By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે સ્વીકાર્યું-મિડટર્મમાં હારનું કારણ ઈરાન યુદ્ધ
    8 hours ago
    ઇરાને જશ્ન મનાવ્યો : ટ્રમ્પ-નેતન્યાહુનાં પોસ્ટરો સળગાવ્યા
    8 hours ago
    ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા બંને સદનોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી
    1 day ago
    ચૂંટણીનાં થોડાં કલાકો પહેલાં અમેરિકાનો ઈરાન પર હુમલો
    2 days ago
    ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાન- નાગૌરમાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ, 2 લોકો ભડથું
    8 hours ago
    ઉત્તરકાશીમાં ઈનોવા કાર નદીમાં ખાબકતાં સુરતના 4 લોકોનાં મોત
    8 hours ago
    મોંઘવારીનો બોમ્બ ફૂટતા દિવાળી બનશે ફિક્કી
    10 hours ago
    દેશભરમાં પ્રદૂષણ બેફામઃ રાજસ્થાનના બીકાનેરમાં AQI 1357ને પાર
    1 day ago
    મુંબઇમાં દેશની પ્રથમ દરિયાઈ બુલેટ ટ્રેન સુરંગનું નિર્માણ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 days ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    5 days ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    1 week ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    1 week ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    8 hours ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    5 days ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ICCએ T20 વર્લ્ડકપ 2024 માટે રજૂ કર્યો નવો LOGO: જાણો ડિઝાઇનનું રસપ્રદ કારણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ICCએ T20 વર્લ્ડકપ 2024 માટે રજૂ કર્યો નવો LOGO: જાણો ડિઝાઇનનું રસપ્રદ કારણ
સ્પોર્ટ્સ

ICCએ T20 વર્લ્ડકપ 2024 માટે રજૂ કર્યો નવો LOGO: જાણો ડિઝાઇનનું રસપ્રદ કારણ

Khaskhabar Editor
Last updated: 2023/12/08 at 11:01 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ICCએ અત્યારથી જ T20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આઈસીસીએ વર્લ્ડ કપને લઈને મોટો ફેરફાર કર્યો છે અને ટૂર્નામેન્ટ સાથે સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો છે

T20 વર્લ્ડ કપ 2024નું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે અને આ મેગા ઇવેંટની તૈયારી અત્યારથી જ શરૂ શરૂ કરી દેવામાં આવી છે. દરેક ટીમ હાલ ટી20 મોડમાં આવી ગઈ છે અને ICCએ પણ અત્યારથી તેની તૈયારી શરૂ કરી દીધી છે.

- Advertisement -

ICC logo for the 2024 T20 World Cup. pic.twitter.com/l9jmxXojZ0

— Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2023

- Advertisement -

કેરેબિયા અને અમેરિકામાં આવતા વર્ષે ટી20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે એવાં હાલ ICCએ T20I ક્રિકેટના પ્રમુખ આયોજન માટે નવો લોગો લોન્ચ કર્યો છે. આઈસીસીએ આગામી ટૂર્નામેન્ટ સાથે સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં આગામી સિઝનના લોગો વિશે માહિતી આપવામાં આવી છે. આ વીડિયો શેર કરતી વખતે બોર્ડે લખ્યું છે કે, ‘બેટ, બોલ અને એનર્જી એ ત્રણ વસ્તુઓ છે જે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટને દર્શાવે છે! ICC T20 વર્લ્ડ કપ માટે એક આકર્ષક નવો દેખાવ.

જણાવી દઈએ કે પુરુષ ક્રિકેટ T20 વર્લ્ડ કપનું આયોજન 4 જૂન થી 30 જૂન 2024 વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં કરવામાં આવશે અને મહિલા ક્રિકેટ T20 વર્લ્ડ કપનું આયોજન બાંગ્લાદેશમાં કરવામાં આવશે. હજુ સુધી આ T20 વર્લ્ડ કપની તારીખો વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે ICCએ આજે આ લોગો લોન્ચ કરીને એમ જણાવી દીધું છે કે તેને પણ આ મેગા ઈવેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

 

You Might Also Like

મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા

3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું

૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!

મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા

TAGGED: design, icc, logo, T20WorldCup2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અભિનેતા જૂનિયર મહેમુદનું નિધન: ઘણા સમયથી કેન્સરથી પીડિત હતા
Next Article કતારમાં મૃત્યુદંડની સજા પામેલા નેવીના 8 પૂર્વ ઓફિસરોને મળ્યા ભારતીય રાજદૂત, કાનુની કાર્યવાહી વિશે ચર્ચા કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બોલીવુડમનોરંજન

‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
કાલે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક: કોઠારીયા રોડ રણુજા મંદિર અને ઓમ પાર્ક મેઈન રોડ પર નવા બ્રિજ બનશે
રાજકોટની તરસ છીપાવવા મા નર્મદાના વધામણાંઃ ‘સૌની યોજના’ થકી આજી- ન્યારીમાં નીરનું આગમન
રાજસ્થાન- નાગૌરમાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ, 2 લોકો ભડથું
ઉત્તરકાશીમાં ઈનોવા કાર નદીમાં ખાબકતાં સુરતના 4 લોકોનાં મોત
અદાણી CNGએ સદી વટાવી!
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

સ્પોર્ટ્સ

મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
સ્પોર્ટ્સ

3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?