પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ તેમજ પોલીસ અધીક્ષકશ્રી ચૈતન્ય માંડલીક સાહેબ તેમની સુચના મુજબ સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલા આદેશ મુજબ શ્રી એમ ડી ચંપાવત પોલીસ ઇન્સ્પેક્ટર એલ. સી. બી તેમના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. યુ. મુરીમાં તથા એ.એસ.આઇ એસ ઇન્દ્રસિંહ એ.એસ.આઇ દલજીત સિંહ એ.એસ.આઇ રજુ સિંહ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ તેમજ ડ્રાઇવર કોન્સ્ટેબલ ગફુરભાઈ બાતમીના આધારે નાસતા ફરતા આરોપીન રાહુલ બાબુભાઈ પરમાર રહેવાસી કરાવાડા તાલુકો ખેરવાડા જીલ્લો ઉદેપુર રાજસ્થાન. 18 /10 /2020 ના રોજ કાટવાડ બાયપાસ રોડ આર.ટી.ઓ જતા રસ્તા પર હિંમતનગર ખાતેથી અટક કરી નાસતા ફરતા આરોપી પકડવાની વધુ એક સફળતા મળી.

  • અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.