ગીર સોમનાથ આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામોમાં અવિરત આરોગ્ય સેવાઓ આપે છે. કોડિનાર તાલુકાના છેવાડાના ગામોમાં અને દરિયા પટ્ટી વિસ્તારમાં આરોગ્ય સેવા આપતા કાજને રાષ્ટ્રીય કક્ષાનો NQAS (નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડપ્રાપ્તથયોછે.
Follow US
Find US on Social Medias