ખાસ-ખબર સંવાદદાતા
શેહનાઝ કૌર ગિલ બાળપણથી જ મોડલિંગ કરતી હતી, પરંતુ 21 વર્ષની ઉંમરથી શેહનાઝે મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.લવલી પ્રોફેશનલ યુનિવ ર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ શેહનાઝ કૌર ગિલે પંજાબી વીડિયોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
2015માં શેહનાઝ કૌર ગિલે તેનો પ્રથમ વિડિઓ રિલીઝ કર્યો હતો. જેમાં તેણીએ પોતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. પંજાબી ગીતનું નામ હતું શિવ દી કિતાબ જે દર્શકોને પસંદ આવ્યું હતું.
- Advertisement -
આ પણ વાંચો: પ્રિયંકા અને સુષ્મિતા સેનએ હરનાઝ સંધુને શુભેચ્છા પાઠવી
https://khaskhabarrajkot.com/2021/12/14/priyanka-and-sushmita-sen-greet-harnaz-sandhu/