By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ! શાંતિ વાટાઘાટો નિષ્ફળ, આ 3 કારણો જવાબદાર
    14 hours ago
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    3 days ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    4 days ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    4 days ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો
    11 hours ago
    દેશભરમાં 1981 સરકારી પ્રોજેક્ટોમાં વિલંબથી રૂ.5.65 લાખ કરોડનો વધારાનો બોજો
    11 hours ago
    UPમાં વિદ્યાર્થી સૂર્યા ચૌહાણની હત્યાનો આરોપી અસદ એન્કાઉન્ટરમાં ઠાર
    11 hours ago
    પેટ્રોલ-ડિઝલ બાદ હવે કોમર્શિયલ બાટલો મોંઘો
    11 hours ago
    ક્રિકેટ બાદ રાજકારણની ‘પીચ’ પર સિક્સર: ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યા મંત્રી
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    11 hours ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    2 days ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    3 days ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    6 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: DGCAએ એર ઇન્ડિયાને ફરી ચેતવણી આપી, કડક પાલનની માંગ કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > DGCAએ એર ઇન્ડિયાને ફરી ચેતવણી આપી, કડક પાલનની માંગ કરી
ખાસ-ખબરરાષ્ટ્રીય

DGCAએ એર ઇન્ડિયાને ફરી ચેતવણી આપી, કડક પાલનની માંગ કરી

Khaskhabar Editor
Last updated: 2025/08/14 at 12:38 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

ઉડ્ડયન નિયમનકારે વધુમાં નોંધ્યું હતું કે એરલાઇનના એકાઉન્ટેબલ મેનેજર મુખ્ય ઓપરેશનલ જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયા હતા

અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી જેવા કારણોસર સતત ચર્ચામાં રહેલ એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી એક વાર ચેતવણી મળી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એર ઈન્ડિયાને તેની બેંગલુરુ-બ્રિટન ફ્લાઈટ્સને સમય મર્યાદાથી વધુ હવામાં રાખવા બદલ ચેતવણી આપી હતી, કારણ કે આ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સે નિર્ધારિત ઉડાન મર્યાદા 10 કલાક પાર કરી લીધી હતી.

- Advertisement -

એર ઈન્ડિયાએ DGCAની ચેતવણીની પુષ્ટિ કરી

એર ઈન્ડિયાએ DGCA તરફથી ચેતવણી મળ્યાની પુષ્ટિ કરી છે. એરલાઈને જણાવ્યું કે, મે મહિનામાં રિપોર્ટ કરવામાં આવેલી બે ફ્લાઈટ્સના કારણે આ પત્ર જારી કરવામાં આવ્યો હતો. એરલાઈન્સ તરફથી સરહદી હવાઈ ક્ષેત્ર બંધ થવાની અસરને ઘટાડવા માટે આ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેનું ખોટું અર્થઘટન થવાને કારણે સમસ્યા ઊભી થઈ. જોકે, યોગ્ય અર્થઘટન આપવામાં આવતાં તેને તાત્કાલિક સુધારી લેવામાં આવી હતી.

એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ પાઠવી

- Advertisement -

નોંધનીય છે કે, DGCAએ 11 ઓગષ્ટના રોજ જારી કરેલા એક પત્રમાં કહ્યું હતું કે, ’20 જૂને એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસમાં એરલાઈનને 16 અને 17 મેના રોજ ફ્લાઈટ AI-133ની સ્થળ પર કરવામાં આવેલી તપાસમાં મળેલી ખામીઓનો જવાબ આપવા જણાવ્યું હતું.’

DGCAના પત્ર પ્રમાણે તપાસ દરમિયાન એ નોટિસ કરવામાં આવ્યું કે, એરલાઈન સીએઆરમાં જારી કરવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવામાં પણ અસમર્થ રહી છે. DGCAના પત્ર પ્રમાણે એરલાઈનને અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, બાદમાં જ્યારે એરલાઈને પાછળથી તેનો જવાબ આપ્યો, ત્યારે DGCAએ તેનો અસ્વીકાર કર્યો. ત્યારબાદ ડિરેક્ટોરેટ જનરલે એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સનને ચેતવણી પણ આપી છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘કારણ બતાવો નોટિસના જવાબમાં એર ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલા જવાબની યોગ્ય તપાસ કરવામાં આવી છે. ત્યારબાદ એ તારણ પર પહોંચ્યા છે કે જવાબ સંતોષકારક નથી. તેથી, એર ઈન્ડિયાના જવાબદાર મેનેજરને લાગુ નાગરિક ઉડ્ડયન નિયમોનું કડક પાલન કરવાની ચેતવણી અને સલાહ આપવામાં આવે છે.’

એક પાયલટને મહત્તમ 8 કલાક જ ઉડાન ભરવાની મંજૂરી

તમને જણાવી દઈએ કે, નિયમો પ્રમાણે એક પાયલટને મહત્તમ 8 કલાક જ ઉડાન ભરવાની મંજૂરી છે. જો બે પાયલટ એક સાથે હોય તો આ સમય મર્યાદા 10 કલાક સુધી પહોંચી જાય છે. ત્યારબાદ પાયલટને બીજી ઉડાન ભરવા પહેલા 16 કલાકનો આરામ ફરજિયાત છે.

You Might Also Like

ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો

દેશભરમાં 1981 સરકારી પ્રોજેક્ટોમાં વિલંબથી રૂ.5.65 લાખ કરોડનો વધારાનો બોજો

UPમાં વિદ્યાર્થી સૂર્યા ચૌહાણની હત્યાનો આરોપી અસદ એન્કાઉન્ટરમાં ઠાર

પેટ્રોલ-ડિઝલ બાદ હવે કોમર્શિયલ બાટલો મોંઘો

ક્રિકેટ બાદ રાજકારણની ‘પીચ’ પર સિક્સર: ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યા મંત્રી

TAGGED: AIR INDIA, DGCA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણય લે છે! ‘અમેરિકા પર વિશ્વાસ ન કરી બ્રિક્સ સાથે જોડાવ’: જેફરી સૅક્સ
Next Article હવે એક જ દિવસમાં મળશે ભારતીય વિઝા, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો
મનપાના અધિકારીઓ નવા કમિશનરને ઉઠાં ભણાવે છે?
મકાન-દાગીના વેચાવ્યા છતાં રાતાવીરડાના યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી, 3 સામે ગુનો
વસ્તડી ભવાનીધામ સમગ્ર ગુજરાતના કારડીયા રાજપૂત સમાજ માટે એકતાનું પ્રતિક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

દેશભરમાં 1981 સરકારી પ્રોજેક્ટોમાં વિલંબથી રૂ.5.65 લાખ કરોડનો વધારાનો બોજો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

UPમાં વિદ્યાર્થી સૂર્યા ચૌહાણની હત્યાનો આરોપી અસદ એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?