By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    4 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    6 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    6 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    1 day ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    2 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    2 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    2 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    5 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    6 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 13 કરોડની ઉચાપત કરી ફોર્જરી આચરવાના ગુનામાં આગોતરા જામીન રદ કરતી સેશન્સ અદાલત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 13 કરોડની ઉચાપત કરી ફોર્જરી આચરવાના ગુનામાં આગોતરા જામીન રદ કરતી સેશન્સ અદાલત
રાજકોટ

13 કરોડની ઉચાપત કરી ફોર્જરી આચરવાના ગુનામાં આગોતરા જામીન રદ કરતી સેશન્સ અદાલત

Khaskhabar Editor
Last updated: 2024/05/22 at 4:15 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

ઓર્ગેનાઈઝડ ઈકોનોમિક ઑફેન્સ ખૂન કરતાં પણ ગંભીર અને દેશની કરોડરજ્જુને અસર કરતો ગુનો છે: સુરેશ ફળદુ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22

- Advertisement -

સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર અદિતિ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી.ના પ્રમુખ જગદીશસિંહ જાડેજા સહિતના 14 તથા તપાસમાં ખુલવા પામે તે તમામ વિરુદ્ધ આર.ડી.સી. બેંકમાંથી લીધેલી લોનની રકમ રૂા. 29,59,50,000 તા. 31-12-2023ની સ્થિતિએ ચડત વ્યાજ સાથે બેંકમાં જમા ન કરાવી તેમાંથી રકમ રૂા. 12,77,84,732 પોતાના તથા સગા, પરિવારના અંગત આર્થિક લાભમાં ઉપયોગ કરી ખોટા હિસાબો બનાવી બનાવટી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી આર્થિક લાભ મેળવી ગુન્હો આચરનાર આરોપી પૂર્વમંત્રી ઉપેન્દ્રસિંહ સજુભા જાડેજા તથા સભાસદ- વ્યવસ્થાપક કમિટીના સભ્ય અરૂણસિંહ સજુભા જાડેજા તથા કોમ્પ્યુટર ઓપરેટર બ્રીજરાજસિંહ અરૂણસિંહ જાડેજાની આગોતરા જામીન અરજીઓ રાજકોટના એડી. સેશન્સ જજે નામંજૂર કરતો હુકમ ફરમાવેલો છે.

કેસની હકીકત જોઈએ તો આરોપીઓએ ગુન્હાહિત કાવત્રુ રચી અદિતિ કો.ઓપ. સોસાયટી લી.માં જોડાયેલ સભાસદોની લોનો મંડળીમાં ભરપાઈ થયેલી ન હોવા છતાં અને મંડળીમાં રોકડ વ્યવહાર પ્રતિબંધિત હોવા છતાં મંડળીમાં સભાસદોએ રોકડમાં લોનો ભરપાઈ કરી દીધેલ સંબંધેની 68 સભાસદોની પહોંચો તથા મંડળીના એન.ઓ.સી. મંડળીએ બેંકમાં રજૂ કરી આવા સભાસદોની લોન વખતે જામીનગીરીમાં રજૂ થયેલા અસલ દસ્તાવેજોની ફાઈલો બેંકમાંથી છોડાવી ગયા બાદ પણ મંડળીએ આવા સભાસદોની તા. 28-2-2022ની સ્થિતિએ મંડળી પાસે લોનની બાકી રકમ રૂા. 8,22,39,436 તથા તેનું બાકી વ્યાજ બેંકમાં જમા ન કરાવી કરોડોના અનેક રોકડ વ્યવહારો કરેલ હતાં ઉપરાંત ત્રણ સભાસદોની મંડળીની લોન પેટે જમા કરેલી વસુલાતની પહોંચો મુજબની રકમ મંડળીના રોજમેળમાં રૂા. 16,89,988 ઓછી જમા લઈ પહોંચોમાં છેડછાડ કરી તથા રક્ષિત પગારદાર સભ્યોને ધીરાણ આપવા સભ્યો દ્વારા આપવામાં આવતા સહકારી કાયદાની કલમ 50 અન્વયે ખોટા કબુલાતનામા ઉભા કરી સંસ્થાઓના ખોટા સીક્કાઓ મારી અધિકારીઓની ખોટી સહીઓ કરી બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી પાંચ સભ્યોના નામે ધીરાણ ઉપાડી બેંક સાથે રૂા. 72,07,727ની છેતરપિંડી કરી ઉપરાંત મંડળીમાં રહેલી એન.પી.એ. જોગવાઈ ફંડ ખાતે રૂા. 56,02,241 તથા મંડળીમાં શકમંદ લેણા અનામત ફંડ ખાતે રહેલી રકમ રૂા. 12,05,434 બંને મળી રકમ રૂા. 68,07,675નું મંડળીનું ફંડ મંડળીના જવાબદારોએ તેના અંગત તથા સંબંધીઓના લોન ખાતામાં રકમ જમા કરી લઈ ભંડોળની રકમોનું મંડળીના પેટા, નિયમ, બેંક લોનની શરતો અને નિયમોનો ભંગ કરી અને ઉચાપત કરી

