By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    16 hours ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    4 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    16 hours ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    16 hours ago
    રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
    16 hours ago
    ઉતરાખંડમાં વરસાદથી તબાહી : રાજ્યના ૧૦૦ જેટલા રસ્તાઓ બંધ
    17 hours ago
    Red Bull, Sting અને Monster સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને નોટિસ ફટકારતી FSSAI
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    19 hours ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    5 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    5 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    7 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    19 hours ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    3 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    3 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની ધ્વજવંદન કરી રામરાજ્યની હાકલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની ધ્વજવંદન કરી રામરાજ્યની હાકલ
રાજકોટ

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની ધ્વજવંદન કરી રામરાજ્યની હાકલ

Khaskhabar Editor
Last updated: 2024/01/27 at 5:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

પોલીસ દ્વારા સ્લોગન અને મોકડ્રિલ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો

ખાસ-ખબર સંવાદદાતા
દેશભરમાં 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વને લઈને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ પરેડની સાથે વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. આ તકે પોલીસ કમિશનરે રામરાજ્યની સ્થાપનાની હાંકલ કરી હતી. આ તકે મુસાફરો ભરેલી બસને હાઈજેક કરતા 2 આતંકવાદીઓને ઠાર મરાયા હતા તો બોમ્બ ડિસ્પોઝ કરી મુસાફરોને બચાવી લેવાયા હતા. જોકે, બાદમાં તે મોકડ્રીલ હોવાનુ જાહેર થયું હતુ.
રાજકોટનાં પોલીસ હેડ ક્વાટર ખાતે સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં અલગ-અલગ પ્લાટૂનમાં પોલીસ જવાનો તેમજ સ્ટુડન્ટ કેડેટ દ્વારા અદભૂત પરેડ કરવામા આવી હતી. આ તકે વાહનો ચલાવતા મોબાઈલ પર વાત ન કરવા, સાયબર ક્રાઇમથી એલર્ટ રહેવા ઉપરાંત મદ્યપાન કરી વાહન ન ચલાવવા, સીટ બેલ્ટ ફરજિયાત બાંધવા સહિતનાં સ્લોગન દર્શાવવામાં આવ્યા હતા.

- Advertisement -


આ તકે પોલીસ કમીશ્નર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, ભારત દેશને આઝાદી અપાવવા માટે અનેક સ્વાતંત્ર્ય કુરબાની આપી છે. જેથી આ પવિત્ર ધરતી પર જન્મવાનું ગૌરવ છે. આ તકે તેમણે કહ્યું કે, 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામની પુન: સ્થાપના થઈ છે અને અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે ત્યારે ભારત દેશના બંધારણમાં પણ રામરાજ્યની કલ્પના કરવામાં આવી છે. જેથી આપણું રાજ્ય અને શહેર રામરાજ્યની માફક બને તે જરૂરી છે આ પ્રકારના રામરાજ્યમાં તમામ લોકો કોઈપણ જાતના ભય વિના સુખ અને શાંતિથી રહી શકે છે અને શાસકો પણ ભગવાન રામની જેમ રાજ્યનો કારભાર ચલાવે તે જરૂરી છે.
આ દરમિયાન શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જેમાં વાહન ચલાવતા મોબાઈલ પર વાત કરતા હોય તો અકસ્માત સર્જાય તે પ્રકારની લોકોને જાગૃત કરતી કૃતિ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ અચાનક પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો અને તુરંત જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝ કરતી ક્વિક રિસ્પોન્સ પોલીસ ટીમ આવી પહોંચી હતી આ દરમિયાન આતંકવાદીઓએ બસ હાઈજેક કરી લીધી હતી. જેથી તેમાં બેસેલા મુસાફરો ડરી ગયા હતા.
આ દરમિયાન ક્વીક રિસ્પોન્સ ટીમના પોલીસ જવાનો તુરંત ત્યાં પહોંચી ગયા હતા અને બસમાં મુસાફરોને બંધક બનાવતા 2 આતંકવાદીને ઠાર મારી દીધા હતા અને 1 આતંકવાદીને ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન એક પોલીસ જવાન પણ ઘાયલ થયો હતો. જોકે બાદમા આ મોકડ્રીલ હોવાનુ જાહેર થતાં ઉપસ્થિત સૌ કોઈએ હાશકારો લીધો હતો.

You Might Also Like

બહારનું ખાનારા ચેતી જજો!: રાજકોટમાંથી 1094 કિલો વાસી જથ્થાનો નાશ, 1.24 લાખનો દંડ

રૂડાની બેઠક યોજાઈઃ કરોડોના રોડ રસ્તા અને નવી ટી.પી. સ્કીમોને અપાઈ મંજૂરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8 જુલાઈથી વૈશ્વિક વૈજ્ઞાનિક સંમેલન ‘રસાયણ-23’ નો પ્રારંભ

વિખ્યાત કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતા પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગરના મહેમાન બન્યા

આંદોલનની ચીમકી મળતા જ જાગ્યું યુનિવર્સિટી તંત્ર; વિરોધ પહેલાં જ CC રોડ ખુલ્લો કરાયો

TAGGED: POLICECOMMISSIONER, Rajkot, RajuBhargava, RepublicDay
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉપલેટાની હેરિટેજ તાલુકા શાળા ખાતે પ્રજાસતાક દિવસની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી થઇ
Next Article આપણે કર્તાભાવ ત્યાગીને પુન: સાક્ષીભાવમાં સ્થિર થવાનું છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
માતા-પિતાએ પુત્રની હત્યા કરી : માતાએ એસિડ પીવડાવ્યું, પિતાએ માર મારી ગળે ટૂંપો આપ્યો
મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

બહારનું ખાનારા ચેતી જજો!: રાજકોટમાંથી 1094 કિલો વાસી જથ્થાનો નાશ, 1.24 લાખનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

રૂડાની બેઠક યોજાઈઃ કરોડોના રોડ રસ્તા અને નવી ટી.પી. સ્કીમોને અપાઈ મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8 જુલાઈથી વૈશ્વિક વૈજ્ઞાનિક સંમેલન ‘રસાયણ-23’ નો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?