By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    53 minutes ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    23 minutes ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિવાળીના શુભ દિને જાણો લક્ષ્મી પૂજનના શુભ મુહુર્ત, આ એક મહાઉપાયથી થશે ધનપ્રાપ્તિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > દિવાળીના શુભ દિને જાણો લક્ષ્મી પૂજનના શુભ મુહુર્ત, આ એક મહાઉપાયથી થશે ધનપ્રાપ્તિ
ધર્મ

દિવાળીના શુભ દિને જાણો લક્ષ્મી પૂજનના શુભ મુહુર્ત, આ એક મહાઉપાયથી થશે ધનપ્રાપ્તિ

Khaskhabar Editor
Last updated: 2022/10/24 at 10:14 AM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

આ વર્ષે દિવાળીનો તહેવાર આજે 24 ઓક્ટોબર 2022ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. દિવાળીના દિવસે માં લક્ષ્મીજી, ભગવાન ગણેશ, ભગવાન કુબેર અને માં સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ, મંત્ર, દિવાળીના મહાઉપાય અને પૂજા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબર 2022 એટલે કે આજે ઉજવવામાં આવી રહ્યો છે. દિવાળી પર માં લક્ષ્મીજી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે માતા લક્ષ્મી ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે. એવું માનવામાં આવે છે કે, દીપાવલીના દિવસે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ લંકાપતિ રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા હતા. 14 વર્ષનો વનવાસ પૂરો કરીને ભગવાન રામના અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં લોકોએ આખી અયોધ્યાને દીવાઓથી શણગારી હતી. ત્યારથી સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ચાલો જાણીએ દિવાળી પર લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત, સંયોગ અને પૂજા વિધિ વિશે વિસ્તારથી…

- Advertisement -

લક્ષ્મી પૂજનનું શુભ મુહૂર્ત
– અમાવસ્યા તિથિનો પ્રારંભ – 24 ઓક્ટોબર, 2022 સાંજે 05.27 વાગ્યાથી
– અમાવસ્યા તિથિ સમાપ્ત – 25 ઓક્ટોબર, 2022 સાંજે 04:18 વાગ્યા સુધી
– લક્ષ્મી પૂજનનું મુહૂર્ત – સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રિની 9 વાગ્યા સુધી
– પ્રદોષ કાલ – સાંજે 06.10 વાગ્યાથી 08.39 વાગ્યા સુધી
– વૃષભ કાલ – સાંજે 07:26 વાગ્યાથી રાત્રિના 09:26 વાગ્યા સુધી

લક્ષ્મી પૂજનની સામગ્રી
દિવાળીની પૂજા માટે રોલી, ચોખા, પાન-સોપારી, લવિંગ, એલચી, ધૂપ, કપૂર, ઘી કે તેલથી ભરેલા દીવા, નારિયેળ, ગંગાજળ, ફળો, ફૂલ, મીઠાઈઓ, દુર્વા, ચંદન, ઘી, સૂકો મેવો, પતાશા, કળશ, બાજોટ, ફૂલનો હાર, શંખ, લક્ષ્મી-ગણેશ, માં સરસ્વતી અને ભગવાન કુબેરની મૂર્તિ, થાળી, ચાંદીના સિક્કા, 11 દીવા, માં લક્ષ્મીજીના વસ્ત્ર, માં લક્ષ્મીજીના શ્રૃંગારનો સામાન.

દિવાળી પર આ વિધિથી કરો લક્ષ્મીજીની પૂજા
સવારે સ્નાન કર્યા પછી બધા દેવી-દેવતાઓની પૂજા કરો. સાંજના સમયે લક્ષ્મી પૂજન દરમિયાન સૌથી પહેલા શુદ્ધિકરણ કરો. સૌથી પહેલા પોતાના પર જળ છાંટીને શુદ્ધિકરણ કરો. આ પછી બધી સામગ્રી પર પણ ગંગા જળ છાંટો. આ પછી તમારી હથેળીમાં ત્રણ વખત જળ લઈને તેને પીવો અને ચોથી વાર તમારા હાથ ધોઈ લો. એક બાજોટ પર સ્વસ્તિક ચિન્હ બનાવીને તેના પર લાલ કપડું પાથરો અને ભગવાન ગણેશ, માતા લક્ષ્મીજી, ભગવાન કુબેર અને દેવી સરસ્વતીજીની મૂર્તિઓ સ્થાપિત કરો. તે પછી દીવો પ્રગટાવો. આ પછી ભગવાન ગણેશનું ધ્યાન કરો. આ પછી માતા લક્ષ્મી, ભગવાન કુબેર અને માં સરસ્વતીનું સ્મરણ કરો. ત્યારબાદ મૂર્તિઓની આગળ પાણીથી ભરેલો કળશ મૂકો. હવે ફળ, ફૂલ, મીઠાઈ, ચંદન, ઘી, ડ્રાયફ્રૂટ્સ, પતાશા, કળશ ફૂલોની માળા વગેરેનો ઉપયોગ કરીને માં લક્ષ્મીજી અને ગણેશજીની પૂર્ણ વિધિથી પૂજા કરો. તેની સાથે માં સરસ્વતીજી, ભગવાન વિષ્ણુ, માં કાલી અને કુબેરની પણ વિધિપૂર્વક પૂજા કરો. પૂજા કરતી વખતે 11 નાના દીવા અને એક મોટો દીવો પ્રગટાવો.

