By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    22 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    23 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    23 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    23 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 days ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોશ્યિલ મીડિયા કોર્નર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > સોશ્યિલ મીડિયા કોર્નર
AuthorParakh Bhatt

સોશ્યિલ મીડિયા કોર્નર

Khaskhabar Editor
Last updated: 2022/02/08 at 12:22 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

દર અઠવાડિયે કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. તો, ‘ખાસ ખબર’ આપના સમક્ષ ટ્વિટર, વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમધોકાર વાયરલ થયેલી પોસ્ટ્સ પ્રસ્તુત કરે છે.

– પરખ ભટ્ટ

પ્રિયંકા માસી, બહુ થયું!
નિક જોનસ માસા બિચારા મસ્તમજાના પુશ-અપ્સ કરી રહ્યા હતાં, એવામાં પ્રિયંકા માસીને શું સૂઝ્યું કે જઈને એમની પીઠ પર બેસી ગયા. વળી, એ તસ્વીર પોતાના ટ્વિટર પર અપલોડ કરી. તસ્વીર જોઈને તો એવું જ લાગે જાણે નિક માસા પ્રિયંકાના ભાર નીચે કચડાઈ જશે. અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડનો કિસ્સો હજુ તાજો છે, ત્યાં આ પ્રકારની તસ્વીર સામે આવતાં ટ્વિટરાટ્ટીએ ઉપાડો લીધો. મજાક-મસ્તી શરૂ થઈ, મીમ્સ બનવાના શરૂ થયા અને દિવસો સુધી FreeNickJonas હેશટેગ ટ્રેન્ડ કરતું રહ્યું.

- Advertisement -

દેર આયેં દુરૂસ્ત આયેં
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો દેહ 14મી જૂનના રોજ રહસ્યમય સંજોગોમા તેના અપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો. શરૂઆતમાં આત્મહત્યામાં ખપાવી દેવામા આવેલા તેના કેસની જાંચ દરમિયાન ઘણા નવા નવા પાસાં અને તથ્યોનો ખુલાસો થતો ગયો. ટ્વિટર પર ઈઇઈંરજ્ઞજિજછ હેશટેગ સાથે આખી એક વાયરલ મુનીમ શરૂ થઈ. જેના પરિણામસ્વરૂપ મોતના 60થી વધુ દિવસો વીતી ગયા બાદ તેનો કેસ સીબીઆઈને સોંપવાનો સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવાયો. અક્ષય કુમાર, અનુપમ ખેર, અંકિતા લોખંડે, કંગના રનૌત, સુબ્રમણ્યમ સ્વામી સહિતના ઘણા નેતાઓ અને કલાકારોએ તેના સમર્થનમા ટ્વિટર પર વંટોળિયો ઉભો કરી દીધો.

કહત સસુરા ‘ડ્રીમ-11’
ક્રિકેટના ચાહકો માટે આ અઠવાડિયે સારા અને ખરાબ બંને સમાચારોની વણઝાર રહી. ધોની અને રૈનાની નિવૃતિના સમાચારથી એક તરફ ઝાટકો લાગ્યો, ત્યાં બીજી તરફ ‘વિવો’ને રીપ્લેસ કર્યા બાદ હવે ‘ડ્રીમ-11’ ‘આઇપીએલ’ની ટાઇટલ સ્પોન્સર કંપની બની ગઈ છે, જે કુલ 222 કરોડ રૂપિયા તેની પાછળ રોકશે! સંભાવના તો એવી જ છે કે ’વિવો’ બાબતે કોઈ નિવેડો ન આવ્યો તો 2022ની સાલ સુધી ‘ડ્રીમ-11’જ ટાઇટલ સ્પોન્સર રહેશે.

