By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    1 day ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    5 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    9 seconds ago
    બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
    19 minutes ago
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    24 hours ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    1 day ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 day ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    2 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    4 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મિસ વર્લ્ડ 2000 હતી ફિક્સ: 22 વર્ષ પછી પૂર્વ મિસ બાર્બાડોસએ પ્રિયંકા પર લગાવ્યા ગંભીર આરોપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > હોલીવુડ > મિસ વર્લ્ડ 2000 હતી ફિક્સ: 22 વર્ષ પછી પૂર્વ મિસ બાર્બાડોસએ પ્રિયંકા પર લગાવ્યા ગંભીર આરોપ
મનોરંજનહોલીવુડ

મિસ વર્લ્ડ 2000 હતી ફિક્સ: 22 વર્ષ પછી પૂર્વ મિસ બાર્બાડોસએ પ્રિયંકા પર લગાવ્યા ગંભીર આરોપ

Khaskhabar Editor
Last updated: 2022/11/04 at 2:04 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

આરોપ લગાવતા લીલાનીએ પ્રિયંકાની જીતને ‘ફિક્સ’ ગણાવી હતી અને એવું પણ કહેવામાં આવ્યું છે કે કોમ્પિટિશન દરમિયાન પ્રિયંકાને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.

મિસ વર્લ્ડના ખિતાબથી કરીને બોલિવૂડની ‘દેશી ગર્લ’ અને ત્યાંથી ગ્લોબલ સ્ટાર બનવા સુધીની પ્રિયંકા ચોપરાએ ઘણું મોટું નામ બનાવ્યું છે. વર્ષ 2000માં જ્યારે તે મિસ વર્લ્ડ બની તેને દેશને ગૌરવ અપાવ્યું હતું અને એ પછીથી પ્રિયંકાએ ક્યારેય પાછળ ફરીને નથી જોયું. પણ વર્ષો બાદ હવે તેમની જીત પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ આરોપ પૂર્વ મિસ બાર્બાડોસ લીલાની મેકકેને લગાવ્યો છે અને તેને પ્રિયંકા સાથે આ કોમ્પિટિશનમાં ભાગ પણ લીધો હતો. જણાવી દઈએ કે આરોપ લગાવતા બાર્બાડોસ એ પ્રિયંકાની જીતને ‘ફિક્સ’ ગણાવી હતી અને એવું પણ કહેવામાં આવ્યું છે કે કોમ્પિટિશન દરમિયાન પ્રિયંકાને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.

- Advertisement -

લીલાનીએ મિસ વર્લ્ડ 2000 પર પોતાનું મૌન તોડ્યું
જણાવી દઈએ કે મિસ વર્લ્ડ 2000ની રેસમાં રહેલી લીલાની મેકકોની હાલઆ યુટ્યુબર છે અને તેને લગભગ 22 વર્ષ બાદ એક વીડિયો દ્વારા આ વાત વિશે ખુલાસો કર્યો છે. પણ સવાલ એ છે કે આટલા વર્ષો પછી તે આ વાત વિશે કેમ બોલ્યા? એ માટે તમને જણાવી દઈએ કે હાલ મિસ યુએસએ બ્યુટી પેજન્ટમાં એક સ્પર્ધકની જીતને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે એ બ્યુટી કોમ્પિટિશન ‘ફિક્સ’ થવાની ચર્ચા પણ ચાલી રહી છે અને એ પરિસ્થતિને ધ્યાનમાં રાખીને લીલાનીએ આટલા વર્ષો પછી મિસ વર્લ્ડ 2000 પર પોતાનું મૌન તોડ્યું છે.

પ્રિયંકાને લઈને થતો હતો ભેદભાવ
લીલાનીએ આ વિશે કહ્યું હતું કે, ‘ગયા વર્ષે પણ એક ભારતીય મિસ ઈન્ડિયા જીતી હતી અને સ્પોન્સર ભારતીય કેબલ સ્ટેશન હતું.’ પ્રિયંકા વિશે કહ્યું હતું કે, ‘તે એકમાત્ર એવી સ્પર્ધક હતી જેને સરોંગ (કમરની આસપાસ બાંધેલો સ્કાર્ફ પહેરવાની છૂટ આપવામાં હતી અને એ સમયે કહેવામાં અવાયું હતું કે તેને સ્કિન ટોનને ઠીક કરવા માટે ક્રીમ લગાવી હતી પણ તે કામ ન કરી અને એટલા માટે તે સ્વિમસૂટ રાઉન્ડમાં સરોંગ પહેરવા માંગતી હતી.’

બેડ પર નાસ્તો પરોસવામાં આવતો
એમને આગળ કહ્યું હતું કે, ‘સ્પર્ધામાં પ્રિયંકા ચોપરાને કોઈ પસંદ નહતું કરતું કારણ કે આયોજકો હંમેશા તેના અને અન્ય છોકરીઓ સાથે ભેદભાવ કરતા હતા. એ સમયે બધી છોકરીઓ એક જ જગ્યાએ જમતી હતી જ્યારે પ્રિયંકાને પથારીમાં નાસ્તો પીરસવામાં આવતો હતો.આ બધા સિવાય જીત પહેલા જ પ્રિયંકાના ફોટોશૂટ બીચ પર કરાવવામાં આવી રહ્યા હતા, જ્યારે બાકીની છોકરીઓને રેતીના કિનારે ઊભી કરવામાં આવી હતી. ઉપરાંત તમામ છોકરીઓના ડ્રેસ બનાવનાર ડિઝાઈનર પ્રિયંકાનો સૌથી ફિટિંગ ડ્રેસ બનાવ્યો હતો અને બાકીના બધાના ડ્રેસ ફિટિંગ ખરાબ હતી.

- Advertisement -

આ આરોપો બાદ લીલાનીનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો તેના પર સવાલ કરીને પ્રિયંકાને સપોર્ટ કરી રહ્યા છે.

You Might Also Like

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

TAGGED: Allegations, MissBarbados, MISSWORLD2000, priyankachopra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીની આજે જાહેરાત: ‘આપ’ અને ભાજપની સીધી ટક્કર
Next Article દિલ્હીમાં હવાના પ્રદુષણમાં સતત વધારો: સુપ્રીમ કોર્ટ 10 નવેમ્બરે સુનાવણી કરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0

Khaskhabar Editor Khaskhabar Editor 9 seconds ago
બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા
મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી 58.50 લાખ પડાવી લેવાના કેસમાં સાળા-બનેવીની ધરપકડ
‘સાઈન ઓફ ફોર’
પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

મનોરંજન

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?