રાજકોટ શહેરમાં બદલાતા વાતાવરણને લઈને રોગચાળો સતત વકરી રહ્યો છે. જેમાં ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો વધતા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. મિશ્ર ઋતુને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાવ અને ચિકનગુનિયાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. સવારથી બપોર સુધીમાં 350 કેસ નોંધાયા હતા.
વાયરલ કેસમાં વધારો: સિવિલમાં તાવ અને ચીકનગુનિયાના 350 કેસ
Follow US
Find US on Social Medias