By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    11 hours ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    1 day ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    1 day ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    1 day ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ
    8 hours ago
    યુદ્ધનો અંત નજીક!
    9 hours ago
    બિહારના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપના મુખ્યમંત્રી
    9 hours ago
    યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, 4000 કરોડના લોન પેકેજની ઓફર
    10 hours ago
    ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    9 hours ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    11 hours ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    1 day ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    1 day ago
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    11 hours ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    5 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    6 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટની શાળા નં.85નો વિદ્યાર્થી કરણ છેલ્લાં 41 દિવસથી ગુમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટની શાળા નં.85નો વિદ્યાર્થી કરણ છેલ્લાં 41 દિવસથી ગુમ
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટની શાળા નં.85નો વિદ્યાર્થી કરણ છેલ્લાં 41 દિવસથી ગુમ

Khaskhabar Editor
Last updated: 2024/05/23 at 5:24 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

પરિવારે બાળક ગુમ થવા બદલ પ્રિન્સિપાલ હિતેશ રાઠોડને જવાબદાર ગણાવ્યા…

હિતેશ રાઠોડે કરણને એવો ડરાવ્યો-ધમકાવ્યો કે શાળાથી ઘરે જ ન પહોચ્યોં!

- Advertisement -

ફોટોમાં દેખાતા બાળક કરણનો કોઈને અતોપતો મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી

ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ, તા.21
રાજકોટ શિક્ષણ સમિતિની શાળા નં. 85માંથી બાળક ગૂમ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. વાલીના જણાવ્યા અનુસાર તેમનો ભત્રીજો કરણ (ઉં.વ. 13) સરકારી શાળા નં. 85માં ધો. 7માં અભ્યાસ કરે છે. આ શાળાના પ્રિન્સિપાલ હિતેશ રાઠોડને કારણે છેલ્લા 41 દિવસથી તેમનું બાળક ઘરે આવ્યું નથી.

- Advertisement -

બનાવની વિગત અનુસાર અને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ હિતેશભાઈ ગોહિલ નવલનગરમાં રહે છે. તેમના શાળાના પત્ની કોરોનામાં મરણ પામેલા હોવાથી તેઓ કરણ નામના બાળકનો ઉછેર કરતા હતા, કરણ એ તેમનો ભત્રીજો છે અને તેમની સાથે જ રહે છે. જે શિક્ષણ સમિતિની ઉદયનગરમાં આવેલી શાળા નં. 85માં ધો. 7માં અભ્યાસ કરે છે. કરણ તા. 12/04/2024ના રોજ સ્કૂલે ગયા બાદ ઘરે પરત ફરેલો નથી. આજે 41 દિવસ બાદ પણ કરણનો કોઈ અતોપતો નથી અને વાલીએ કરણના ઘર ન આવવા પાછળ પ્રિન્સિપાલ હિતેશ રાઠોડને જવાબદાર ગણાવ્યા છે.

વાલીના જણાવ્યા અનુસાર એ દિવસે કરણ શાળાએ પહોચ્યો હતો. શાળામાં પરીક્ષા હોય એક વિદ્યાર્થી હાજર નહતો એટલે શિક્ષકે કરણને ગેરહાજર વિદ્યાર્થીના ઘરે મોકલ્યો. થોડીવાર પછી કરણ ન આવ્યો એટલે શિક્ષકે વધુ બે વિદ્યાર્થીઓને કરણ અને ગેરહાજર વિદ્યાર્થીને બોલાવવા મોકલ્યા. પરંતુ કરણ ક્યાંય ન મળ્યો એટલે પ્રિન્સિપાલે કરણના વાલીના ફોન કરી કરણ ક્યાં છે તેની તપાસ કરી. કરણ ઘરે નહતો.

કરણના વાલીએ પ્રિન્સિપાલને કહ્યું હતું કે, જો કરણ શાળાએ આવે તો જણાવશો. પરંતુ કરણ શાળાએ આવ્યો ત્યારે પ્રિન્સિપાલ હિતેશ રાઠોડે કરણને ડરાવ્યો-ધમકાવ્યો અને પછી ઘર મોકલી આપ્યો, પ્રિન્સિપાલ હિતેશ રાઠોડે વાલીની વાત અવગણી કરણને શાળાએ ન બેસાડી રાખ્યો અને કરણને ડરાવી-ધમકાવી ઘરે મોકલી આપ્યો એટલે આજ સુધી કરણ ઘરે પહોંચ્યો નથી અને ગુમ થઈ ગયો છે એવો તેના વાલીએ આક્ષેપ કર્યો છે.

You Might Also Like

ભાવનગર: ગોળીબાર હનુમાન મંદિર ખાતે બ્રહ્મલીન મદનમોહનદાસ બાપુનો ‘રામાર્ચન મહાયજ્ઞ’ સંપન્ન

પુજિત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ દ્વારા વિજયભાઈની પુણ્યતિથિ નિમિત્તે સેવા યજ્ઞ: 108 દર્દીઓને વિનામૂલ્યે શ્રવણયંત્ર અપાયા

રાજકોટમાં પ્રેમિકાની 11 વર્ષની દીકરી સાથે વારંવાર દુષ્કર્મ આચરી આરોપીએ આપઘાત કરી લીધો

જૂના કુવાડવા પોલીસ સ્ટેશન પાસેથી જછઙ મેનને 1.30 લાખના દારૂ સાથે ઝડપી લેતી ઙઈઇ

‘સત્ય સનાતન દેશ હૈ મેરા’ – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનો સાગર

TAGGED: Rajkot, school no.85, Student missing
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરી ગુજરાતમાં પણ માસિક 300 યુનિટ વીજળી મફત આપવા મુખ્યમંત્રીને રજૂઆત
Next Article લોધિકાની ગૌચરની જમીન હડપી લેવા અગાઉ પણ પ્રયાસો થયા હતા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળના વડોદરા ડોડીયા ગામે સિંહ બેલડીના ધામા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
પાટડીના સેડલા ગામે વિદેશી દારૂ સહિત રૂ. 1.01 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની પંચાયતોની ચૂંટણીમાં બળવાખોરો કિંગ મેકર સાબિત થશે
AAPના ઉમેદવાર નીલેશ માલમના ગોડાઉનમાંથી ઈંગ્લિશ દારૂ ઝડપાયો
ભાવનગર: ગોળીબાર હનુમાન મંદિર ખાતે બ્રહ્મલીન મદનમોહનદાસ બાપુનો ‘રામાર્ચન મહાયજ્ઞ’ સંપન્ન
પુજિત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ દ્વારા વિજયભાઈની પુણ્યતિથિ નિમિત્તે સેવા યજ્ઞ: 108 દર્દીઓને વિનામૂલ્યે શ્રવણયંત્ર અપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભાવનગર: ગોળીબાર હનુમાન મંદિર ખાતે બ્રહ્મલીન મદનમોહનદાસ બાપુનો ‘રામાર્ચન મહાયજ્ઞ’ સંપન્ન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

પુજિત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ દ્વારા વિજયભાઈની પુણ્યતિથિ નિમિત્તે સેવા યજ્ઞ: 108 દર્દીઓને વિનામૂલ્યે શ્રવણયંત્ર અપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

રાજકોટમાં પ્રેમિકાની 11 વર્ષની દીકરી સાથે વારંવાર દુષ્કર્મ આચરી આરોપીએ આપઘાત કરી લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?