રેસીડેન્સી કાયદાનો ભંગ કરનારા સૌથી વધુ ઈથિયો પિયાના
સાઉદી અરબે સઘન કાર્યવાહી કરીને 20,000થી વધુ ઈલીગલ રેસિડેન્ટ્સની ધરપકડ કરી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે 1569 વ્યક્તિઓ કિંગડમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા હતા.સાઉદી અરબે તેને ત્યાં એક સઘન ઓપરેશન હાથ ધર્યું હતું અને દેશમાં ઈલીગલ રેસિડેન્ટ્સની ધરપકડ કરી છે. સાઉદી અરબે મોટી કાર્યવાહી કરી હતી અને તેમાં દેશની વિવિધ એજન્સીઓ પણ જોડાઈ હતી. સાઉદીએ જણાવ્યું છે કે 11000થી વધુ લોકોએ દેશના રિસેડેન્સી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં સૌથી વધુ નાગરિકો ઈથિયોપીયાના હતા.
- Advertisement -
સાઉદી અરેબિયામાં ગત સપ્તાહે ઈલીગલ રેસિડેન્ટ્સ સામે મોટું અભિયાન હાથ ધર્યું હતું.સાઉદી અરબે સઘન કાર્યવાહી કરીને 20,000થી વધુ ઈલીગલ રેસિડેન્ટ્સની ધરપકડ કરી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે 1569 વ્યક્તિઓ કિંગડમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા હતાં. જેમાં 24 ટકા યમનના નાગરિકો, 73 ટકા ઈથિયોપિયાના નાગરિકો હતા જ્યારે બાકીના અન્ય દેશોના નાગરિકો તરીકે ઓળખાયા હતા.
આ ઉપરાંત 63 લોકોને ઈલીગલી સાઉદી અરબ છોડવાનો પ્રયાસ કરતી વખતે પકડવામાં આવ્યા હતા. 15 લોકોની ટ્રાન્સપોર્ટિંગ, શેલ્ટરિંગ અથવા એમ્પ્લોઈંગનો ભંગ કરવામાં તેમની સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં 20,363 વિદેશીઓ નાગરિકો કાયદાકીય કાર્યવાહીના વિવિધ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે જેમાંથી 17,915 પુરૂષો અને 2,448 મહિલાઓનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 1569 વ્યક્તિઓ કિંગડમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા હતા, જેમાં 24 ટકા યમનના નાગરિકો, 73 ટકા ઈથિયોપિયાના નાગરિકો હતા જ્યારે બાકીના અન્ય દેશોના નાગરિકો તરીકે ઓળખાયા હતા.
આ ઉપરાંત 63 લોકોને ઈલીગલી સાઉદી અરબ છોડવાનો પ્રયાસ કરતી વખતે પકડવામાં આવ્યા હતા. 15 લોકોની ટ્રાન્સપોર્ટિંગ, શેલ્ટરિંગ અથવા એમ્પ્લોઈંગનો ભંગ કરવામાં તેમની સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં 20,363 વિદેશીઓ નાગરિકો કાયદાકીય કાર્યવાહીના વિવિધ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે જેમાંથી 17,915 પુરૂષો અને 2,448 મહિલાઓનો સમાવેશ થાય છે.