By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    2 hours ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 day ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    1 day ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    1 day ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    1 hour ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    1 hour ago
    કોરોનાએ ફરી માથું ઊંચક્યું !
    1 hour ago
    રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે
    2 hours ago
    મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    2 hours ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    1 day ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 hours ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 day ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજનું રાશિફળ: કઈ રાશિના જાતકો માટે શુભ રહેશે અને કોને માટે અશુભ ચાલો જાણીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > આજનું રાશિફળ: કઈ રાશિના જાતકો માટે શુભ રહેશે અને કોને માટે અશુભ ચાલો જાણીએ
ASTROLOGER

આજનું રાશિફળ: કઈ રાશિના જાતકો માટે શુભ રહેશે અને કોને માટે અશુભ ચાલો જાણીએ

Khaskhabar Editor
Last updated: 2024/07/09 at 2:36 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

ગ્રહોની ચાલના કારણે આર્થિક મજબૂતી આવશે. ધનનો પ્રવાહ રહેશે. જાણો કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે, કઈ રાશિના જાતકો માટે મુશ્કેલી ભર્યો? તમારો લકી કલર અને નંબર.

- Advertisement -

મેષ- ગણેશજી કહે છે કે આજે ગ્રહોની ચાલ તમને આગળ વધવાની તકો આપશે. તમારો આત્મવિશ્વાસ વધારે હોવાથી બિઝનેસમાં કેટલાક નવા જોખમો લેશો. તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે અને તમે બધું જાતે કરવા ઇચ્છશો. જૂના મિત્રને મળવાથી ખુશી થશે. યાત્રા થઈ શકે છે. નોકરીમાં ભાગ્ય તમારો સાથ આપશે અને તમારા પરિવારની સ્થિતિ પણ સારી રહેશે. પારિવારિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે. લકી નંબર: 7, લકી કલર: લાલ

વૃષભ – ગણેશજી કહે છે કે ગ્રહોની ચાલના કારણે આર્થિક મજબૂતી આવશે. ધનનો પ્રવાહ રહેશે, સારો નાણાકીય લાભ જોવા મળશે, પરંતુ કેટલાક ખર્ચાઓ પણ થશે જે તમારે કેટલીક સંપત્તિ માટે ઉઠાવવા પડી શકે છે. તમારા પિતાનું સ્વાસ્થ્ય લથડી શકે છે, અંગત જીવન ખુશીઓથી ભરેલું રહેશે. તમારા જીવનસાથી સાથે રોમાંસ વધશે. લવ લાઈફ જીવતા લોકો આજે પોતાના પ્રિયજનો સાથે લગ્ન વિશે વાત કરી શકે છે. તમને ચેરીટીમાં રસ રહેશે. લકી નંબર: 11, લકી કલર: પીળો

- Advertisement -

મિથુન – ગણેશજી કહે છે કે, આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેશે. આત્મવિશ્વાસ તમને માનસિક ચિંતાઓથી દૂર રાખશે, જેથી તમે બધી પરિસ્થિતિઓ જોઇ શકશો. બિઝનેસ માટે આજનો દિવસ સારો છે. તમે સફળ થશો અને તમારી આવક પણ વધશે. થોડો ખર્ચ થશે પણ આજે તમે દિલથી ખુશ રહેશો. પરિવારના સભ્યો આજે તમારો સાથ આપશે અને તમને આર્થિક રીતે પણ મદદ કરશે. વિદેશ જવાનો વિચાર તમારા મનમાં આવી શકે છે. લકી નંબર: 3, લકી કલર: લીલો

કર્ક- ગણેશજી કહે છે કે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમને શરદી થઈ શકે છે. નોકરીમાં આજે તમે સારું કામ કરશો, જેથી તમારા વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરશે. બિઝનેસમાં આજે તમારો કોઈ કર્મચારી તમારી પાસેથી મદદ માંગી શકે છે. આવકની દ્રષ્ટિએ દિવસ ઘણો સારો રહેશે. આવકમાં સારો વધારો થશે અને તમે ઘર માટે કેટલીક નવી વસ્તુઓ લાવી શકો છો. લકી નંબર: 9, લકી કલર: સ્કાય બ્લૂ

સિંહ – ગણેશજી કહે છે કે તમારા સ્વાસ્થ્યમાં સારો સુધારો થશે, જેથી કામમાં તમારી રુચિ વધશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. આવક વધારવા માટે કેટલાક નવા રસ્તા શોધી શકો છો. લાંબી યાત્રા પર જવાના ચાન્સ રહેશે. પરિવારમાં ખુશીઓ વચ્ચે કેટલીક કડવી બાબતો પણ બની શકે છે. બાળકો તરફથી થોડી નિરાશા રહેશ. લવલાઇફમાં પાર્ટનર સાથે મતભેદોથી પરેશાન રહેશો. લગ્ન જીવન ખુશ રહેશે. લકી નંબર: 18, લકી કલર: બ્રાઉન

કન્યા – ગણેશજી કહે છે કે મનથી કરેલા કામનું ફળ મળશે. આવકમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ નોકરીયાત લોકો તેમના કામમાં વ્યસ્ત રહેશે. વ્યાપારીઓ આજે સારો નફો કરશે અને તમને આજે સરકાર તરફથી કેટલાક સારા લાભ પણ મળી શકે છે. મન લગાવીને અભ્યાસ કરો. તમને મિત્રો સાથે મોજ-મસ્તી કરવાનો સમય મળશે અને આજે તમે તમારા પિતા પાસેથી કોઈ માંગી શકો છો. લકી નંબર: 12, લકી કલર: ગુલાબી

