આટકોટ રાજકોટ ભાવનગર હાઇવે લીડકડી પુલ પાસે, આઈ ટ્વેન્ટી પુલ સાથે, ધડાકાભેર અથડાઈ હતી જેમાં ૫ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જે તમામને જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વિગત અનુસાર વહેલી સવારે રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આવેલ આટકોટ લીડકડીના પુલ, સાથે આઇ20 ધડાકાભેર અથડાઈ હતી સદભાગ્યે પુલની નીચે પડી નહિ તમામ નો બચાવ થયો હતો ભાવનગર રહેતા દરબાર પરીવાર અકસ્માત થયો હતો પુલની અડધી પાળી તુટી ગય હતી એકસો, આઠ ના પાયલોટ દેવાયત ભાઈ ઈએમટી દોડી આવ્યા હતા અને ઈજા , ગ્રસ્ત તો જસદણ ખસેડવામાં આવ્યા હતા જેમાં વિજયસિંહ ચુડાસમા 28ઓમદેવસીહ જાડેજા 10વિમળાબાચુડાસમા60 જયશ્રીબેન ચુડાસમા30, બંસી બા જાડેજા 12 વર્ષ તમામ લોકો ને જસદણ ખસેડવામાં આવ્યા હતા મોટી, દુર્ઘટના બની ન હતી પરિવારે ભગવાનનો આભાર માન્યો હતો ફુલ સાથે ધડાકાભેર ગાડી અથડાઈ હતી ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આવા બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે સદભાગ્યે મોટી દુર્ઘટના અટકી હતી જ્યારે પુલની અડધી પાળી તૂટી ગઈ હતી વહેલી સવારે આ બનાવ બનતા સેવાભાવી લોકો દોડી ગયા હતા
- કરશન બામટા