By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    4 hours ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 day ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    2 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    4 days ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મમતા 4 કલાક ભવાનીપુર સ્ટ્રોંગ રૂ મમાં રહ્યાં: કહ્યું- કોઈને EVM લૂંટવા નહીં દઈએ
    2 hours ago
    કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કમ્મરતોડ ભાવવધારો: 19 KGના બાટલાનો નવો ભાવ ₹3074
    2 hours ago
    જબલપુર ક્રૂઝ દુર્ઘટના: કાળના પંજામાં પણ માતાએ પુત્રનો સાથ ન છોડ્યો, દ્રશ્ય જોઈ સૌ કોઈ ભાવુક
    3 hours ago
    NDMA Alert: મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ
    3 hours ago
    ચોરાયેલા મોબાઈલ રિકવરી કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    2 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    4 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    4 days ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    1 week ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 day ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત
રાજકોટ

રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત

Khaskhabar Editor
Last updated: 2026/03/10 at 4:14 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

રાજકોટ મનપાની ચાલુ ટર્મનું છેલ્લું જનરલ બોર્ડ ગણતરીની મિનિટમાં પૂર્ણ

અમીન માર્ગ પર કોર્પોરેશન દ્વારા 106 કરોડમાં વેચાયેલા પ્લોટના દસ્તાવેજ કરવાની દરખાસ્તને બોર્ડની મંજૂરી મળી

- Advertisement -

બેઠકમાં એજન્ડા પરની 12 અને અન્ય 2 અર્જન્ટ બિઝનેસ દરખાસ્તો સહિત કુલ 14 દરખાસ્તોને બહુમતી સાથે મંજૂરી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10

રાજકોટ મહાનગરપાલિકાની પાંચ વર્ષની ટર્મનો આવતીકાલે છેલ્લો દિવસ છે, તે પૂર્વે આજે મેયર નયનભાઈ પેઢડિયાના અધ્યક્ષસ્થાને ખાસ જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એજન્ડા પરની 12 અને અન્ય 2 અર્જન્ટ બિઝનેસ દરખાસ્તો સહિત કુલ 14 દરખાસ્તોને બહુમતી સાથે મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી બે મહત્વના દરખાસ્તોને બહુમતીથી મંજૂર કરવામાં આવી હતી. 60 વિરુદ્ધ 2 મતોથી પસાર થયેલા આ ઠરાવોમાં બિલ્ડરો અને ડેવલપર્સ માટે મોટી રાહત જાહેર કરવામાં આવી છે, જ્યારે શહેરના પ્લાનિંગમાં પણ મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણયનો વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને શાસક પક્ષ પર બિલ્ડરોને છાવરવાનો આક્ષેપ કર્યો હતો.
પ્રથમ મહત્વના નિર્ણય મુજબ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના હુકમને અનુમોદન આપીને પ્રોજેક્ટમાં વધારાના બાંધકામ માટેની ભરવાપાત્ર રકમમાં ’હપ્તા પદ્ધતિ’ દાખલ કરવામાં આવી છે. નવી નીતિ મુજબ, જો બાંધકામની ભરવાપાત્ર રકમ ₹50 લાખ સુધીની હશે તો તેમાં કોઈ હપ્તા આપવામાં આવશે નહીં, પરંતુ જો આ રકમ ₹50 લાખથી વધુ હશે તો અરજદારને મહત્તમ 4 ત્રિ-માસિક હપ્તાની સુવિધા મળશે. જોકે, આ માટે અરજદારે કુલ રકમના 25% રકમ તાત્કાલિક ભરવાની રહેશે અને બાકીની રકમના પોસ્ટ ડેટેડ ચેક (ઙઉઈ) રિવાઈઝ્ડ વિકાસ પરવાનગી મેળવતા પહેલા જમા કરાવવાના રહેશે. જો કોઈ કિસ્સામાં ચેક બાઉન્સ થશે, તો વાર્ષિક 18% લેખે માસિક પેનલ્ટી વસૂલવામાં આવશે. વધુમાં, જ્યાં સુધી હપ્તાની સંપૂર્ણ રકમની વસૂલાત નહીં થાય ત્યાં સુધી બિલ્ડિંગને બી.યુ.સી. (ઇઞઈ) આપવામાં આવશે નહીં. મેયર નયનભાઈ પેઢડિયાએ જણાવ્યું હતું કે, આચારસંહિતા લાગુ પડે તે પહેલા શહેરના વિકાસ અને સામાજિક હિતના કાર્યો ન અટકે તે માટે આ ખાસ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે કાલાવડ રોડ પરના ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર અને રાજકોટના જૈન સમાજને વિવિધ મહોત્સવ તથા નાત જમણ માટે રેસકોર્સ ગ્રાઉન્ડ નિ:શુલ્ક દરે આપવાની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. વર્ષોથી ચાલતા નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના પ્લે-ગ્રાઉન્ડ વિવાદનો પણ હાઈકોર્ટના નિર્દેશાનુસાર સુખદ અંત લાવીને બાળકોના રમતગમત માટે મેદાન ફાળવવાની મંજૂરી અપાઈ છે. અમીન માર્ગ પર કોર્પોરેશન દ્વારા રૂ. 106 કરોડમાં વેચાયેલા પ્લોટના દસ્તાવેજની પ્રક્રિયાને પણ આ બોર્ડમાં બહાલી આપવામાં આવી હતી.