ગુજરાતી ભાયડાનો ભવાડો
ગુજરાતી કૌભાંડી અને કરોડો રૂપિયા ચાઉં કરી ગયેલા હર્ષદ મહેતાના જીવન પર બનેલી વેબસીરિઝ ‘સ્કેમ 1992’નું ટીઝર રીલિઝ થયું. જેમાં આપણા ગુજરાતી ભાયડા પ્રતિક ગાંધીએ મુખ્ય કિરદાર નિભાવ્યો છે. વળી, ડિરેક્ટર હંસલ મહેતા પણ ગુજરાતી! ‘સોની લિવ’ પર રીલિઝ થવા જઈ રહેલી આ વેબસીરિઝની પહેલી ઝલક હાલ યુટ્યુબ, ફેસબૂક સહિતના પ્લેટફોર્મ પર ટ્રેન્ડ કરી રહી છે, હોં કે!

- Advertisement -

કાગડાનું કાઉં-કાઉં..!
પોતે સ્ત્રીઓને સન્માન આપતો હોવાની હળાહળ જૂઠ્ઠી વાતો કરતાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામાની પત્ની વિશે મનફાવે એમ બોલ્યા છે. ટ્વિટર પર મિશેલ ઓબામાને આડે હાથ લેતાં એમણે કહ્યું કે, ‘તે (બાઈ)એ પોતાનું ભાષણ લાઇવ આપવું જોઈતું હતું, પણ તેણે શા માટે એમ ન કર્યુ?’ ટ્વિટર પર આ મુદ્દો ચ્યુંગમની જેમ મમળાવવામાં આવ્યો!

‘સડક-2’ના ગીતોને પણ ધોબીપછાડ
આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂરની આગામી ફિલ્મ ‘સડક-2’, જે મહેશ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત છે તેના ટ્રેલરને 1 કરોડથી વધુ ડિસલાઇક્સ મળી ચૂક્યા છે એ વાત આપણે સૌ જાણીએ છીએ. હવે યુટ્યુબ અર તેના ગીતો પણ એક પછી એક રીલિઝ થવાના શરૂ થયા છે, ત્યારે પહેલાવહેલા ગીત ‘તુમ સે હી’ને 10 લાખથી વધુ લોકો ડિસલાઇક કરી ચૂક્યા છે. ‘સડક-2’નો કચ્ચરઘાણ કાઢ્યા વગર પ્રેક્ષકો જંપશે નહીં એવું લાગે છે!

રાજદીપ સરદેસાઈનો ભોંપાળો
બ્રેકિંગ ન્યૂઝ આપવાના ચક્કરમાં કેટલીક વખત કેવા ભોંપાળા થઈ જાય છે એનું ઉદાહરણ ભારતીયોએ આ અઠવાડિયે જોયું. વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને મૃત જાહેર કરીને શ્રદ્ધાંજલિ સુદ્ધાં આપી દીધી. બાદમાં, પ્રણબ મુખર્જીના સ્વસ્થ હોવાના સમાચાર આવતાં તેમને બહુ જ ભયંકર રીતે ઑનલાઇન ટ્રોલ કરાયા. આખરે એમણે પોતાની ટ્વિટ ડિલીટ કરીને લોકોની માફી માંગવી પડી ત્યારે છેક મામલો થાળે પડ્યો!

You Might Also Like

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

થાલા થાલા થાલા…

ઘર ઈંટોથી નહીં લાગણીઓથી બને છે

શ્રમનો આદર

એકાગ્રતા કેળવવા અંતર્મુખી બનવું અનિવાર્ય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રમુજની રમતમાં કાતિલ કટાક્ષની કારીગરી, એ જ હતી જામનગરી ‘જામી’ની જામગરી!
Next Article પાટિલની પોલીસગીરી ભાજપને નડશે કે ફળશે, કોણ કોની તરફ ઢળશે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
થાલા થાલા થાલા…
ઘર ઈંટોથી નહીં લાગણીઓથી બને છે
શ્રમનો આદર
એકાગ્રતા કેળવવા અંતર્મુખી બનવું અનિવાર્ય
પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
Author

થાલા થાલા થાલા…

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
Author

ઘર ઈંટોથી નહીં લાગણીઓથી બને છે

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?