માં ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા ૧૭ વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત થયેલા હિંમતનગર તાલુકાના મુનપૂર ગામ ના વતની ઝાલા સુરેશ સિંહ રંગૂસિંહ વેસ્ટ બંગાળ(સિલીગુરી) ખાતે ભારતીય સેનામાં સેવા બજાવી ફરજ પૂર્ણ કરી પોતાના માદરે વતન આવેલ તે દરમિયાન હિંમતનગર ખાતે હિંદુ યુવા સંગઠન ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૃગુવેન્દ્રસીંહ કૂંપાવત, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ સરવિનભાઈ પટેલ , ઉપપ્રમુખ જશવંતસિંહ સોલંકી અને અન્ય આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું.

જગદીશ સોલંકી સાબરકાંઠા.