By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    3 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    5 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    5 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    5 hours ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    1 day ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    1 day ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    1 day ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 hours ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    4 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    5 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શનિનો અસ્ત થતા જાણો કઈ રાશિના જાતકો માટે નોકરી, ધન અને પ્રગતિના નવા માર્ગો ખુલશે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > શનિનો અસ્ત થતા જાણો કઈ રાશિના જાતકો માટે નોકરી, ધન અને પ્રગતિના નવા માર્ગો ખુલશે!
ASTROLOGER

શનિનો અસ્ત થતા જાણો કઈ રાશિના જાતકો માટે નોકરી, ધન અને પ્રગતિના નવા માર્ગો ખુલશે!

Khaskhabar Editor
Last updated: 2026/02/04 at 1:49 PM
Khaskhabar Editor 6 months ago
Share
3 Min Read
SHARE

નવ ગ્રહોમાંથી એક શનિ મહારાજને ન્યાય, અનુશાસન અને જવાબદારીનો કારક માનવામાં આવે છે. તેની અસર વ્યક્તિના જીવનના ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રો પર પડે છે.

વાસ્તવમાં વૈદિક જ્યોતિષ પ્રમાણે શનિદેવને કર્મોનું ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જ્યારે પણ શનિની ચાલ અથવા સ્થિતિ બદલાઈ છે, ત્યારે તમામ ક્ષેત્રોમાં પણ પરિવર્તન આવે છે. આવું જ એક પરિવર્તન હોળી 2026 બાદ થવા જઈ રહ્યું છે, જ્યારે શનિ ગ્રહ મીન રાશિમાં અસ્ત થશે. હવે શનિનું મીન રાશિમાં અસ્ત થવું એ ત્રણ રાશિઓના જીવનમાં શુભ પરિણામો લઈને આવશે.

- Advertisement -

30 વર્ષ બાદ શનિ કરી રહ્યા મોટું પરિવર્તન

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ઉંમર, સ્વાસ્થ્ય, સંઘર્ષ, નોકરી-ધંધો, લોખંડ અને તેલ વગેરે સાથે શનિ મહારાજનો સબંધ હોય છે. દ્રિક પંચાંગ પ્રમાણે હોળી પછી જ્યારે શનિદેવ મીન રાશિમાં અસ્ત થશે, તો તેની અસર તમામ 12 રાશિઓ પર પડશે. જો કે, આ પરિવર્તન માત્ર 3 રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલશે, જે નોકરી, પૈસા અને પ્રગતિ સંબંધિત ક્ષેત્રોમાં શુભ પરિણામો આપશે. શનિ 13 માર્ચ, 2026ના રોજ સાંજે 7:13 વાગ્યે મીન રાશિમાં અસ્ત થશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે  લગભગ 30 વર્ષ પછી ન્યાયના દેવતા શનિ પોતાની સ્થિતિમાં મોટું પરિવર્તન કરવા જઈ રહ્યા છે.

ધન રાશિના જાતકોની ભૌતિક સુખ-સુવિધામાં વધારો

- Advertisement -

શનિ અસ્ત ધન રાશિના જાતકો માટે ભાગ્યનો દ્વાર ખોલનારો સાબિત થઈ શકે છે. ભૌતિક સુખોમાં વધારાનો સંકેત આપી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમે ઘર, ગાડી અથવા સંપત્તિ સબંધિત કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. કમાણીની શાનદાર તકો સામે આવી શકે છે. જે જાતકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેને શાનદાર ઓફર મળવાની સંભાવના છે. આટલું જ નહીં અચાનક ધનલાભ પણ થઈ શકે છે. ખાસ વાત એ છે કે, આ દરમિયાન માતા સાથે સબંધો વધુ મજબૂત થશે.

કુંભ રાશિના જાતકોને આર્થિક મામલે મળશે રાહત

શનિ અસ્ત કુંભ રાશિના જાતકો માટે શુભ પરિણામો લઈને આવશે. આ રાશિના જાતકોને આર્થિક મામલે રાહત મળી શકે છે, કારણ કે અચાનક ધન લાભના યોગ છે. બીજી તરફ જે બિઝનેસમેનના લાંબા સમયથી પૈસા અટકેલા છે તે પાછા મળી શકે છે. શિક્ષણ, ભાષણ, મીડિયા, સેલ્સ અથવા માર્કેટિંગ સાથે સંકળાયેલા જાતકો માટે આ સમય ઉત્તમ રહેશે, કારણ કે લોકો તમારા શબ્દો અને વિચારોથી ખૂબ પ્રભાવિત થશે.

મીન રાશિ રાશિના જાતકોને સફળતા મળવાના સંકેત

શનિ અસ્ત મીન રાશિના જાતકો માટે સકારાત્મક રહેશે, જે આત્મવિશ્વાસ વધારનારો સાબિત થશે. આ દરમિયાન સમાજમાં તમારું માન-સન્માન વધશે. વૈવાહિક લોકો માટે આ સમય સબંધોમાં મિઠાસ લઈને આવશે અને તમારા લાઈફ પાર્ટનરની પ્રગતિના યોગ પણ બની રહ્યા છે. બિઝનેસમેનની આવક વધવાના સંકેત છે. જે જાતકો લાંબા સમયથી કોઈ કામ માટે મહેનત કરી રહ્યા હતા, તેમાં હવે સફળતા મળવાન શક્યતા છે. બીજી તરફ તમને પાર્ટનરશિપ સાથે સબંધિત કામોમાં પણ ફાયદો થશે.

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટેકાના ભાવે ઘઉંની ખરીદી: મોરબી જિલ્લામાં ખેડૂતો માટે ઑનલાઇન નોંધણીનો પ્રારંભ
Next Article અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?