સુરત શહેરનાં મોટા વરાછા વિસ્તારમાં સી. આઈ.ડી. ક્રાઇમ દ્વારા દરોડા પાડી ને બ્રાન્ડેડ કંપનીનાં નામે ડુપ્લીકેટ ટીશર્ટ, ટ્રેક તથા શોટૅ સુરતમાં વેપારી લાવીને લોકોને વેચીં રહ્યા છે જોકે આ બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી ૧.૨૨ કરોડ નો મુદ્દામાલ ઝડપી પાડયો છે જોકે આ જે જગ્યાથી માલ પકડાયેલો ત્યાં ૧૨ જેટલા વ્યાપારી ભાગીદારીમાં માલ મંગાવતા હતા જોકે પોલીસે આ તમામ ભાગીદારો વિરોધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ક્રિશાંગ ગાંજાવાલા