ઉપરાંત મંડળીના સભાસદોના પગારના કબુલાતનામા આપી રક્ષીત ધીરાણ મેળવનારને રકમ આપવા મંડળીએ સી.સી. ટાઈપની બેંકમાંથી લીધેલી રકમ તા. 28-2-2022ની સ્થિતિએ રકમ રૂા. 2,98,39,906 તથા તેના ઉપરનું બાકી વ્યાજ બેંકમાં જમા ન કરાવી ઉચાપત કરી મંડળીનું બેંકમાં આવેલી રક્ષીત લોન ખાતામાં બેંકના રૂા. 16,15,44,951 તથા મોર્ગેજ લોનના ખાતામાં રૂા. 13,44,05,119 એમ બંને લોનની રકમ મળી કુલ રકમ રૂા. 29,59,50,070 તા. 31-12-2023ની સ્થિતિએ ચડત વ્યાજ સાથે બેંકમાં જમા ન કરાવી તે રકમમાંથી રૂા. 12,77,84,732 બેંક લોન ખાતામાં જમા ન કરાવી આરોપીઓએ પોતાના તથા સગા પરિવારના અંગત આર્થિક લાભ માટે તેઓના લોન ખાતામાં જમા કરાવી ગુન્હાહીત ઉચાપત કરી વિશ્ર્વાસઘાત તથા છેતરપિંડી કરી અને બનાવટી દસ્તાવેજો બનાવી તે બનાવટી હોવાનું જાણવા હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી બેંકમાં રજૂ કરી ખોટા હિસાબો બનાવી આર્થિક લાભ મેળવી બેંકના તપાસ કરનાર અને ફરિયાદી તથા બેંકના અન્ય અધિકારીઓને વધુ કૌભાંડ બહાર ન લાવવા દેવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો આચરનાર વિરુદ્ધ આર.ડી.સી. બેંકના મેનેજર (વીજીલન્સ) દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 14 આરોપીઓ તથા તપાસમાં ખુલવા પામે તે તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવેલો હતો.

- Advertisement -

આ બાદ તમામ પક્ષેની રજૂઆતો, ત.ક. અધિકારીનું સોગંદનામુ તથા મુળ ફરિયાદ પક્ષેના વાંધાઓ તથા રેકર્ડ પરના દસ્તાવેજો લક્ષે લેતાં અરજદારોનું એફ.આઈ.આર.માં નામ છે અને મંડળીમાં મહત્ત્વના હોદ્દા છે, અરજદારોએ લોન ભરપાઈ થઈ ગયેલા અંગેના ખોટા એન.ઓ.સી. આપેલા છે, સાહેદોના નિવેદનોથી અરજદારોની પ્રથમ દર્શનીય સંડોવણીને સમર્થન મળે છે, પોલીસ તપાસ નાજુક તબક્કામાં છે અરજદારોએ ફરિયાદી તથા બેંકના અન્ય અધિકારીઓને વધુ કૌભાંડ બહાર ન લાવવા દેવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલીનો આક્ષેપ છે પોલીસ તપાસ નાજુક તબક્કામાં છે જામીન મુક્ત કરવામાં આવે તો સાહેદોના નિવેદનો નોંધવાના બાકી છે તેમને યેનકેન પ્રકારે લોભ, લાલચ, ધાકધમકી આપી ફોડે તેવી અને કેસને નુકસાન પહોંચાડે તેવી વ્યક્ત કરવામાં આવેલી દહેશતને નકારી શકાય તેમ નથી, જામીન મુક્ત કરવાથી ફરી આવા ગુનાઓ કરે તેવી દહેશત પણ નકારી શકાય તેમ નથી ત્યારે અરજદારોનો ગુન્હાહીત રોલ, ગુનાની ગંભીરતા, પુરાવા સાથે ચેડાં કરે તેવી શક્યતાને ધ્યાને લેતાં ત્રણેય અરજદારોને આગોતરા જામીન પર મુક્ત કરવા ન્યાયોચિત અને વ્યાજબી જણાતુ ન હોવાનું માની ત્રણેય અરજદારોની બંને આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.

ઉપરોક્ત કામમાં મુળ ફરિયાદી આર.ડી.સી. બેંક વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, જસ્મીન દુધાગરા, અભય સભાયા તથા સરકાર તરફે અતુલભાઈ જોષી રોકાયેલ હતા.

You Might Also Like

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

TAGGED: crime, Rajkot, Sessions court
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિદેશી પિસ્તોલ સાથે પકડાયેલાં મનહરસિંહ રાણા સહિતનાને નિર્દોષ છોડી મૂકતી અદાલત
Next Article શહેરમાં ગાર્ડનના 25 પ્લોટમાં મિની સિટી ફોરેસ્ટ, હરિયાળી વધશે અને તાપમાન નીચું રહેશે : મ્યુ. કમિશનર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાતરાજકોટ

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?