By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    2 days ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    2 days ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    2 days ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    3 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બેંક ગ્રાહકો માટે ખુશખબર : હવે કાગળના બદલે ડિજિટલ બેંક રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહેશે
    27 minutes ago
    લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક
    1 hour ago
    પિતાના મૃત્યુ સાથે સંબંધોની હત્યા ! : 3 દીકરીના પિતા છતાં અંતિમ વિદાયમાં એક પણ ન આવી
    1 hour ago
    અંતરિક્ષમાં છોડાયેલા ઉપગ્રહોનો ભંગાર બનવા લાગ્યો જોખમી !
    1 hour ago
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    23 hours ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જામનગરમાં પોપસ્ટાર રિહાનાએ કર્યો શાનદાર શો: ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ટૂંક સમયમાં ભારત પરત ફરવા માટે ઉત્સુક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > હોલીવુડ > જામનગરમાં પોપસ્ટાર રિહાનાએ કર્યો શાનદાર શો: ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ટૂંક સમયમાં ભારત પરત ફરવા માટે ઉત્સુક
મનોરંજનહોલીવુડ

જામનગરમાં પોપસ્ટાર રિહાનાએ કર્યો શાનદાર શો: ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ટૂંક સમયમાં ભારત પરત ફરવા માટે ઉત્સુક

Khaskhabar Editor
Last updated: 2024/03/02 at 2:46 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં શાનદાર શો પછી રીહાનાએ આ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ તેની ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તે ફરી ભારત આવવા માંગે છે.
હાલમાં જામનગરમાં દેશની સૌથી મોટી ઇવેન્ટ પૈકીની એક અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન ચાલી રહી છે. ફંક્શનના પહેલા દિવસે 1 માર્ચની સાંજે, પોપ સેન્સેશન રીહાનાએ અદભૂત પર્ફોમન્સ આપ્યું હતું. જેના ઘણા વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

 

- Advertisement -

#WATCH | Gujarat: On attending the three-day pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant, in Jamnagar, Pop star Rihanna says, "It was best…and I want to come back to India…I loved (here)…" pic.twitter.com/8hU3SN7Ljn

— ANI (@ANI) March 2, 2024

- Advertisement -

શાનદાર શો પછી, પોપ સેન્સેશન રીહાનાએ આ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ તેની ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તે ટૂંક સમયમાં પરત ફરવા માટે ઉત્સુક છે. ગુલાબી રંગના પોશાક પહેરેલી પોપ ક્વીન જામનગર એરપોર્ટથી બહાર નીકળતી વખતે મીડિયા સાથે વાત કરી હતી જેનો વિડીયો વાયરલ થયો છે.

Pop icon Rihanna performs at the pre-wedding festivities of Anant Ambani & Radhika Merchant in Jamnagar, Gujarat💃💃#Rihanna #AnantAmbani #MukeshAmbani #AmbaniPreWedding #AmbaniWedding pic.twitter.com/Ky2FrqrldE

— Aspiring SSCian🇮🇳 (@AspiringSscian) March 2, 2024

જ્યારે રિહાનાને પ્રી-વેડિંગ સેલિબ્રેશન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો, “એ સેલિબ્રેશન બેસ્ટ હતું..આઈ લવ ઈન્ડિયા..’ હાલ રિહાનાના પર્ફોમન્સના અને એ બાદ એરપોર્ટ પરના ઘણા વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જામનગર શહેરમાં રોમાંચક દ્રશ્ય જોવા મળ્યું હતું. ગ્લોબલ મ્યુઝિક સેન્સેશન રિહાનાએ અબજોપતિ મુકેશ અંબાણીના નાના પુત્રના પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કર્યું હતું.
આ કાર્યક્રમમાં મનોરંજન જગતના સ્ટાર્સ ઉપરાંત મોટી રાજકીય હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. તેમાં સ્વીડનના ભૂતપૂર્વ વડા પ્રધાન કાર્લ બિલ્ટ, કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્ટીફન હાર્પર, ગૂગલના પ્રમુખ ડોનાલ્ડ હેરિસન, બોલિવિયાના ભૂતપૂર્વ પ્રમુખ જોર્જ ક્વિરોગા, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન કેવિન રુડ અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખ ક્લાઉસ શ્વેબનો સમાવેશ થાય છે.
આ સાથે જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી, જાહ્નવી કપૂર, માનુષી છિલ્લર સહિત રાની મુખર્જી, મનીષ મલ્હોત્રા, અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ કપૂર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સહિતની હસ્તીઓ હાજરી આપી રહી છે.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

TAGGED: AMBANIFAMILY, AnantRadhikaprewedding, JAMNAGAR, PopstarRihanna
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું: રાજ્ય મંત્રીમંડળનાં મંત્રીઓએ પણ દર્શન કર્યા
Next Article આવકવેરા વિભાગનો બંસીધર ટોબેકો ગ્રૂપ ઉપર સપાટો: બેનામી સંપતિ મળી આવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

દિલ્હીથી જામનગર લઇ જવાનો 2.37 કરોડનો બ્રાસ પાર્ટનો ભંગાર બારોબાર ચાઉં કરી ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 45 seconds ago
ઝોન 3 – સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવા રજૂઆત
બેંક ગ્રાહકો માટે ખુશખબર : હવે કાગળના બદલે ડિજિટલ બેંક રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહેશે
કાલે રાજકોટમાં જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન
ગુજરાતમાં 1607 કરોડના ઇ-ચલણ દંડ વસૂલવાનો બાકી
લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?