By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    51 minutes ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    1 day ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    2 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    3 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય
    40 minutes ago
    સોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું: મહિલા અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીનો કેન્દ્રને પડકાર
    57 minutes ago
    સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો
    22 hours ago
    TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ
    22 hours ago
    ₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    1 day ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    2 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    3 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    3 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણય લે છે! ‘અમેરિકા પર વિશ્વાસ ન કરી બ્રિક્સ સાથે જોડાવ’: જેફરી સૅક્સ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણય લે છે! ‘અમેરિકા પર વિશ્વાસ ન કરી બ્રિક્સ સાથે જોડાવ’: જેફરી સૅક્સ
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણય લે છે! ‘અમેરિકા પર વિશ્વાસ ન કરી બ્રિક્સ સાથે જોડાવ’: જેફરી સૅક્સ

Khaskhabar Editor
Last updated: 2025/08/14 at 12:31 PM
Khaskhabar Editor 8 months ago
Share
3 Min Read
SHARE

ભારતને, અલબત્ત, તેની સ્વતંત્ર વિદેશ નીતિની જરૂર છે. તેણે યુનાઇટેડ સ્ટેટ્સના નિવેદનો અને પ્રતિબદ્ધતાઓને થોડી કાળજીથી જોવી જોઈએ, સૅક્સ કહે છે

યુએસ-ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના અર્થશાસ્ત્રી જેફરી સાસે ભારતને અમેરિકા પરથી નિર્ભરતા ઘટાડવા સલાહ આપી છે. તેમણે કહ્યું કે, વોશિંગ્ટનની સાથે સુરક્ષા સમાધાન કારગર સાબિત નહીં થાય. તેથી ભારતને બ્રિક્સ સાથે જોડાવા સલાહ છે. આમ કહેવા પાછળનું કારણ આપતાં જેફરીએ કહ્યું કે,  અમેરિકા હવે ભારત પાસેથી એટલી મોટી નિકાસનો સ્વીકાર નહીં કરે, જેટલી તેણે ચીન પાસેથી ખરીદી કરી હતી.

- Advertisement -

જેફરીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર રશિયન ક્રૂડની આયાત બદલ ભારત પર 50 ટકા ટેરિફ લાદવાના વલણ પર જણાવ્યું કે, ટ્રમ્પ તાર્કિક કે વ્યૂહાત્મક વ્યક્તિ નથી. તે આવેશમાં આવીને કામ કરે છે. તેમણે વિચાર્યુ હતું કે, ભારત તેમની માગ પર તુરંત સહમત થઈ જશે, પરંતુ ભારતે તેમની ધમકીઓ આગળ ઝૂકવાનો ઈનકાર કરી દીધો.

અમેરિકા પર વિશ્વાસ કરવો જોઈએ નહીં

જેફરીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ કોઈ સમજી-વિચારીને હાથ ધરાયેલી રણનીતિ નથી. ટ્રમ્પ જે પણ કરે છે, તે આવેશમાં લીધેલા નિર્ણયો છે. ભારતે તેનાથી સતર્ક રહેવાની જરૂર છે. હું લાંબા સમયથી કહેતો આવ્યો છું કે, ભારતે પોતાના મુખ્ય પાર્ટનર તરીકે અમેરિકા પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. ભારતે પોતાની સ્વતંત્ર વિદેશ નીતિનું અનુસરણ કરવાની જરૂર છે. અમેરિકાના નિવેદનો અને કાર્યવાહી મુદ્દે સાવચેત રહેવુ જોઈએ.

ચીનનું સ્થાન નહીં લઈ શકે ભારત

- Advertisement -

અમુક લોકોનું માનવુ હતું કે, ભારત અમેરિકાનો એક ગાઢ આર્થિક ભાગીદાર બનશે. જે ચીનના વેપારનું સ્થાન લેશે. પરંતુ તે અજ્ઞાનતા છે. અમેરિકા ભારત પાસેથી એટલા મોટાપાયે આયાતને મંજૂરી નહીં આપે. ભારત પર ટેરિફ રશિયન ક્રૂડ ખરીદવા બદલ લાદવામાં આવ્યું છે, જ્યારે ચીન તો રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ ખરીદે છે. તેમ છતાં તેના પર ટેરિફમાં વધારો કર્યો નથી. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે શરૂઆતમાં ચીન વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જેનો ચીને આકરો જવાબ આપ્યો હતો. રેર અર્થની નિકાસ અટકાવી દીધી હતી. જવાબી ટેરિફ પણ લાદ્યો હતો. જેથી અમેરિકા પાછી પાની કરવા મજબૂર બન્યું હતું.

અમેરિકા પોતાનું વર્ચસ્વ જમાવવા માગે છે

અર્થશાસ્ત્રીના મતે અમેરિકા ઈચ્છે છે કે, ભારત અમેરિકાને આધિન રહે, રશિયા અમેરિકાને આધિન રહે. ચીન પણ અમેરિકાને આધિન રહે. તે તમામ દેશો પર પોતાનું વર્ચસ્વ જમાવવા માગે છે. બ્રિક્સનું નામો-નિશાન હટાવવા માગે છે. બ્રિક્સમાં રશિયા, ભારત, ચીન, યુએસએ જેવા મહાસત્તા સામેલ છે.

ભારતને આપી આ સલાહ

સાસે ભારતને આગ્રહ કર્યો હતો કે, તે એક સ્વતંત્ર વિદેશ નીતિ જાળવી રાખે અને અમેરિકા પર નિર્ભર રહેવાના બદલે અન્ય દેશો સાથે સંબંધમાં વધારો કરે. વધુમાં ભારતે અમેરિકાની ગતિવિધિઓ પર નજર રાખતાં સાવચેતી જાળવવી જોઈએ. ભારતે પાયાના સિદ્ધાંત પર બ્રિક્સ સાથે જોડાવુ જોઈએ અને અમેરિકાના દબાણમાં આવવુ જોઈએ નહીં.

You Might Also Like

હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો

મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર

તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી

માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!

અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો

TAGGED: brics, Jeffrey Sachs advises India, US India Trade Tension
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિમાચલમાં ચોમાસાનો પ્રકોપ: ત્રણ પુલ ધોવાઈ ગયા, બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત રાજ્યના 325 રસ્તાઓ બંધ કરાયા
Next Article DGCAએ એર ઇન્ડિયાને ફરી ચેતવણી આપી, કડક પાલનની માંગ કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી
હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
સોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું: મહિલા અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીનો કેન્દ્રને પડકાર
ચાંદખેડા ઢોસા ખીરુ કાંડમાં FSL રિપોર્ટ આવ્યો, માતા-પિતાએ હવે ખીચડી-ચોકલેટનું રટણ શરૂ કર્યું
પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 51 minutes ago
આંતરરાષ્ટ્રીય

મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?