By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    5 hours ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    1 day ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    1 day ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    2 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ
    3 hours ago
    UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત
    3 hours ago
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    5 hours ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    5 hours ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    3 hours ago
    અમદાવાદમાં IPL ફિવર
    3 hours ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    5 hours ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    1 day ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: NEET UG 2025 ટોપર: રાજસ્થાનના મહેશ કુમાર 99.99 પર્સન્ટાઇલ સાથે ટોપર, ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > NEET UG 2025 ટોપર: રાજસ્થાનના મહેશ કુમાર 99.99 પર્સન્ટાઇલ સાથે ટોપર, ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો
રાષ્ટ્રીય

NEET UG 2025 ટોપર: રાજસ્થાનના મહેશ કુમાર 99.99 પર્સન્ટાઇલ સાથે ટોપર, ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો

Khaskhabar Editor
Last updated: 2025/06/14 at 3:10 PM
Khaskhabar Editor 12 months ago
Share
3 Min Read
SHARE

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આજે, 14 જૂનના રોજ NEET UG 2025 ના પરિણામો જાહેર કર્યા, જેમાં રાજસ્થાનના મહેશ કુમારે ટોચનો ક્રમ મેળવ્યો. 22 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 12,36,531 ઉમેદવારોએ લાયકાત મેળવી હતી. નોંધનીય છે કે, લાયકાતમાં મહિલા ઉમેદવારોની સંખ્યા પુરુષો કરતાં વધુ હતી. લાયકાત ધરાવતા ઉમેદવારોને હવે તેમના સ્કોરકાર્ડ ડાઉનલોડ કરવાની અને આગળની પ્રવેશ પ્રક્રિયાઓ માટે કાઉન્સેલિંગ અપડેટ્સનું નિરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવે છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 14 જૂન, 2025ના દિવસે  NEET UG 2025નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાનના હનુમાનગઢના મહેશ કેશવાનીએ પહેલો ક્રમ મેળવ્યો છે અને ઈન્દોરના ઉત્કર્ષ અવધિયાએ બીજો ક્રમ મેળવ્યો છે.

- Advertisement -

75 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર નહીં થાય

ઉલ્લેખનીય છે કે, ઇન્દોર કેન્દ્રો પર NEET UF પરીક્ષા આપનારા 75 ઉમેદવારોએ ફરિયાદ કરી હતી કે, 4 મેના દિવસે તોફાન અને વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે તેમનું પેપર બગડ્યું હતું. આ વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં 9 જૂને સુનાવણી થઈ હતી. કોર્ટે કહ્યું હતું કે, NTA આ 75 ઉમેદવારો સિવાયના પરિણામ જાહેર કરી શકે છે.

ટૉપ 10 લિસ્ટ

- Advertisement -
  • રેન્ક 1: મહેશ કુમાર, 99.9999547 પર્સન્ટાઇલ, રાજસ્થાન
  • રેન્ક 2: ઉત્કર્ષ અવધિયા, 99.9999095 પર્સન્ટાઈલ, મધ્ય પ્રદેશ
  • રેન્ક 3: કૃષાંગ જોશી, 99.9998189 પર્સેન્ટાઇલ, મહારાષ્ટ્ર
  • રેન્ક 4: મૃણાલ કિશોર ઝા, 99.9998189 પર્સન્ટાઈલ, દિલ્હી
  • રેન્ક 5: અવિકા અગ્રવાલ, 99.9996832 પર્સન્ટાઈલ, દિલ્હી
  • રેન્ક 6: જેનીલ વિનોદભાઈ ભાયાણી, 99.9996832 પર્સન્ટાઈલ, ગુજરાત
  • રેન્ક 7: કેશવ મિત્તલ, 99.9996832 પર્સન્ટાઈલ, પંજાબ
  • રેન્ક 8: ઝા ભવ્ય ચિરાગ, 99.9996379 પર્સન્ટાઈલ, અમદાવાદ, ગુજરાત
  • રેન્ક 9: હર્ષ કેદાવત, 99.9995474 પર્સેન્ટાઇલ, દિલ્હી
  • રેન્ક 10: આરવ અગ્રવાલ, 99.9995474 પર્સેન્ટાઇલ, મહારાષ્ટ્ર

કેવી રીતે જોશો પરિણામ? 

ઉમેદવારો  neet.nta.nic.in પરથી પોતાના પરિણામ ચેક કરી શકે છે. રિઝલ્ટ ચેક કરવા માટે ઉમેદવારે પોતાનો રોલ નંબર અને જન્મતારીખ દાખલ કરવાની રહેશે.

નોંધનીય છે કે, નીટ યુજી 2025ની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ત્રીજી જૂન, 2025ના દિવસે જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ઉમેદવારોએ 5 જૂન સુધી આન્સર કી સામે વાંધો ઉઠાવવાની તક આપવામાં આવી હતી,. ફાઇનલ આન્સર કી 14 જૂને દાખલ કરવામાં આવી હતી.

નીટ 2025ની પરીક્ષાનું આયોજન 4 મે, 2025ના દિવસે દેશભરમાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો પર સિંગલ શિફ્ટમાં બપોરે 2 વાગ્યાથે સાંજ 5 વાગ્યા સુધી લેવામાં આવી હતી. ઉમેદવારોને પરીક્ષામાં ત્રણ સેક્શન ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ફિઝિક્સ અને કેમિસ્ટ્રિ સેક્શનમાંથી 45-45 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, જોકે બાયોલોજી સેક્શનમાંથી 90 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ઉમેદવારોને કુલ 180 અનિવાર્ય પ્રશ્ન પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા, જેનો કુલ અંક 720 છે. નીટ 2025 પરીક્ષમાં વિદ્યાર્થીઓને સાચો જવાબ આપવા પર 4 માર્ક્સ આપવામાં આવે છે અને કોઈપણ ખોટા જવાબ આપવા પર 1 માર્ક નેગેટિવ માર્કિંગના રૂપે કાપવામાં આવે છે.

NEET UG Result 2025 રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું? 

  • સૌથી પહેલાં સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર ઓપન કરો.
  • ત્યારબાદ હોમ પેજ પર NEET-UG 2025 Result ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ઓપન થઈ જશે, જેમાં લોગ ઇન કરવા માટે તમારો રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • હવે તમારી સામે NEET UG Result 2025 રિઝલ્ટ ખુલશે.

You Might Also Like

ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ

UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા

‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા

વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો

TAGGED: Mahesh Kumar from Rajasthan, NEET UG result 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ: 650 ફૂટની ઊંચાઇએ વિમાનમાં ખામી સર્જાઈ
Next Article બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન વિશે જાણો અજાણી વાતો…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન
શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?
ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ
‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા
સમય વર્તે સાવધાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?