By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    24 hours ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    1 day ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    1 day ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    1 hour ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    24 hours ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    24 hours ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    1 day ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 hour ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: થર્ટી ફર્સ્ટને લઈને મોરબી જિલ્લા પોલીસનો માસ્ટર પ્લાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > થર્ટી ફર્સ્ટને લઈને મોરબી જિલ્લા પોલીસનો માસ્ટર પ્લાન
ગુજરાતરાજકોટ

થર્ટી ફર્સ્ટને લઈને મોરબી જિલ્લા પોલીસનો માસ્ટર પ્લાન

Khaskhabar Editor
Last updated: 2022/12/30 at 5:55 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

હોટેલ, ધાબા, ગેસ્ટ હાઉસ અને ફાર્મ હાઉસ સહિત અંતરિયાળ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાશે

ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકીંગ કરી બ્રેથએનેલાઇઝર ઈક્યુટમેન્ટ દ્વારા ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો કરાશે
છેલ્લા એક અઠવાડિયામાં દારૂના 112 કેસો શોધી કાઢીને 35.16 લાખનો મુદ્દામાલ કબ્જે
ખાસ-ખબર સંવાદદાતા
આગામી 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી થનાર હોય જે અનુસંધાને મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મોરબી જીલ્લા પોલીસે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે જેમાં પ્રોહિબિશનના કેસો શોધવા સહિત ચેકપોસ્ટ ઉપર વાહનચેકીંગ અને હોટેલ, ફાર્મ હાઉસોમાં પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવશે. આગામી 31 ડિસેમ્બર અનુસંધાને છેલ્લા પાંચ દિવસોમાં મોરબી પોલીસ દ્વારા પ્રોહીબીશનના કેસ, અસરગ્રસ્ત એરીયામાં ડે-નાઇટ કોમ્બીંગ અને ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું છે તેમજ 31 ડિસેમ્બર અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા છેલ્લા અઠવાડીયા દરમિયાન પ્રોહીબિશનના વધુમાં વધુ કેસો કરવા સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જેમાં પ્રોહીબિશન ધારા તળે 112 કેસો શોધી કાઢી રૂ. 35,16,670 નો મુદામાલ કબ્જે કરી કુલ 111 આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -

આ ઉપરાંત 31 ડિસેમ્બર સુધી પ્રોહીબીશન તથા ડ્રગ્સ અનુસંધાનેની આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે તેમજ મોરબી જિલ્લામાં પ્રવેશતા રસ્તાઓ ઉપર 10 થી વધુ આંતર જીલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે જે તમામ ચેકપોસ્ટ ઉપર સઘન અને કડક વાહન ચેકીંગ કરી બ્રેથએનેલાઇઝર ઇક્યુટમેન્ટ દ્વારા ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસો કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.

31 ડિસેમ્બર અનુસંધાને પોલીસની અલગ અલગ ટીમો બનાવી હોટલ, ધાબા, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસ તથા અંતરીયાળ વિસ્તારમાં આવેલ વાડીઓ, ખેતરો કે અવાવરૂ જગ્યાઓ ખાતે સઘન ચેકીંગ કરી કોઇ પણ અનઅધિકૃત કૃત્ય જણાય આવ્યે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ આગામી દિવસોમાં તહેવારની ઉજ્જવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જિલ્લામાં 2 ક્યુઆરટી, એલસીબી અને એસઓજીની અલગ અલગ મહતમ માણસોની ટીમો બનાવી સેન્સેટીવ એરીયામાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરવામાં આવશે.

- Advertisement -

કોઈ કેફી દ્રવ્યનું સેવન કરતું હોય કે હેરાનગતિ કરતું હોય તો પોલીસનો સંપર્ક કરો: SP
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, આગામી 31 ડિસેમ્બરની ઉજવણી તમામ પ્રજાજનો શાંતિપુર્વક અને ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે તેમજ મોડી રાત્રીના સમયે લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવા અપીલ છે. આપની આજુબાજુમાં કોઇ કેફી દ્રવ્યનું સેવન, વેચાણ કે હેરાફેરી થતી હોય તો તુરંત પોલીસ કંટ્રોલરૂમનો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો. આજુબાજુના એરીયામાં કોઇ અસામાજીક તત્વો કોઈપણ જાતની હેરાનગતી કે ટોળાશાહી કરતા હોય સુલેહ શાંતિનો ભંગ કરવાની તૈયારી કરતા હોય તો તુરંત જ પોલીસ કંટ્રોલરૂમનો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો. માહીતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

 

You Might Also Like

રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી

17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો

રાજકોટ સિવિલમાં કેલ્કર દવા, ડેસ્કરાલ ઇન્જેક્શન, ફિલ્ટર બ્લડ બેગ અને બ્લડની અછત છે

નવજાત શિશુને કચરાના ઢગલામાં ફેંકી આગ લગાવી સળગાવી દેવાનો પ્રયાસ !

TAGGED: Morbidistrict, newyear, police
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીના બોરીયાપાટી પાસે ટાવરમાંથી જનરેટરની ચોરી કરનાર ટેક્નિશિયન સહિત ત્રણ ઝડપાયા
Next Article જાન્યુઆરીમાં રાજકોટને નવા બાયપાસ રિંગ રોડની ભેટ મળશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી
17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો
રાજકોટ સિવિલમાં કેલ્કર દવા, ડેસ્કરાલ ઇન્જેક્શન, ફિલ્ટર બ્લડ બેગ અને બ્લડની અછત છે
નવજાત શિશુને કચરાના ઢગલામાં ફેંકી આગ લગાવી સળગાવી દેવાનો પ્રયાસ !
બોલો ! બહાર સીલ અને અંદર નકલી પનીરની ફેક્ટરી ધમધમતી હતી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
રાજકોટ

17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?