- Advertisement -

લક્ષ્મીજીની પૂજાના મંત્ર
જો તમે મહાલક્ષ્મીના મહામંત્ર ऊँ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद् श्रीं ह्रीं श्रीं ऊँ महालक्ष्मयै नम: ના કમલગટ્ટાની માળાથી ઓછામાં ઓછા 108 વખત જાપ કરશો, તો તમારી ઉપર માં લક્ષ્મીજીની કૃપા બની રહેશે.

-“ॐ ह्रीं श्रीं लक्ष्मीभ्यो नमः॥”
“ॐ गं गणपतये नमः॥”

દિવાળી લક્ષ્મી પૂજાના ઉપાય
દિવાળીના મહાઉપાય- દિવાળીની મધ્યરાત્રિએ 11થી 1 વાગ્યાની વચ્ચે લાલ કે પીળા વસ્ત્રો પહેરો. એક મુખી ઘીનો મોટો દીવો પ્રગટાવો. પૂર્વ દિશાની તરફ મુખ રાખીને પૂજાની શરૂઆત કરો. મંત્રના જાપ કરવા માટે સ્ફટિક અથવા રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો.

ધન પ્રાપ્તિના ઉપાય- દિવાળીની રાત્રે એક ભોજપત્ર અથવા પીળો કાગળ લો. આ ભોજપત્ર અથવા કાગળનો ટુકડો ચોરસ હોવો જોઈએ. તેના પર નવી લાલ પેનથી એક મંત્ર લખો. મંત્ર હશે “ॐ श्रीं ह्रीं क्लीं त्रिभुवन महालक्ष्म्यै अस्मांक दारिद्र्य नाशय प्रचुर धन देहि देहि क्लीं ह्रीं श्रीं ॐ”. તેને માં લક્ષ્મીજીને અર્પણ કરો. આ પછી આ મંત્રનો અગિયાર માળાનો જાપ કરો. મંત્રનોજાપ કર્યા પછી આ ભોજપત્ર અથવા કાગળ તમારી તિજોરીમાં મૂકી દો. જો તમે ઈચ્છો તો તેને તમારા પર્સમાં પણ રાખી શકો છો.

દેવાથી મુક્તિ મેળવવાનો ઉપાય- હનુમાનજીની કેસરી રંગની મૂર્તિ લઈ આવો. તેમની સામે ચમેલીનો એકમુખી દીવો પ્રગટાવો. આ પછી તેમને એક તાંબાનો છિદ્રવાળો સિક્કો પણ અર્પિત કરો. હવે કોઈ ખાસ મંત્રનો ઓછામાં ઓછા 11 વાર જાપ કરો. મંત્ર હશે – “ॐ नमो हनुमते भयभञ्जनाय सुखम कुरु फट स्वाहा.” મંત્રનો જાપ કર્યા પછી ધન લાભ અને ઋણ મુક્તિ માટે પ્રાર્થના કરો.

You Might Also Like

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

TAGGED: diwali, laxmipujan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોમાલિયાની હોટલમાં બોમ્બ બ્લાસ્ટ અને ગોળીબાર: 9ના મોત, 47 લોકો ઘાયલ
Next Article બ્રિટનમાં પીએમ પદની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક જીતની ખૂબ નજીક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અમદાવાદના મનપસંદ કલબમાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર SMC ત્રાટકી, 20-20 કલાકથી રેડ ચાલું

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
વિશ્વ હિંદૂ પરિષદની મહોત્સવ સમીતી દ્વારા જન્માષ્ટમી ભવ્ય શોભાયાત્રાની તૈયારી શરૂ : માર્ગદર્શક સમીતીની બેઠક યોજાઇ
બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ
અમદાવાદમાં NEET પેપર લીકના વિરોધમાં કૉંગ્રેસની રેલી : નેતાઓએ નારા લગાવ્યા
2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 2 months ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?