- Advertisement -

ફ્લાવર બેડની દરખાસ્ત મંજૂર: વિપક્ષી નેતાનો વિરોધ

વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ ફ્લાવર બેડની દરખાસ્તનો વિરોધ નોંધાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાની પેનલ્ટી ભરવામાં બિલ્ડરોને હપ્તા સિસ્ટમનો લાભ આપીને શાસક પક્ષ તેમને આર્થિક ફાયદો કરાવી રહ્યો હોવાનો વિરોધ નોંધાવ્યો હતો.

You Might Also Like

વીમા ક્લેઈમ નકારનાર ‘ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ’ કંપનીને વ્યાજ સાથે ચૂકવણીનો આદેશ

રાજકોટમાં રેસ્ટોરાં, કેટરિંગ અને સ્ટ્રીટ ફૂડવાળા સગડા તરફ વળ્યા તો કેટલાક બંધ કરવાની કગાર પર

પ્રથમ વખત ગુજરાતની માથાદીઠ આવક ₹ 3 લાખને પાર : GDPમાં 8.3% યોગદાન

ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્ર

રેસકોર્સ રિંગ રોડ હરવા-ફરવા-બેસવા લાયક બન્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાળ ગામે જખરાપીર દાદાની જગ્યામાં શ્રીરામચરિતમાનસ રામ પારાયણ કથા
Next Article નવા વેગડવા ગામે વીજ તણખલાથી 20 વીઘા ઘઉંનો પાક ભસ્મ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીમા ક્લેઈમ નકારનાર ‘ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ’ કંપનીને વ્યાજ સાથે ચૂકવણીનો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
બેંગલુરુ સીઝનમાં ત્રીજી મેચ હાર્યું: ગુજરાતે 4 વિકેટથી હરાવ્યું
હૉટલોમાં ‘લીકર શોપ’ માટે હવે ‘સીધી પરમીટ’ મળી જશે
રાજકોટમાં રેસ્ટોરાં, કેટરિંગ અને સ્ટ્રીટ ફૂડવાળા સગડા તરફ વળ્યા તો કેટલાક બંધ કરવાની કગાર પર
પ્રથમ વખત ગુજરાતની માથાદીઠ આવક ₹ 3 લાખને પાર : GDPમાં 8.3% યોગદાન
ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વીમા ક્લેઈમ નકારનાર ‘ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ’ કંપનીને વ્યાજ સાથે ચૂકવણીનો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટમાં રેસ્ટોરાં, કેટરિંગ અને સ્ટ્રીટ ફૂડવાળા સગડા તરફ વળ્યા તો કેટલાક બંધ કરવાની કગાર પર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

પ્રથમ વખત ગુજરાતની માથાદીઠ આવક ₹ 3 લાખને પાર : GDPમાં 8.3% યોગદાન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?