અંદાજે રૂ. 5,82,883 જેટલો ટેક્સ બાકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ આર ટી ઓ કચેરી દ્વાર કંપનીના નામે ચાલતા વાહનોના બાકી રહેલા વાહનોના ટેક્સ બાબતે હાલ 20 કંપનીને નોટિસ આપી ટેક્સ ભરપાઈ કરવા જણાવામાં આવ્યું છે. આશરે કુલ 5,82,883/- જેટલો કંપનીઓ દ્વારા તેમના વાહનનો ટેક્સ ભરપાઈ કર્યો ન હોવાનું ધ્યાને આવતા અહીં જણાવ્યા મુજબની સંસ્થાના વાહનોને નોટિસ આપવામાં આવી છે. આમ અહીં જણાવેલી કંપની દ્વારા સરકારમા વાહનોના બાકી રહેલા ટેક્સ બાબતે ભરપાઈ કરવાના હેતુથી નોટિસ આપવામાં આવી છે. નિયમો અનુસાર ટેક્સ ભરપાઈ કરવા જણાવામાં આવ્યું છે. તેમજ બાકી રહેલ અન્ય કંપનીના આશરે 300 જેટલાં વાહનોને નોટિસ આપવાની કાર્યવાહી પણ હાલ કાર્યરત કરવામાં આવી છે.
ટેક્સ ન ભરનાર બાકીદારોના નામ
એ જી લોજીસ્ટિક
એ એસ ઇન્ફ્રાષ્ટ્રકચર
એ વી એન ક્ધસ્ટ્રકશન
આરવ એન્ટરપ્રાઇઝ
આશીર્વાદ ક્ધસ્ટ્રકશન
આદિત્ય અલ્ટ્રા સ્ટીલ લિમિટેડ
મારુતિ એન્ટરપ્રાઇઝ
એ એફ ટી ગ્લોબલ એલ એલ પી
અગ્રવાલ ગટર એન્ડ વેરહાઉસ
એગ્રીકલચર પ્રોડક્ટ માર્કેટ કમિટી
અભેલભાઈ જીલુભાઈ કપરાડા