By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    4 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    6 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    6 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    23 hours ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    2 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    2 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    2 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    23 hours ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    5 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    6 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ અંગે મંત્રી અજયભાઈ ટમટાની પ્રબુદ્ધ નાગરિકો સાથે બૌદ્ધિક સંમેલન સંવાદ અને ગોષ્ઠિ યોજાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ અંગે મંત્રી અજયભાઈ ટમટાની પ્રબુદ્ધ નાગરિકો સાથે બૌદ્ધિક સંમેલન સંવાદ અને ગોષ્ઠિ યોજાઈ
રાજકોટ

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ અંગે મંત્રી અજયભાઈ ટમટાની પ્રબુદ્ધ નાગરિકો સાથે બૌદ્ધિક સંમેલન સંવાદ અને ગોષ્ઠિ યોજાઈ

Khaskhabar Editor
Last updated: 2025/02/24 at 4:41 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

બજેટ 2025 એક ઐતિહાસિક બજેટ છે: આ બજેટ નવી ઊર્જા અને દિશા આપનાર બની રહેશે: કેન્દ્રિય રાજ્યમંત્રી અજય ટમટા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્ર સરકારમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે આરૂઢ થયા છે ત્યારે નવા વર્ષનું પહેલું પૂર્ણ બજેટ અને નાણામંત્રી સીતારમણે તેમના કાર્યકાળમાં આઠમું બજેટ સંસદમાં રજૂ થઈ ગયું છે, જેને સાર્વત્રિક આવકાર મળેલ છે. પ્રદેશની યોજના અનુસાર બજેટનો પ્રચાર-પ્રસાર થાય અને સામાન્ય માનવીથી લઈ વેપારીઓ, ઔદ્યોગિક વેપારી વ્યવસાયો, પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ થાય અને બજેટની બહોળી પ્રસિદ્ધિ થાય તે માટે પ્રદેશ ભાજપની સૂચના અનુસાર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ બૌદ્ધિક સંમેલન સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ઓડિટોરિયમ કોટેચા ચોક, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલું હતું.

- Advertisement -

આ સંમેલનને ભારત સરકારના કેન્દ્રીય સડક, પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી અજયભાઈ ટમટાએ બજેટ પર વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વેપારી વ્યવસાયો, એડવોકેટ, સી.એ., બિલ્ડરો, વરિષ્ઠ આગેવાનો, જ્ઞાતિઅગ્રણીઓ, સામાજિક આગેવાનો સહિતના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ અને ગોષ્ઠિનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, પૂર્વધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, વાઈસ ચેરમેન પ્રવિણભાઈ નિમાવત તેમજ શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, ડો. ચેતન લાલસેતા, રમેશભાઈ પરમાર, પૂજાબેન પટેલ, કાશ્મીરાબેન નથવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભારત સરકારના કેન્દ્રિય રાજ્યમંત્રી અજયભાઈ ટમટા દ્વારા બજેટ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ 2025નું બજેટ એક ઐતિહાસિક બજેટ છે. આ બજેટથી દેશનો સર્વાંગી વિકાસ થશે અને ગુજરાત રાજ્ય જેવા રાજ્યની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની નવી ઊર્જા અને દિશા આપનાર બની રહેશે. આ બજેટમાં ખાસ કરીને ગરીબો, યુવાઓ, ખેડૂતો અને મહિલાઓને સશક્ત અને સક્ષમ બનાવવા માટે નવી નવી યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. બજેટ 2025માં રોજગારીની તકો ઉભી કરવા અને નાણાકીય સ્થિતિમાં સુધાર આવે તે માટે એમએસએમઈ અંતર્ગત કસ્ટમાઈઝડ ક્રેડીટ કાર્ડ રૂા. 5.00 લાખના પહેલા વર્ષમાં 10 લાખ મંજૂર કરવામાં આવશે, આનાથી રાજકોટના ઓટોમોબાઈલ, એન્જિનિયરીંગ અને ટેક્સટાઈલ ઉદ્યોગને વિશેષ લાભ થશે.

ગુજરાતના યુવાઓ માટે 500 કરોડ રૂપિયાના કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે જેનાથી રાજકોટમાં આઈટી, ઓટોમોબાઈલ અને રીન્યુએબલ એનર્જી સેકટરમાં યુવાઓને તાલીમ અને શિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત શિક્ષા અને સ્વાસ્થ્ય, મેડિકલ શિક્ષણમાં મોટો સુધારો કરવામાં આવેલો છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભારતનું વર્ષ 2025-26નું બજેટ આર્થિક વિકાસમાં વધારો, રોજગારીની તકો, નવા ધંધાને પ્રોત્સાહિત કરવા અને સામાજિક સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. સાથે જ ગુજરાત અને રાજકોટને માટે એક નવી આશા ને સંભાવનાઓ માટે દ્વાર ખોલવાવાળું રહેશે. આ બજેટથી કર રાહત, કૃષિ સુધાર, શિક્ષા અને સ્વાસ્થ્ય સુધારથી કેવળ આર્થિક વિકાસને વેગ મળશે જ પરંતુ સામાજિક સમૃદ્ધિ અને પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળવાથી આ બજેટ વિકસિત ભારતના દૃષ્ટિકોણને સાકાર કરવામાં મદદ કરશે. તેમણે અંતમાં કહ્યું હતું કે આપણે બધા મળીને બજેટના લક્ષ્યોને પૂરા કરવા માટે આપણે આપણું યોગદાન આપી રાજ્યને દેશનું સૌથી મોટું વિકસિત રાજ્ય બનાવીએ.

- Advertisement -

You Might Also Like

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બે બેગ માંથી 8730 ગ્રામ ગાંજાનો જથ્થો મળી કુલ રૂપિયા 87 હજારનો મુદ્દામાલ કબ્જે
Next Article રાધનપુર કોલેજને NAAC દ્વારા ચોથી સાયકલમાં ગુણવત્તાયુક્ત મૂલ્યાંકનમાં E ગ્રેડ આપવામાં આવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ગુજરાતરાજકોટ

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?