી, 2025થી મહિલાઓ જાહેર સ્થળોએ હિજાબ, બુરખા કે અન્ય કોઈપણ માધ્યમથી પોતાનો ચહેરો સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં. બુધવારથી એક કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદાના નિયમોનું જો કોઈ મહિલા ઉલ્લંઘન કરેશે તો તેને 1144 ડોલર એટલે કે અંદાજે 98,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

2021 માં યોજાયેલા લોકમતના પરિણામે આ કાયદો ઘડવામાં આવ્યો હતો, જેમાં 51.21% સ્વિસ નાગરિકોએ બુરખા પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં મત આપ્યો. આ પછી સરકારે આ કાયદો પસાર કર્યો, જે આજથી લાગુ કરાયો. આ કાયદાના અમલ પછી મહિલાઓ જાહેર પરિવહન, રેસ્ટોરન્ટ, દુકાનો અને જાહેર કચેરીઓ જેવા જાહેર સ્થળોએ તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં.

સ્વિત્ઝર્લેન્ડની પહેલા બેલ્જિયમ, ફ્રાન્સ, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ અને બલ્ગેરિયા જેવા યુરોપિયન દેશોમાં પણ જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. આ પ્રકારનો નિર્ણય આ દેશોની સુરક્ષા અને સંસ્કળતિ સાથે જોડાયેલા વિવાદો વચ્ચે લેવામાં આવ્યો હતો. સ્વિત્ઝર્લેન્ડમાં આ અંગે ઊંડી ચર્ચા ચાલી હતી અને મુસ્લિમ સંગઠનોએ તેનો વિરોધ કર્યો.સ્વિત્ઝર્લેન્ડમાં સાર્વજનિક સ્થળો પર ચહેરો ઢાંકવાના પ્રતિબંધને ‘બુરખા બેન’ નામથી ઓળખવામાં આવ્યું. લાગુ કરાયેલા કાયદાનું ઉલ્લંઘન કરનારાને 1000 સ્વિસ ફ્રેંક આશરે 1144 ડોલર સુધીનો દંડ થઈ શકે છે. સ્વિત્ઝર્લેન્ડ, ફ્રાન્સ અને ઑસ્ટ્રિયા સહિત અન્ય છ યુરોપિયન દેશોમાં આ પ્રકારના કાયદા લાગુ કરવામાં આવ્યા. આ કાયદામાં કેટલીક છૂટ આપવામાં આવી છે. જેમાં જો ચહેરો કોઈ સુરક્ષા માટે, હવામાન કે સ્વાસ્થ્ય કારણોસર ઢાંકી શકાશે. આ ઉપરાંત કળા, મનોરંજન અને જાહેરાતના હેતુઓ માટે ચહેરાને ઢાંકવાની પણ મંજૂરી આપવામાં આવશે. સ્વિસ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ કાયદાનું પાલન કરતી વખતે જાહેર વ્યવસ્થાને જોખમ ન આપવું જોઈએ.

- Advertisement -

You Might Also Like

4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક

ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!

બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે

લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ

પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત

TAGGED: Switzerland's historic
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશમાં જાન્યુઆરીથી માર્ચ ‘ગરમ’ હશે : ગુજરાતમાં ચાલું મહિને ‘ઠંડી’ રહેશે
Next Article પાકિસ્તાનની જેલમાં ભારતના 217 માછીમાર અને 49 નાગરિકો કેદ જ્યારે ભારતમાં 381 પાકિસ્તાની કેદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપા દ્વારા પ્રથમ વખત એજન્સીના સફાઈ કામદારોને સેલેરી સ્લીપનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
RMCના પેન્શનર્સ માટે હવે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા શરૂઃ રૂબરૂ જવામાંથી મુક્તિ
અનોખો વિરોધ : રાજકોટના કોંગી કોર્પોરેટરે પાવડા – તગારા લઈને આજી નદીની સફાઈ કરી
4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
આંતરરાષ્ટ્રીય

ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?