તુલા – ગણેશજી કહે છે કે આજનો તમારો દિવસ પહેલા કરતા સારો રહેશે અને માથાનો દુખાવો અને માનસિક તણાવની સ્થિતિ દૂર થશે. નોકરીમાં બદલાવની સંભાવના છે અને ટ્રાન્સફર કરવા માંગતા હોવ તો પ્રયાસ કરો, સફળતા મળી શકે છે. આજે અચાનક ધનલાભ થવાની સંભાવના છે. સાસરિયાઓ સાથે વાતચીત થશે અને કેટલાક ખાસ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. તમારો જીવનસાથી તમારી મદદ કરવા તૈયાર રહેશે. પ્રેમ જીવનમાં થોડો તણાવ આવી શકે છે. લકી નંબર: 2, લકી કલર: ડાર્ક ગ્રીન

વૃશ્ચિક – ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આર્થિક અને માનસિક ચિંતાઓ તમને પરેશાન કરશે. આજે તમારું કોઈ મહત્વપૂર્ણ કામ અટકી શકે છે, તેથી ધીરજ રાખો. ખર્ચમાં વધશે. વિરોધીઓ તમને પરેશાન કરી શકશે નહીં. તમારી વાણીમાં થોડી મીઠાશ લાવો. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે. બિઝનેસમાં સફળતા મળશે. લકી નંબર: 4, લકી કલર: વાદળી

ધન- ગણેશજી કહે છે કે આજે ગ્રહોની સ્થિતિ બિઝનેસમાં સારો નફો આપી શકે છે. જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખર્ચ કરો. બિઝનેસમાં પણ રોકાણ કરશો અને બેંકમાં પણ કંઈક જમા કરાવી શકશો. લવ લાઈફમાં થોડી વિપુલતા રહેશે અને તમારા પ્રિયજનને મળવાની ઉત્સુકતા પણ તમારા ચહેરા પર દેખાશે. લગ્ન જીવન ખુશ જણાશે. કામની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેશે અને તમે ખંતથી કામ કરશો. લકી નંબર: 17, લકી કલર: નેવી બ્લુ

મકર- ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે થોડો પડકારજનક રહેશે. વિરોધીઓ તમારી ચિંતાઓ વધારશે. ખર્ચાઓ પણ વધશે. તમારા માટે કંઈક કરવાનું પસંદ કરશો, પરંતુ તમારી પાસે તેના માટે સમય અને પૈસા ન હોવાથી થોડી લાચારી અનુભવશો. પરંતુ તેનાથી બચવા માટે તમે ભગવાનનો આશરો લેશો અને કોઈની મદદ કરશો. મંદિરમાં ભગવાનના દર્શન કરવાથી માનસિક શાંતિ મળશે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં ખુશીઓથી ભરેલો રહેશે અને ખૂબ જ રોમેન્ટિક રહેશે. નોકરીમાં તમને સફળતા મળશે. લકી નંબર: 11, લકી કલર: કાળો

કુંભ – ગણેશજી કહે છે કે આજે ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. વિવાહિત લોકોને સંતાનનું સુખ મળશે. તમારા બાળકો તેમની ક્રિએટિવિટીથી તમને ખુશ કરી શકે છે. કોઈ જૂની ઈચ્છાઓ પણ પૂરી થઈ શકે છે અને આર્થિક લાભ પણ થશે. પગમાં દુખાવો તમને પરેશાન કરી શકે છે. આજે તમને બિઝનેસમાં સારો નફો જોવા મળશે અને જો તમે તમારા જીવન સાથી સાથે વેપાર કરો છો, તો આ દિવસ વધુ સારો રહેશે. આજે આત્મવિશ્વાસુ દેખાશો. લકી નંબર: 16, લકી કલર: સફેદ

મીન – ગણેશજી કહે છે કે તમારા પરિવારને મહત્વ આપો અને જવાબદારીઓથી ભાગશો નહીં. વૈવાહિક જીવન સુખી રહેશે, પરંતુ ઘરેલું જરૂરિયાતો તમારું ધ્યાન ખેંચશે. તમારા કામ અને પરિવાર વચ્ચે સારું સંતુલન જાળવવામાં સફળ થશો, જેથી કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. પૈસા કમાવવામાં સરળતા રહેશે અને ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. આ કારણે, આજે તમે ખૂબ જ મજબૂત સ્થિતિમાં દેખાશો અને તમારું સ્વાસ્થ્ય પણ અનુકૂળ રહેશે. લકી નંબર: 6, લકી કલર: ઓરેન્જ

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

TAGGED: HOROSCOPE, zodiac sign
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિજય સેતુપતિની ફિલ્મ મહારાજા આ દિવસે ઓટીટી પર રીલીઝ થશે
Next Article મેંદરડા-સાસણ સ્ટેટ હાઇવે પર ખાડા રાજથી પ્રવાસીઓ ત્રસ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
રાજકોટમાં 2019થી 2021 દરમિયાન ઇસ્યુ થયેલા હથિયારના 488 લાઇસન્સ રદ
હુડકો ચોકડી પાસે આવેલ ઉત્તમ સોફામાં ભીષણ આગ : બાથરૂમમાં છુપાયેલા યુવકનું મોત
રાજકોટ જિલ્લા પોલીસના 216 પોલીસ જવાનોની આંતરિક બદલી
MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?