By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    1 day ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    4 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    5 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    6 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું
    8 hours ago
    કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક
    8 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બુલડોઝર એક્શન
    8 hours ago
    UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ
    10 hours ago
    અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    8 hours ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    10 hours ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    1 day ago
    IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
    1 day ago
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    10 hours ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    6 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શક્તિ સ્કૂલના સંચાલકોએ એડમિશન ન આપ્યું, ફી પણ પરત કરતા નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શક્તિ સ્કૂલના સંચાલકોએ એડમિશન ન આપ્યું, ફી પણ પરત કરતા નથી
TALK OF THE TOWNરાજકોટ

શક્તિ સ્કૂલના સંચાલકોએ એડમિશન ન આપ્યું, ફી પણ પરત કરતા નથી

Khaskhabar Editor
Last updated: 2024/06/28 at 5:09 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

વિદ્યાર્થિનીના વાલીઓનું આર્થિક શોષણ, માનસિક સતામણી

વાલીએ શક્તિ સ્કૂલમાં ભરેલી એડવાન્સ ફીની રસીદ

- Advertisement -

શક્તિ સ્કૂલે વિદ્યાર્થીનું એડમિશન કેન્સલ કરી ફી પરત ન આપી તેનો પુરાવો

એડવાન્સમાં રૂા. 25 હજાર ભર્યાં હતાં, ધોરણ 10માં ઓછાં માકર્સ આવતા શાળાએ જ એડમિશન આપવાનો ઇન્કાર કર્યો પરંતુ પૈસા પરત ન કર્યાં !

જો શાળાએ સામે ચાલીને વિદ્યાર્થીનું એડમિશન કેન્સલ કર્યું હોય તો એડવાન્સ એડમિશન સમયે લીધેલી ફી પરત કેમ ન મળી શકે ?

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28

સૌરાષ્ટ્રના શિક્ષણ ક્ષેત્રમાં કેટલાક શાળા સંચાલકો સેવાકીય પ્રવૃત્તિ કરી શિક્ષણની સુવાસ પ્રસરાવી રહ્યા છે તો કેટલાક શાળા સંચાલકો ગેરરીતિ આચારી શિક્ષણના ક્ષેત્રને કલંકિત કરી રહ્યા છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટ પાસે આવેલી શક્તિ સ્કૂલ અને તેના શાળા સંચાલકો કેટલીક ગેરશૈક્ષણિક પ્રવૃત્તિ કરી સમગ્ર શૈક્ષણિકજગતને કલંકિત કરી રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ દરેક વાલીઓએ શક્તિ સ્કૂલ જેવી શાળામાં પોતાના સંતાનોના એડમિશન લેતા પહેલા સો વખત વિચારવું અનિવાર્ય છે. બનાવની વિગત અનુસાર આજથી ત્રણેક મહિના અગાઉ નિર્મલ કાચા નામના એક વાલીએ પોતાની પુત્રીનું એડમિશન શક્તિ સ્કૂલમાં લેવાનું નક્કી કર્યું હતું. નિર્મલ કાચાએ પોતાની પુત્રી માટે ધો. 10 બાદ ધો. 11 સાયન્સમાં શક્તિ સ્કૂલમાં એડવાન્સમાં એડમિશન લઈ લીધું. આ માટે તેઓએ ગત તા. 9-4-24ના રોજ 25000 રૂ. જેટલી ફી પણ ભરી રસીદ લઈ દીધી હતી. ત્યારબાદ નિર્મલ કાચાની પુત્રીને ધો. 10માં ઓછા ગુણ આવતા શક્તિ સ્કૂલના સંચાલકોએ સામે ચાલીને તેમનું એડમિશન કેન્સલ કરી નાખ્યું એટલું જ નહીં નિર્મલ કાચાએ પોતાની પુત્રીના એડમિશન માટે એડવાન્સમાં ભરેલી 25000 રૂ. ફી પણ પરત દેવાની ના પાડી દીધી.

શક્તિ સ્કૂલના શાળા સંચાલકોએ વાલીને આર્થિક નુકસાન પહોચાડ્યા ઉપરાંત કેટલાય ધક્કા ખવડાવીને માનસિક ત્રાસ પણ આપ્યો હતો. સમગ્ર મામલાની હકીકત જાણવા ખાસ-ખબર દ્વારા શક્તિ સ્કૂલના સંચાલક પંકિલ મહેતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પંકિલ મહેતાએ જણાવ્યું હતું કે, તે વાલીને ફી પરત મળવા પાત્ર નથી. એક વાલીને ફી પરત કરીએ તો બધા વાલીને ફી પરત કરવી પડે. અમારા સ્કૂલની પોલિસી મુજબ ફી રિફંડેબલ નથી છતાં અમે 50 ટકા ફી પરત કરવા તૈયાર હતા પરંતુ તે વાલીને પૂરી ફી પરત જોઈએ છે જે શક્ય નથી. શક્તિ સ્કૂલના સંચાલકે બેશરમીથી વાલીને ફી પરત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. અહીં સૌથી અગત્યનો સવાલ એ છે કે, જે વિદ્યાર્થી એકપણ દિવસ શાળાએ આવ્યો નથી, જે વિદ્યાર્થીનું શાળા દ્વારા એલસી પણ જમા કરાવવામાં આવ્યું નથી કે શાળાના ચોપડે જે વિદ્યાર્થીનું નામ પણ બોલતું નથી ઉપરાંત શાળાએ જ સામે ચાલીને જે વિદ્યાર્થીનું એડમિશન કેન્સલ કર્યું છે તો તે વિદ્યાર્થીનું એડવાન્સ એડમિશન લીધા સમયે ભરેલી ફી મળવાપાત્ર કેમ ન હોય શકે? આ સમગ્ર મામલે વાલીમંડળે શક્તિ સ્કૂલ જેવી શાળાઓ વિરુદ્ધ જાગૃત બનવાની જરૂર છે.

