By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    6 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    7 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    7 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    7 minutes ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    54 minutes ago
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    6 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    6 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 16 કરોડનો ટેક્સ વસૂલવા RTOએ 170 વાહન માલિકને નોટિસ ફટકારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 16 કરોડનો ટેક્સ વસૂલવા RTOએ 170 વાહન માલિકને નોટિસ ફટકારી
રાજકોટ

16 કરોડનો ટેક્સ વસૂલવા RTOએ 170 વાહન માલિકને નોટિસ ફટકારી

Khaskhabar Editor
Last updated: 2023/10/05 at 4:15 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

RTO કેતન ખપેડની કડક કાર્યવાહી: 15 દિવસમાં ટેક્સ જમા નહીં કરે તો ફરીથી નોટિસ

બોજા નાખ્યા બાદ વાહન માલિકો તેમની મિલકત અન્ય કોઇને વેંચાણ કે તેના પર લોન મેળવી શકશે નહીં
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીને વર્ષોથી વાહનનો ટેક્સ જમા કરાવ્યો નથી તેવા વાહન માલિકો પાસેથી ટેક્સની રકમ વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 16 કરોડ રૂપિયાની વસૂલાત માટે આરટીઓએ 170 વાહન માલિકને નોટિસ આપી છે. જો 15 દિવસમાં વાહન માલિકો ટેક્સની રકમ જમા નહીં કરાવે તો તેમની મિલકત પર બોજો નાખવામાં આવશે. બોજો નાખ્યા બાદ વાહન માલિકો તેમની મિલકત અન્ય કોઇને વેચાણ કે તેના પર લોન મેળવી શકશે નહીં.
રાજકોટ આરટીઓએ જે વાહનચાલકોએ વર્ષોથી સરકારના ટેક્સની ભરપાઈ કરેલ ન હોય તેવા વાહન માલિકોને તેઓની સંપત્તિ ઉપર બોજો નાખવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જે વાહન માલિકોએ રાજ્ય સરકારના ટેક્સની રકમ ભરપાઇ કરી નથી તેવા વાહન માલિકો સામે કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટ આરટીઓ કે.એમ. ખાપેડે જણાવ્યું હતું કે, આજ દિન સુધી કુલ 170 જેટલા વાહનના માલિકે ટેક્સની રકમ ભરપાઇ કરી નથી. તેથી આ તમામ વાહન માલિકોની મિલકત બોજા માટે નોંધ કરવાની પ્રાથમિક શરૂઆત કરી દેવામાં આવી છે.

- Advertisement -


અંદાજે રૂ.16,08,96,571 જેટલી રકમ સરકારમાં 15 દિવસમાં ભરપાઈ કરી દેવા નોટિસ આપવામાં આવી છે. જો 15 દિવસમાં ટેક્સની રકમ ભરપાઇ નહીં કરે તો મિલકતો ઉપર બોજો નાખવામાં આવશે.
આરટીઓમાં મોટા ભાગે કોમર્સિયલ વાહનો ટ્રક, બસ, ડમ્પર સહિતના વાહનોનો ટેક્સ પ્રતિ વર્ષ જમા કરવાનો હોય છે, પરંતુ અમુક વાહન માલિકો નિયમિત વાહનનો ટેક્સ જમા કરાવતા નથી. ટેક્સની વસૂલાત માટે રાજકોટ આરટીઓએ કડક કાર્યવાહી શરૂ કરી છે અને પ્રથમ વખત વાહન માલિકો પાસે વાહનના ટેક્સની રકમ જમા નહીં કરાવનારની મિલકત પર બોજો નાખવાનું નક્કી કરાયું છે.

You Might Also Like

ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન

રાજકોટની હવા સ્વચ્છ થઇ : દેશમાં ૭મું સ્થાન, ગત વર્ષે ૧૫મો ક્રમ હતો

સાતમ-આઠમના તહેવારના માત્ર છ દિવસમાં 984 નવા વાહનોની ખરીદી

પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે રામનાથ મહાદેવની 103મી વરણાગી નીકળી

અકસ્માતથી ગર્ભાવસ્થા સુધીની સ્થિતિમાં ૬ દિવસમાં ૧,૮૫૨ વખત દોડી ૧૦૮ ઈમરજન્સી સેવા

TAGGED: notices, Rajkot, RTO, TAX, vehicle
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લાયસન્સ ફીની રકમ ન ચુકવતા ચિત્રા પબ્લિસિટી 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ
Next Article ટંકારા તા.પંચાયતમાં કારોબારી ચેરમેનની વરણીને લઈને ભાજપમાં બળવો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
રાજકોટની હવા સ્વચ્છ થઇ : દેશમાં ૭મું સ્થાન, ગત વર્ષે ૧૫મો ક્રમ હતો
સાતમ-આઠમના તહેવારના માત્ર છ દિવસમાં 984 નવા વાહનોની ખરીદી
ભાવનગર લઠ્ઠાકાંડ: મિથેનોલના બોગસ બિલ બનાવનાર દિલ્હીનો શખ્સ 3 દી’ના રિમાન્ડ પર
પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે રામનાથ મહાદેવની 103મી વરણાગી નીકળી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

રાજકોટની હવા સ્વચ્છ થઇ : દેશમાં ૭મું સ્થાન, ગત વર્ષે ૧૫મો ક્રમ હતો

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
રાજકોટ

સાતમ-આઠમના તહેવારના માત્ર છ દિવસમાં 984 નવા વાહનોની ખરીદી

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?