શાળાએ વાલીને ફી પરત કરી દેવી જોઈએ: DEO રાણીપા


શક્તિ સ્કૂલના સંચાલકોએ એડવાન્સ એડમિશન અને ફી લઈ લીધા બાદ એડમિશન કેન્સલ કરી વાલીને ફી પરત ન કરતા વાલીએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ જઈ રાણીપાનો સંપર્ક કરવા કોશિશ કરી હતી પરંતુ રાણીપા તેઓને હાજર મળ્યા ન હતા. આ મામલે વાલીઓએ ખાસ-ખબરનો સંપર્ક કરી સમગ્ર વિગત જણાવતા ખાસ-ખબર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી રાણીપાનો સંપર્ક કર્યો હતો. રાણીપાએ જણાવ્યું હતું કે, જો વિદ્યાર્થી શાળાએ ન ગયો હોય કે એલસી જ જમા ન કરાવ્યું હોય તો શાળાએ વાલીએ એડવાન્સમાં ભરેલી ફી પરત કરી દેવી જોઈએ. વિદ્યાર્થીને ભણાવ્યા કે નામ ચડાવ્યા વિના શાળા ફી લઈ ન શકે. કોઈ શાળા પોતાની સ્વતંત્ર પોલિસી કે નિયમ બનાવી ન શકે.

શાળા સંચાલકો એડમિશન કેન્સલ કરી એડવાન્સ ફી રાખી શકે નહીં: ડી વી મહેતા


શક્તિ સ્કૂલ જેવી સ્કૂલ ફી મામલે ગેરરીતિ આચરતી હોવાની ઘટના વિશે શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી વી મહેતાએ જણાવ્યું હતું કે, દરેક સ્કૂલની ફી પોલિસી અલગઅલગ હોય છે. તમામ સ્કૂલના નિયમ જુદાજુદા હોય છે પણ શાળા સંચાલકો એડમિશન કેન્સલ કરી એડવાન્સ ફી રાખી શકે નહીં, તેમણે ફી પરત કરવી જોઈએ. પણ હા, આ વિશે સૌ પ્રથમ તમામ હકીકત જાણવી પડે. જો કોઈ વિદ્યાર્થી સ્કૂલે જ ન ગયો હોય તો સ્કૂલ ક્યાં કારણોસર ફી પરત કરતી નથી એ સ્કૂલની પોલિસી મુજબ નક્કી થાય. આમ છતાં એલસી ન આપ્યું હોય કે વિદ્યાર્થી ભણ્યો જ નહોય તેવા કિસ્સામાં તો સ્કૂલે ફી પરત આપી દેવી જોઈએ.

શક્તિ સ્કૂલ જેવી અનેક શાળાઓ શૈક્ષણિક ક્ષેત્રમાં ગેરરીતિ આચરી વાલીઓ-વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી રહી છે.
ખાસ-ખબર શિક્ષણ જગતના માફિયાઓને ઉઘાડા પાડી સબક શીખવવા કટિબદ્ધ છે. જો કોઈ વાલી કે વિદ્યાર્થી શક્તિ સ્કૂલ જેવી શૈક્ષણિક સંસ્થાનો ભોગ બન્યા હોય તો ખાસ-ખબરના મો. નં. 92286 37664 પર સંપર્ક કરવો.

You Might Also Like

ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું

મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત

9મીએ પિતા અને પુત્રના સંબંધોની ગરિમા સમજાવતો ‘પાપા મેરી જાન’ ટૉક શૉ યોજાશે

ધો.10નું 83.86% પરિણામ: રાજકોટ જિલ્લાનું 88.11%

74 કરોડના ખર્ચે નિર્મિત સાંઢિયા પુલ તૈયાર, ટૂંક સમયમાં ઈખના હસ્તે લોકાર્પણની શક્યતા

TAGGED: refunding fees, Shakti School
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉપલેટામાં કોલેરાથી 5 દિવસમાં 5 બાળકનાં મોત વધુ એક બાળકે દમ તોડ્યો
Next Article નિહિત બેબીકેર – ડૉ. હિરેન મશરૂને ગેરરીતિ બદલ સાડા છ કરોડોનો દંડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ફાઈનલ જંગ
ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું
મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત
9મીએ પિતા અને પુત્રના સંબંધોની ગરિમા સમજાવતો ‘પાપા મેરી જાન’ ટૉક શૉ યોજાશે
ધો.10નું 83.86% પરિણામ: રાજકોટ જિલ્લાનું 88.11%
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

9મીએ પિતા અને પુત્રના સંબંધોની ગરિમા સમજાવતો ‘પાપા મેરી જાન’ ટૉક શૉ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?